પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોના શોટપુટમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા
September 07th, 09:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોના શોટપુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લેટ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોની ઊંચી કૂદમાં કાંસ્ય જીતવા બદલ રમતવીર મરિયપ્પન થંગાવેલુને અભિનંદન પાઠવ્યા
September 04th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની ઉંચી કૂદમાં T63 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રમતવીર મરિયપ્પન થંગાવેલુને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરદ કુમારને પુરુષોની હાઈ જમ્પ T63માં સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 04th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરદ કુમારને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની હાઈ જમ્પ T63માં સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુંદર સિંહ ગુર્જરને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 04th, 10:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુંદર સિંહ ગુર્જરને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની જેવલિન થ્રો F46માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અજીત સિંહને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 04th, 10:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ જીતવા બદલ અજીત સિંહને અભિનંદન પાઠવ્યા છે. અજીત સિંહે પુરુષોની જેવલિન થ્રો F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 400M T20 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ દીપ્તિ જીવનજીને અભિનંદન પાઠવ્યા
September 04th, 06:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એથ્લેટ દીપ્તિ જીવનજીને પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા 400M T20 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન ખેલાડી નિત્યા શ્રી સિવનને બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 03rd, 10:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા સિંગલ બેડમિન્ટન SH6 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ નિત્યા શ્રી સિવનને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં જેવલિન ઈવેન્ટમાં ગોલ્ડ જીતવા બદલ સુમિત એન્ટિલને અભિનંદન
September 03rd, 12:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની જેવલિન F64 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ રમતવીર સુમિત અંતિલને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર શીતલ દેવી, રાકેશ કુમારને અભિનંદન પાઠવ્યા
September 02nd, 11:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીતીને રમતવીર શીતલ દેવી અને રાકેશ કુમાર દ્વારા દર્શાવવામાં આવેલી ટીમ સ્પિરિટની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન ખેલાડી સુહાસ યથિરાજને પેરિસ પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 02nd, 11:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની સિંગલ્સ SL4 બેડમિન્ટન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ સુહાસ યથિરાજને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિલ્વર મેડલ જીતવા બદલ બેડમિન્ટન ખેલાડી તુલાસીમથી મુરુગેસનને અભિનંદન આપ્યા
September 02nd, 09:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ તુલાસીમથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન ખેલાડી મનીષા રામદાસને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 02nd, 09:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનીષા રામદાસને અભિનંદન પાઠવ્યા છે.140 કરોડ ભારતીય પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
August 28th, 09:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનારી ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી હતી. એથ્લેટ્સની હિંમત અને સંકલ્પની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે ઉત્સુક છે.મહિલા હોકી ટીમ ધૈર્યથી રમી અને શાનદાર કૌશલ્ય દર્શાવ્યું: પ્રધાનમંત્રી
August 04th, 06:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે અને રમતો દ્વારા, આપણી મહિલા હોકી ટીમ ધૈર્ય સાથે રમી અને ટોક્યો ઓલિમ્પિક 2020માં શાનદાર કૌશલ્ય દર્શાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે તેમને ટીમ પર ગર્વ છે અને આગળની મેચ અને ભવિષ્યના પ્રયત્નો માટે ટીમને શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ મીરાબાઈ ચાનુને ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં વેઇટ લિફ્ટિંગમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા
July 24th, 01:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં વેઇટ લિફ્ટિંગમાં રજત ચંદ્રક જીતવા બદલ મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ભારતીય ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી
July 23rd, 07:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ભારતીય ખેલાડીઓના દળને શુભકામનાઓ પાઠવી છે.ટોક્યો ઓલિમ્પિક્સ 2021 માટે નિર્ધારિત ભારતીય રમતવીરો – એથ્લેટ્સની ટુકડી સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 13th, 05:02 pm
તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. જો કે બધા સાથે તો વાત નથી થઈ શકી પરંતુ તમારો જોશ, તમારો ઉત્સાહ સંપૂર્ણ દેશના તમામ લોકો આજે અનુભવ કરી રહ્યા છે. કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત દેશના રમત મંત્રી શ્રીમાન અનુરાગ ઠાકુરજીએ, હમણાં થોડા દિવસો પહેલા સુધી રમત મંત્રીના રૂપમાં તમારા બધાની સાથે બહુ સારું કામ કર્યું છે. એ જ રીતે આપણાં વર્તમાન કાયદા મંત્રી શ્રીમાન કિરણ રિજીજુજી, રમત રાજ્યમંત્રી આપણાં સૌથી યુવાન મંત્રી છે અમારી ટીમના શ્રીમાન નિશીથ પ્રામાણિકજી, રમતગમત સાથે જોડાયેલ સંસ્થાઓના તમામ પ્રમુખ, તેમના સૌ સભ્યો, અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા મારા સાથીઓ, તમામ રમતવીરોના પરિવારજનો, આજે આપણી વર્ચ્યુઅલ વાતચીત થઈ છે પરંતુ મને હજી વધારે સારું લાગત જો હું તમને બધા રમતવીરોને અહિયાં દિલ્હીના મારા ઘરમાં આમંત્રિત કરતો, તમને લોકોને રૂબરૂ મળતો. આ અગાઉ આવું હું હંમેશા કરતો આવ્યો છું. અને મારી માટે તે અવસર ખૂબ ઉમંગનો અવસર રહેતો હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તે શક્ય નથી બની રહ્યું. અને આ વખતે અડધા કરતાં વધુ આપણાં રમતવીરોની પહેલાથી જ વિદેશોમાં તાલીમ ચાલી રહી છે. પરંતુ પાછા ફર્યા બાદ હું તમને વચન આપું છું કે આપ સૌની સાથે જરૂરથી સુવિધા મુજબ સમય કાઢીને મળીશ. પરંતુ કોરોનાએ ઘણું બધુ બદલી નાખ્યું છે. ઓલિમ્પિકનું વર્ષ પણ બદલાઈ ગયું, તમારી તૈયારીઓની રીત પણ બદલાઈ ગઈ, ઘણું બધુ બદલાઈ ગયેલું છે. હવે તો ઓલિમ્પિક શરૂ થવામાં માત્ર 10 જ દિવસો બાકી રહ્યા છે. ટોક્યોમાં પણ એક જુદા જ પ્રકારનું વતાવરણ તમને જોવા મળવાનું છે.ટોક્યો ઓલિમ્પિક્સ માટેની સજ્જતા, પ્રતિબદ્ધતા વિશે ભારતીય રમતવીરો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 13th, 05:01 pm
પ્રધાનમંત્રી : દીપિકાજી, પાછલી મન કી બાતમાં મેં તમારી અને ઘણા સાથીઓની ચર્ચા કરી હતી. હમણાં પેરિસમાં ગોલ્ડ જીતીને તમે જે ચમત્કાર કર્યો. તે પછી સમગ્ર દેશમાં તમારી ચર્ચા થઈ રહી છે. હવે તમે રેન્કિંગમાં વર્લ્ડ નંબર વન બની ગયા છો. મને ખબર પડી છે કે તમે બાળપણમાં તમે કેરી તોડવા નિશાન તાકતા હતા. કેરીથી શરૂ થયેલી તમારી આ યાત્રા ઘણી વિશેષ છે. તમારી આ યાત્રા બાબતે દેશ ઘણું બધું જાણવા ઈચ્છે છે. જો તમે કંઈ જણાવશો તો સારું થશે.ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનાર ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સની ટુકડી સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી
July 13th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનારા ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સના દળ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા આ પરસ્પર સંવાદ રમતવીરો રમતોમાં ભાગ લે એ પૂર્વે એમને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ હતો. યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર; યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક અને કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.