PM Modi addresses public meetings in Srinagar & Katra, Jammu & Kashmir
September 19th, 12:00 pm
PM Modi addressed large gatherings in Srinagar and Katra, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.Congress is most dishonest and deceitful party in India: PM Modi in Doda, Jammu and Kashmir
September 14th, 01:00 pm
PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.PM Modi addresses public meeting in Doda, Jammu & Kashmir
September 14th, 12:30 pm
PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.પ્રધાનમંત્રીએ ચેનાઈ-નશરી ટનલ દેશને અર્પણ કરી; ઉધમપુરમાં જનસભાને સંબોધી
April 02nd, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં ભારતની સૌથી મોટી રોડ ટનલ 9 કિલોમીટર લાંબી ચેનાઈ-નશરી ટનલ દેશને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ આખી ટનલનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેમને ટનલની મુખ્ય ખાસિયતો અંગે જાણકારી આપવામાં આવી હતી.PM Modi visits Chenani-Nashri road tunnel in Jammu and Kashmir
April 02nd, 07:52 pm
Prime Minister Narendra Modi today dedicated India’s longest road tunnel in Jammu and Kashmir. The Chenani-Nashri tunnel matches global standards and would benefit people of the state by cutting travel time between Jammu and Srinagar by up to two hours. The PM also visited the tunnel and took stock of the various facilities it offers for the commuters.સોશિયલ મીડિયા કોર્નર 2 એપ્રિલ 2017
April 02nd, 07:50 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!જમ્મુ કાશ્મીરમાં 2 એપ્રિલ, 2017ના રોજ ચેનાની– નાશરી ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 02nd, 05:45 pm
આ ભારતની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન તો થયું છે, રિવાજ મેં પૂરો કર્યો છે, પણ હું ઈચ્છું છું આજે અહિંયા જે પણ નાગરિક ઉપસ્થિત છે, તેઓ સૌ મળીને આ સુરંગનું ઉદ્ઘાટન કરે, અને ઉદ્ઘાટન કરવાની રીત હું કહું છું. તમે સૌ તમારા મોબાઇલ ફોન બહાર કાઢો, એક સાથે સૌ પોતાના મોબાઇલ ફોનની ફ્લેશ ચાલુ કરો અને ભારત માતાની જયના નાદ સાથે, જુઓ બધા કેમેરાવાળા તમારો ફોટો લઇ રહ્યા છે હવે! જેમની પાસે મોબાઇલ છે તે બધા જ કાઢો. દરેક વ્યક્તિ ફ્લેશ કરે પોતાના મોબાઇલથી. કેવો અદભુત નજારો છે! હું અદભુત નજારો મારી સામે જોઈ રહ્યો છું અને આ સાચા અર્થમાં આ સુરંગનું ઉદઘાટન તમારા મોબાઇલના ફ્લેશથી કરીને તમે બતાવ્યું છે. આખું ભારત તેને જોઈ રહ્યું છે.પ્રધાનમંત્રી દેશને ભારતની સૌથી લાંબી રોડ ટનલ સમર્પિત કરશે
March 30th, 08:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 એપ્રિલ, 2017ના રોજ ભારતની સૌથી મોટી રોડ ટનલ – 9 કિલોમીટર લાંબી “ચેનાઈ – નાશરી ટનલ” દેશને સમર્પિત કરશે.