કેબિનેટે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા અને માલદીવ્સના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

May 17th, 04:00 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) અને ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ધ માલદીવ્સ (CA Malpes) વચ્ચેના સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.

પ્રધાનમંત્રીએ તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સીએ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

July 01st, 10:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીએ દિવસ પર તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ એક વિડિયો પણ શેર કર્યો છે જેમાં તેમણે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ભારતનો રસીકરણ કાર્યક્રમ વિશ્વ માટે કેસ અધ્યયન બની શકે છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

June 27th, 11:30 am

સાથીઓ, તમે મને જવાબ મોકલો કે ન મોકલો, પણ MyGovમાં ઑલિમ્પિક પર જે ક્વિઝ છે તેમાં પ્રશ્નોના ઉત્તર મોકલશો તો ઘણાં બધાં ઈનામો જીતશો. તમે ‘Road to Tokoy Quiz’માં ભાગ લેજો. ભારતે પહેલાં કેવો દેખાવ કર્યો છે? આપણી ટૉક્યો ઑલિમ્પિક માટે કેવી તૈયારી છે? તે બધું તમે જાતે જાણો અને બીજાને પણ જણાવજો. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે આ ક્વિઝ કૉમ્પિટિશનમાં જરૂર ભાગ લેજો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ઓગસ્ટ, 2020ના રોજ “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” માટે પ્લેટફોર્મનો શુભારંભ કરશે

August 12th, 11:00 am

પ્રધાનમંત્રી 13 ઓગસ્ટ, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” એટલે કે પારદર્શક કરવ્યવસ્થા – પ્રામાણિકને સન્માન માટે પ્લેટફોર્મનો શુભારંભ કરશે.

PM greets Chartered Accountants on Chartered Accountants' Day

July 01st, 10:35 am

The Prime Minister, Shri Narendra Modi, has greeted Chartered Accountants on Chartered Accountants' Day.

ટાઈમ્સ નાઉ સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

February 12th, 07:32 pm

હું ટાઈમ્સ નાઉ જૂથના તમામ દર્શકો, કર્મચારીઓ, ફિલ્ડ અને ડેસ્કના તમામ પત્રકારો, કેમરા અને લોજિસ્ટિક સાથે જોડાયેલ પ્રત્યેક સાથીને આ સંમેલન માટે અભિનંદન આપું છું.

ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં પ્રધાનમંત્રીનું મુખ્ય સંબોધન

February 12th, 07:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીવી ચેનલ ટાઇમ્સ નાઉ દ્વારા આયોજિત ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં મુખ્ય સંબોધન કર્યું હતું.

સીએજી સુશાસનનો ઉત્પ્રેરક હોવો જોઈએ: પીએમ મોદી

November 21st, 04:31 pm

પીએમ મોદીએ એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલના કોન્ક્લેવને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતે ટેકનોલોજી બાબતે ઉત્તમ વૈશ્વિક પ્રણાલીઓ લેવી જોઈએ અને આપણે ઇન્ડિયા પેસિફિક ટુલ્સ પર પણ કામ કરવાનું છે. .

દેશમાં નિયત સમયમર્યાદામાં અને પરિણામ આધારિત કામ કરવાની શૈલી વિકસાવવામાં કેગ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છેઃ પ્રધાનમંત્રી

November 21st, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21 નવેમ્બર, 2019) એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલની બેઠકને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં નિયત સમયમર્યાદામાં અને પરિણામ આધારિત વ્યવસ્થા કાર્યરત થવાનું શરૂ થયું છે. એમાં કેગ (કમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ) મોટી ભૂમિકા ભજવે છે.

પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સડે પર ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સને શુભેચ્છા પાઠવી

July 01st, 12:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએચાર્ટર્ડએકાઉન્ટ્સડે પર ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સને અભિનંદન પાઠવ્યાં છે.

Social Media Corner 2nd July 2017

July 02nd, 08:37 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

નવી દિલ્હીના આઇજીઆઇ સ્ટેડિયમમાં 1 જુલાઈ, 2017ના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે નિમિત્તે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

July 01st, 08:07 pm

આજે Institute of Charted Accountant of India (ICAI)નો સ્થાપના દિવસ છે. તમને બધાને મારા તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છા. આજે સારો જોગાનુજોગ એ છે કે આજે તમારો સ્થાપના દિવસ છે અને ભારતના આર્થિક જગતમાં એક નવો માર્ગ પ્રશસ્ત થવાનો દિવસ છે. આજથી જ ભારતમાં જીએસટી (વસ્તુ અને સેવા વેરો – ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ) એટલે કે Good and Simple Taxની શરૂઆત પણ થઈ છે.

પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડેના પ્રસંગે સંબોધન કર્યું

July 01st, 08:06 pm

ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના અમલના પ્રથમ દિવસે પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર થયું હતું. તેમાં પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને દેશના આર્થિક સ્વાસ્થ્ય અને સમાજની સુખાકારી માટે ડૉક્ટર્સ સમાન ગણાવ્યા હતા. તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની તુલના આર્થિક જગતના સાધુસંતો સાથે પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તેમની ઉત્કૃષ્ટ આર્થિક કુશળતાઓ અને સમજણ માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

PM wishes doctors and CAs on Doctor's Day and CA Day

July 01st, 11:49 am