પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રવીણ કુમારને ઉંચી કૂદમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 06th, 05:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એથ્લેટ પ્રવીણ કુમારને ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની હાઈ જમ્પ T64માં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુડોકા કપિલ પરમારને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 05th, 10:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એથ્લેટ કપિલ પરમારને ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની 60 કિગ્રા J1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.ભારતીય પેરાલિમ્પિક ટુકડીએ અત્યાર સુધીના સૌથી વધુ મેડલનો વિક્રમ સ્થાપ્યો હોવાથી પ્રધાનમંત્રીએ અપાર ગર્વ અને ખુશી વ્યક્ત કરી
September 04th, 04:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અપાર ગર્વ અને ખુશી વ્યક્ત કરી છે કારણ કે ભારતીય પેરાલિમ્પિક ટુકડીએ કોઈપણ પેરાલિમ્પિકમાં આપણા દેશ માટે અત્યાર સુધીના સૌથી વધુ મેડલનો રેકોર્ડ બનાવ્યો છે. શ્રી મોદીએ એથ્લેટ્સના સમર્પણ અને જુસ્સાની પ્રશંસા કરી અને દરેક ખેલાડીને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારને ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 02nd, 08:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સમાં ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પેરા બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL3 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નિતેશ કુમારને અભિનંદન પાઠવ્યા હતા.2024 પેરિસ પેરાલિમ્પિક્સ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રીતિ પાલને બીજો મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 02nd, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાલ ચાલી રહેલી 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં બીજો મેડલ જીતવા બદલ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા
September 02nd, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નિષાદ કુમારને પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P2 - મહિલા 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ રૂબિના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા
August 31st, 08:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂબિના ફ્રાન્સિસને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P2 - મહિલાઓની 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મનીષ નરવાલ દ્વારા P1 મેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હોવાથી ખુશી વ્યક્ત કરી
August 30th, 08:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનીષ નરવાલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P1 પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હોવાથી ખુશી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 100 મીટર T35 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય એથ્લેટ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા
August 30th, 06:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં 100 મીટર T35 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય એથ્લેટ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 30th, 04:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મનુ ભાકર અને સરબજોત સિંહને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
July 30th, 01:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય શૂટરો, મનુ ભાકર અને સરબજોત સિંહને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકર દ્વારા બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
July 28th, 04:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનુ ભાકરને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 28th, 11:30 am
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.