બોડેલી, છોટાઉદેપુર, ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 27th, 08:14 pm
સ્ટેજ પર બેઠેલા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા સાથીદાર, ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, રાજ્ય પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રીએ બોડેલી, છોટાઉદેપુર, ગુજરાતમાં રૂ. 5200 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
September 27th, 01:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના છોટાઉદેપુર સ્થિત બોડેલીમાં રૂ. 5200 કરોડથી વધુની કિંમતની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમાં 'મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ' કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0' માટે શિલાન્યાસ અને અન્ય વિવિધ વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી શ્રી 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે
September 25th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26-27 સપ્ટેમ્બર, 2023ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 27મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે. તે પછી, લગભગ 12:45 PM પર, પ્રધાનમંત્રી છોટાઉદેપુરના બોડેલી પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, હિમંતનગર, ગુજરાત
December 01st, 11:30 am
હિંમતનગરમાં દિવસની તેમની અંતિમ રેલીને સંબોધતા, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, “20 વર્ષમાં મગફળીનો વિસ્તાર બમણાથી વધુ થયો છે. હવે સાબરકાંઠામાં અગાઉની સરખામણીમાં મગફળીની ઉપજ 8 ગણી વધી છે. મને કહેવામાં આવ્યું છે કે, આ વખતે ખેડૂતોને મગફળીની ખરીદીમાં ખૂબ સારી આવક મળી રહી છે. અહીં બટાકા માટે કરવામાં આવેલ કોલ્ડ સ્ટોરેજની સુવિધા થકી ખેડૂતોને ઘણી સહજતા પ્રાપ્ત થઈ છે. આજે જ્યારે સાબરકાંઠાના બટાકામાંથી બનાવેલી ફ્રેન્ચ ફ્રાઈસની નિકાસ થાય છે ત્યારે આપણા બધાની ખુશી વધી જાય છે.PM Modi addresses public meetings in Kalol, Chhota Udepur and Himmatnagar, Gujarat
December 01st, 11:29 am
Continuing his campaigning spree for the second phase of assembly elections, PM Modi today addressed public meetings in Kalol, Chhota Udepur and Himmatnagar, Gujarat. Taking over the G20 presidency, PM Narendra Modi said today is a big day for India, a historic day. “With the blessings of Maa Kalika, today is an auspicious day for the presidency of India to begin in the G20. This is a matter of great pride for all of us,” he said.નવા સાતેય જિલ્લા વિકાસની શકિતની નવી ઓળખ ઉભી કરશે : નરેન્દ્રભાઇ મોદી
August 30th, 02:01 pm
નવા સાતેય જિલ્લા વિકાસની શકિતની નવી ઓળખ ઉભી કરશે : નરેન્દ્રભાઇ મોદી