PM to visit Kanyakumari in Tamil Nadu on 1st March 2019
February 28th, 08:24 pm
The Prime Minister, Shri Narendra Modi, will visit Kanyakumari in Tamil Nadu on 1 March 2019. He will unveil a series of development projects for Kanyakumari and Tamil Nadu. These projects will play a vital role in enhancing rail and road connectivity throughout Tamil Nadu.પ્રધાનમંત્રીએ ચેનાઈ-નશરી ટનલ દેશને અર્પણ કરી; ઉધમપુરમાં જનસભાને સંબોધી
April 02nd, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં ભારતની સૌથી મોટી રોડ ટનલ 9 કિલોમીટર લાંબી ચેનાઈ-નશરી ટનલ દેશને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ આખી ટનલનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેમને ટનલની મુખ્ય ખાસિયતો અંગે જાણકારી આપવામાં આવી હતી.PM Modi visits Chenani-Nashri road tunnel in Jammu and Kashmir
April 02nd, 07:52 pm
Prime Minister Narendra Modi today dedicated India’s longest road tunnel in Jammu and Kashmir. The Chenani-Nashri tunnel matches global standards and would benefit people of the state by cutting travel time between Jammu and Srinagar by up to two hours. The PM also visited the tunnel and took stock of the various facilities it offers for the commuters.જમ્મુ કાશ્મીરમાં 2 એપ્રિલ, 2017ના રોજ ચેનાની– નાશરી ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 02nd, 05:45 pm
આ ભારતની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન તો થયું છે, રિવાજ મેં પૂરો કર્યો છે, પણ હું ઈચ્છું છું આજે અહિંયા જે પણ નાગરિક ઉપસ્થિત છે, તેઓ સૌ મળીને આ સુરંગનું ઉદ્ઘાટન કરે, અને ઉદ્ઘાટન કરવાની રીત હું કહું છું. તમે સૌ તમારા મોબાઇલ ફોન બહાર કાઢો, એક સાથે સૌ પોતાના મોબાઇલ ફોનની ફ્લેશ ચાલુ કરો અને ભારત માતાની જયના નાદ સાથે, જુઓ બધા કેમેરાવાળા તમારો ફોટો લઇ રહ્યા છે હવે! જેમની પાસે મોબાઇલ છે તે બધા જ કાઢો. દરેક વ્યક્તિ ફ્લેશ કરે પોતાના મોબાઇલથી. કેવો અદભુત નજારો છે! હું અદભુત નજારો મારી સામે જોઈ રહ્યો છું અને આ સાચા અર્થમાં આ સુરંગનું ઉદઘાટન તમારા મોબાઇલના ફ્લેશથી કરીને તમે બતાવ્યું છે. આખું ભારત તેને જોઈ રહ્યું છે.