જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 26th, 09:30 am
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
July 26th, 09:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીએ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને અંતિમ શ્રદ્ધાંજલિ આપી
December 09th, 10:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.નવી દિલ્હીમાં સંરક્ષણ કચેરીઓના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 16th, 11:01 am
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા વરિષ્ઠ સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, હરદીપ સિંહ પુરીજી, અજય ભટ્ટજી, કૌશલ કિશોરજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજી, ત્રણેય સેનાઓના પ્રમુખ, વરિષ્ઠ અધિકારીગણ, અન્ય મહાનુભવ, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યુ ખાતે સંરક્ષણ કચેરીઓના પરિસરોનું ઉદ્ઘાટન કર્યું
September 16th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યુ ખાતે સંરક્ષણ કચેરીઓના પરિસરોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આફ્રિકા એવેન્યુ ખાતે સંરક્ષણ કચેરીના પરિસરની મુલાકાત પણ લીધી હતી અને સૈન્ય, નૌકાદળ તેમજ વાયુદળના જવાનો અને નાગરિક અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.પ્રધાનમંત્રી 16 સપ્ટેમ્બરના રોજ કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કરશે
September 15th, 02:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 કલાકે કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કરશે. તેઓ આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલની મુલાકાત લેશે અને સેના, નૌકાદળ, વાયુસેના અને નાગરિક અધિકારીઓ સાથે સંવાદ કરશે. આ પછી સભામાં સંબોધન કરશે.કોવિડ વ્યવસ્થાપનમાં મદદ કરવા સશસ્ત્ર દળો દ્વારા તૈયારીઓની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી
April 26th, 03:43 pm
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવતે આજે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી. તેમણે મહામારીની સામે ટક્કર ઝીલવા સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરાયેલી તૈયારીઓ અને કામગીરીઓની સમીક્ષા કરી હતી.પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયામાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સના સમાપન સમારંભને સંબોધન કર્યું
March 06th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કેવડિયા ખાતે સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સના સમાપન સમારંભને સંબોધન કર્યું હતું.સંરક્ષણ ક્ષેત્રમાં બજેટની જોગવાઇઓના અસરકારક અમલીકરણ અંગે એક વેબીનાર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 22nd, 11:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિષય ઉપર એક વેબીનારને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વેબીનારનું ઘણું મહત્વ છે કારણ કે તે દેશના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના મહત્વના મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.સંરક્ષણ ક્ષેત્રમાં બજેટની જોગવાઇઓના અસરકારક અમલીકરણ અંગે પ્રધાનમંત્રીએ વેબીનારમાં સંબોધન કર્યું
February 22nd, 11:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિષય ઉપર એક વેબીનારને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વેબીનારનું ઘણું મહત્વ છે કારણ કે તે દેશના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના મહત્વના મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારત ઉપર યોજાયેલા સેમિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 27th, 05:11 pm
મને ખુશી છે કે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાયેલ તમામ મહત્વના હિસ્સેદારો આજે અહિયાં ઉપસ્થિત છે. આ સેમિનારના આયોજન માટે સંરક્ષણ મંત્રી રાજનાથજી અને તેમની આખી ટીમને હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આજે અહિયાં થઈ રહેલા આ મંથનમાંથી જે પરિણામો મળશે, તેનાથી સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના આપણાં પ્રયાસોને જરૂરથી વેગ મળશે, ગતિ મળશે અને તમે બધાએ જે સૂચનો આપ્યા છે, આજે તમે એક સામૂહિક મંથન કર્યું છે, તે પોતાનામાં જ આવનારા દિવસોમાં ઘણું લાભદાયી સાબિત થશે.પ્રધાનમંત્રી મોદીએ સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર ભારત સેમીનારમાં સંબોધન કર્યું
August 27th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર ભારત સેમીનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર બનવા પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ સંરક્ષણ ક્ષેત્રમાં સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાનો, નવી ટેકનોલોજી વિકસાવવાનો અને ખાનગી કંપનીઓને મહત્વની ભૂમિકા આપવાનો છે.15 ઓગસ્ટ, 2020ના રોજ 74માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાના પ્રાચિરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
August 15th, 02:49 pm
આજે આપણે જે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ મા ભારતીના લાખો દીકરા- દિકરીઓનો ત્યાગ, તેમનાં બલિદાન અને મા ભારતીને સ્વતંત્ર કરાવવા માટેની તેમની સમર્પણ ભાવના, આજે એવા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદીના વિરલાઓ, નર બાંકુરાઓ અને વીર શહિદોને વંદન કરવાનું આ પર્વ છે.74મા સ્વતંત્રતા દિવસના અવસરેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
August 15th, 02:38 pm
કોરોના મહામારીના આ અસામાન્ય સમયમાં, કોરોના યોદ્ધાઓ‘સેવા પરમો ધર્મ’ના મંત્ર સાથે જીવ્યાછે. આપણા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, પોલીસદળના જવાનો, વિવિધ સેવા કર્મચારીઓ અને અન્ય સંખ્યાબંધ લોકો કે જેઓ સતત અથાગ કામ કરી રહ્યાં છે.India celebrates 74th Independence Day
August 15th, 07:11 am
Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.Time for expansionism is over, this is the era of development: PM Modi
July 03rd, 02:37 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.PM visits Nimu in Ladakh to interact with Indian troops
July 03rd, 02:35 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.India has become an important part of the global economy: PM Modi at ET Global Business Summit
March 06th, 07:42 pm
At The Economic Times Global Business Summit, PM Modi said the country is going through massive change. He said India has become an important part of the global economy.PM addresses Economic Times Global Business Summit
March 06th, 07:41 pm
At The Economic Times Global Business Summit, PM Modi said the country is going through massive change. He said India has become an important part of the global economy.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.