પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
December 15th, 10:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન 13થી 15 ડિસેમ્બર, 2024 દરમિયાન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી
December 29th, 11:53 pm
છેલ્લા બે દિવસોમાં, મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી. અમે નીતિ સંબંધિત મુદ્દાઓની વિશાળ શ્રેણી પર ફળદાયી ચર્ચા કરી અને તમામ નાગરિકો માટે સારી સેવા પ્રદાન તેમજ સુશાસન સુનિશ્ચિત કરવાના માધ્યમો પર પણ ચર્ચા કરી.પ્રધાનમંત્રી 28 અને 29 ડિસેમ્બરે દિલ્હીમાં મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
December 26th, 10:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 અને 29 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ ત્રીજી આવી પરિષદ છે, પ્રથમ જૂન 2022માં ધર્મશાલામાં અને બીજી જાન્યુઆરી 2023માં દિલ્હીમાં યોજાઈ હતી.પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી
January 07th, 10:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિવસની શરૂઆતમાં દિલ્હીમાં યોજાયેલી મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન આપ્યું હતું.પ્રધાનમંત્રી શ્રીએ રાજ્યના મુખ્ય સચિવો સાથે બે દિવસ વિતાવ્યા
January 07th, 09:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રાજ્યના મુખ્ય સચિવોની બે દિવસીય પરિષદમાં હાજરી આપી હતી જે આજે સમાપ્ત થઈ હતી.પ્રધાનમંત્રી શ્રીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી
January 06th, 05:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે, મહત્વપૂર્ણ નીતિ સંબંધિત વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવા અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ટીમ ભાવનાને મજબૂત કરવા માટે આ એક અદ્ભુત મંચ છે.પીએમ 7 ઓગસ્ટના રોજ નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે
August 05th, 01:52 pm
જેમ જેમ ભારત સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરે છે, ત્યારે રાજ્યોએ ચપળ, સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર બનવાની અને સહકારી સંઘવાદની ભાવના સાથે 'આત્મનિર્ભર ભારત' તરફ આગળ વધવાની પ્રબળ જરૂરિયાત છે. સ્થિર, ટકાઉ અને સર્વસમાવેશક ભારતના નિર્માણ તરફના અભિયાનમાં, નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક 7મી ઓગસ્ટ 2022ના રોજ યોજાશે અને તે કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સહયોગ અને સહકારના નવા યુગ તરફ તાલમેલનો માર્ગ મોકળો કરશે. .PMO reviews efforts of eleven Empowered Groups towards tackling COVID-19
April 10th, 02:50 pm
A meeting of the Empowered Groups of Officers, to tackle the challenges emerging as a result of spread of COVID-19, was held today under the Chairmanship of Principal Secretary to Prime Minister.Cabinet Secretary reviews COVID-19 status with Chief Secretaries of States; important decisions taken to check the disease
March 22nd, 03:48 pm
A high level meeting was held today morning with Chief Secretaries of all the States by the Cabinet Secretary and the Principal Secretary to the Prime Minister. All the Chief Secretaries informed that there is overwhelming and spontaneous response to the call for Janta Curfew given by the Hon’ble Prime Minister.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે વડાપ્રધાનની ચર્ચા
July 10th, 07:55 pm
વડાપ્રધાન મોદીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે, ‘રાજ્યો ભારતને બદલવાના ચાલકબળ’ના વિષય પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને જણાવ્યું હતું કે પ્રાથમિકતા અને અભિગમ એ શાસનમાં ખુબ મહત્ત્વ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે આપણે રાજ્યોના અનુભવો પરથી ઘણું શીખી શકીએ છીએ જે તકલીફો અને પડકારો માટે શ્રેષ્ઠ ઉકેલ પુરા પાડી શકે છે.