બિહારના દરભંગામાં શિલાન્યાસ, ઉદઘાટન અને વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 13th, 11:00 am
રાજા જનક, સીતા મૈયા કવિરાજ વિદ્યાપતિ કે ઈ પાવન મિથિલા ભૂમિ કે નમન કરેં છી. જ્ઞાન-ધાન-પાન-મખાન... યે સમૃદ્ધ ગૌરવશાળી ધરતી પર અપને સબકે અભિનંદન કરે છી.પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
November 13th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.મહાપર્વ છઠના અનુષ્ઠાન નાગરિકોને નવી ઉર્જા અને ઉત્સાહથી મજબૂત બનાવે છેઃ પ્રધાનમંત્રી
November 08th, 08:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના પાવન પર્વ પર સવારના અર્ઘ્યના સમયે નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ટિપ્પણી કરી હતી કે મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાન નાગરિકોને નવી ઉર્જા અને ઉત્સાહથી ભરી દે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠના સંધ્યા અર્ઘ્ય પર લોકોને શુભેચ્છા પાઠવી
November 07th, 03:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના સંધ્યા અર્ઘ્યના પવિત્ર અવસર પર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો
November 06th, 07:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શારદા સિંહાના મૈથિલી અને ભોજપુરી લોકગીતો છેલ્લા કેટલાક દાયકાઓથી ખૂબ જ લોકપ્રિય છે તેની નોંધ કરતાં શ્રી મોદીએ કહ્યું કે તેમના આસ્થાના મહાન તહેવાર છઠ સાથે જોડાયેલા તેમના મધુર ગીતો હંમેશા યાદ રાખવામાં આવશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ પૂજાના પ્રથમ દિવસે લોકોને શુભેચ્છા પાઠવી
November 05th, 03:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠ પૂજાના પ્રથમ દિવસ નિમિત્તે રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.ઉત્તર પ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 04:54 pm
મંચ પર હાજર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, આ કાર્યક્રમ સાથે ટેકનોલોજી દ્વારા જોડાયેલા અન્ય રાજ્યોના આદરણીય રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી નાયડુ જી, ટેકનોલોજી દ્વારા જોડાયેલ કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક જી, યુપી સરકારના અન્ય મંત્રીઓ, સંસદના સભ્યો અને ધારાસભ્યો અને બનારસના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું
October 20th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આજના પ્રોજેક્ટ્સમાં રૂ. 6,100 કરોડથી વધુની કિંમતના અનેક એરપોર્ટ પ્રોજેક્ટ્સ અને વારાણસીમાં બહુવિધ વિકાસ પહેલનો સમાવેશ થાય છે.Our government has continuously worked to strengthen the Constitution and bring its spirit to every citizen: PM Modi in Purnea
April 16th, 10:30 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meeting Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”RJD has given only two things to Bihar, Jungle Raj and Corruption: PM Modi in Gaya
April 16th, 10:30 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed a public meeting in Gaya, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Gaya and Aurangabad have announced today – Phir Ek Baar, Modi Sarkar!”PM Modi addresses public meetings in Gaya and Purnea, Bihar
April 16th, 10:00 am
Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meetings in Gaya and Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”પ્રધાનમંત્રીએ છઠ પૂજાની શુભેચ્છાઓ આપી
November 19th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના અવસર પર તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.India is poised to continue its trajectory of success: PM Modi
November 17th, 08:44 pm
Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.PM Modi addresses Diwali Milan programme at BJP HQ, New Delhi
November 17th, 04:42 pm
Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.ગુવાહાટીમાં બિહુ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 06:00 pm
આજનું આ દ્રશ્ય, ટીવી પર નિહાળનારા હોય, અહીં કાર્યક્રમમાં ઉપસ્થિત હોય જીવનમાં કયારેય ભૂલી શકશે નહી. આ અવિસ્મરણીય છે, અદ્દભૂત છે, અભૂતપૂર્વ છે, આ આસામ છે. આસમાનમાં ગૂંજતી ઢોલ, પેપા અરુ ગૉગોના તેની અવાજ આજે સમગ્ર હિન્દુસ્તાન સાંભળી રહ્યું છે. આસામના હજારો કલાકારોની આ મહેનત, આ પરિશ્રમ, આ તાલમેલ, આજે દેશ અને દુનિયા ભારે ગર્વની સાથે જોઇ રહી છે. એક તો પ્રસંગ એટલો મોટો છે, બીજું તમારો જુસ્સો અને તમારા લાગણી લાજવાબ છે. મને યાદ છે, જયારે હું વિધાનસભા ચૂંટણી વખતે અહીં આવ્યો હતો, તો કહ્યું હતુ કે, તે દિવસ દૂર નથી જયારે લોકો A થી આસામ બોલશે. આજે ખરેખર આસામ, A-ONE (એ-વન) પ્રદેશ બની રહ્યો છે. હુંઆસામના લોકોને, દેશના લોકોને બિહુની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં રૂ. 10,900 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું
April 14th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં 10,900 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં બ્રહ્મપુત્રા નદી પર પલાશબારી અને સુઆલકુચીને જોડતા પુલનો શિલાન્યાસ, શિવસાગરમાં રંગ ઘરનાં બ્યુટિફિકેશન માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ, નામરૂપમાં 500 ટીપીડી મેન્થોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન અને પાંચ રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 10,000થી વધારે બિહુ નૃત્યકારો દ્વારા આયોજિત રંગારંગ બિહુ કાર્યક્રમના પણ સાક્ષી બન્યા હતા.પ્રધાનમંત્રીશ્રીએ 41મી પ્રગતિ ઇન્ટરેક્શનની અધ્યક્ષતા કરી
February 22nd, 07:17 pm
બેઠકમાં, નવ મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. નવ પ્રોજેક્ટ્સમાં, ત્રણ પ્રોજેક્ટ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના હતા, બે પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના હતા અને એક-એક પ્રોજેક્ટ પાવર મંત્રાલય, કોલસા મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયનો હતો. કુટુંબ કલ્યાણ. આ નવ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 41,500 કરોડ અને 13 રાજ્યો જેવા કે છત્તીસગઢ, પંજાબ, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આસામ, ગુજરાત, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશ સાથે સંબંધિત છે. બેઠકમાં મિશન અમૃત સરોવરની પણ સમીક્ષા કરવામાં આવી હતી.સૌર અને અવકાશ ક્ષેત્રે ભારતના અજાયબીઓથી વિશ્વ આશ્ચર્યચકિત છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 30th, 11:30 am
ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ છઠ પર્વ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
October 30th, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.The 'Panch Pran' must be the guiding force for good governance: PM Modi
October 28th, 10:31 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.