સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 26th, 08:15 pm
ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સંજીવ ખન્નાજી, જસ્ટિસ બી. આર. ગવઈજી, જસ્ટિસ સૂર્યકાંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, એટર્ની જનરલ શ્રી વેંકટરમાની જી, બાર કાઉન્સિલના ચેરમેન મનનકુમાર મિશ્રાજી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કપિલ સિબ્બલજી, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ, પૂર્વ ચીફ જસ્ટીસ, અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓ, સન્નારીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો
November 26th, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્ના, સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ ન્યાયમૂર્તિ શ્રી બી. આર. ગવાઈ અને ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, કાયદા અને ન્યાય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, ભારતના એટર્ની જનરલ શ્રી અર્જુન રામ મેઘવાલ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.PM Modi conveys best wishes to Justice Sanjiv Khanna on taking oath as Chief Justice of Supreme Court of India
November 11th, 01:34 pm
The Prime Minister, Shri Narendra Modi has conveyed his best wishes to Justice Sanjiv Khanna on taking oath as Chief Justice of Supreme Court of India.પ્રધાનમંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને ગણેશ પૂજામાં ઉપસ્થિત રહ્યાં
September 11th, 11:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નિવાસસ્થાને શુભ ગણેશ પૂજામાં ભાગ લીધો હતો.જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
August 31st, 10:30 am
આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડજી, ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્નાજી, ન્યાયાધીશ બીઆર ગવઈજી, દેશના કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલજી, એટર્ની જનરલ આર વેંકટ રામાણીજી, સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલના અધ્યક્ષ શ્રીમાન હાજર હતા. કપિલ સિબ્બલજી, ભાઈ મનન કુમાર મિશ્રા, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ, સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયાધીશો, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો, જિલ્લા ન્યાયાધીશો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું
August 31st, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનાં 75 વર્ષની ઉજવણીની યાદમાં સ્ટેમ્પ અને સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત આ બે દિવસીય સંમેલનમાં જિલ્લા ન્યાયતંત્ર સાથે સંબંધિત મુદ્દાઓ જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધન, તમામ માટે સમાવેશી કોર્ટરૂમ, ન્યાયિક સુરક્ષા અને ન્યાયિક સુખાકારી, કેસ મેનેજમેન્ટ અને ન્યાયિક તાલીમ જેવા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ અને ચર્ચા કરવા માટે પાંચ કાર્યકારી સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી શ્રીએ SC ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાના CJIના વિચારને આવકાર્યો
January 22nd, 05:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SCના ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા અંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના વિચારની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રી શ્રીએ ડૉ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
November 09th, 02:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રીએ CJI જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી
August 27th, 11:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.પ્રધાનમંત્રી શ્રી 30મી એપ્રિલે મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે
April 29th, 07:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી એપ્રિલ, 2022ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.PM condoles the passing away of Justice A S Dave
October 05th, 08:27 pm
The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of Justice A S Dave, former Judge as well as acting Chief Justice of the Gujarat HC.જસ્ટીસ દીપક મિશ્રાને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપતા વડાપ્રધાન
August 28th, 10:22 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જસ્ટીસ દીપક મિશ્રાને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા હતા.સર્વોચ્ચ અદાલતની ડિજિટલ કોર્ટ તરફની યાત્રાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 10th, 12:05 pm
આજે બુદ્ધ પૂર્ણિમા છે. આ બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વ પર મારી તમને અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. દેશ બદલાઈ રહ્યો છે, રજા છે, આપણે લોકો કામ કરી રહ્યા છીએ. આજે 10 મેનું એક બીજું મહત્વ પણ છે, 1857નો સ્વતંત્રતા સંગ્રામ દેશની આઝાદીના એક ખૂબ મોટા વ્યાપક સંઘર્ષનો પ્રારંભ 10 મે આજથી શરુ થયો હતો.પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટને પેપરલેસ બનાવવાના પગલાં સ્વરૂપે ડિજિટલ ફાઇલિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી
May 10th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અપલોડ કરી હતી, જે ડિજિટલ ફાઇલિંગની શરૂઆત છે અને સુપ્રીમ કોર્ટની કામગીરીને પેપરલેસ બનાવવા તરફનું પગલું છે.નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા દિલ્હી હાઇકોર્ટના 50મા સ્થાપના દિવસ કાર્યક્રમ નિમિતે પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન
October 31st, 05:11 pm
PM Modi addressed a programme to mark the 50th anniversary of Delhi High Court. PM Modi complemented all who served for several years and contributed towards Delhi High Court. PM Modi emphasized need for imbibing best of talent inputs while drafting laws.દિલ્હી હાઈકોર્ટની સ્થાપનાની 50મી વર્ષગાંઠ સમારોહમાં પ્રધાનમંત્રીએ હાજરી આપી
October 31st, 05:10 pm
PM Narendra Modi today addressed a programme to mark the 50th anniversary of Delhi High Court. PM Modi complemented all who served for several years and contributed towards Delhi High Court. PM Modi emphasized need for imbibing best of talent inputs while drafting laws and said it could be the biggest service to the country's judiciary.CJI TS Thakur wishes PM Modi on his birthday
September 17th, 11:06 am
CJI TS Thakur met and wished PM Modi on his birthday. The PM thanked him for the greetings.PM reviews drought and water scarcity situation at high level meeting with Karnataka CM
May 07th, 07:03 pm
Government removing old & obsolete laws from the statute books: PM Modi
April 24th, 10:59 am
PM addresses Joint Conference of Chief Ministers and Chief Justices
April 24th, 10:58 am