બિહાર વિધાનસભા, પટનાના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 12th, 06:44 pm
આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત બિહારના રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણજી, લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજી, વિધાનસભા અધ્યક્ષ શ્રી વિજય સિંહાજી, બિહાર વિધાન પરિષદના કાર્યકારી અધ્યક્ષ શ્રી અવધેશ નારાયણ સિંહ, નાયબ મુખ્યમંત્રી શ્રીમતી રેણુ દેવીજી, તારાકિશોર પ્રસાદ, વિપક્ષના નેતા શ્રી તેજસ્વી યાદવજી, તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો,PM addresses the closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly
July 12th, 06:43 pm
PM Modi addressed closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly in Patna. Recalling the glorious history of the Bihar Assembly, the Prime Minister said big and bold decisions have been taken in the Vidhan Sabha building here one after the other.બિહારની જનતાએ નક્કી કરી લીધું છે કે, રાજ્યમાં ફરી જંગલરાજ નહીં સ્થાપિત થાયઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 04:01 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં બાગાહમાં એક ચૂંટણી સબાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાનનો ટ્રેન્ડ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, બિહારની જનતાએ રાજ્યમાં જંગલરાજને ફરી સત્તા નહીં આપવાનો નિર્ધાર કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, હાલ ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ નીતિશજીના નેતૃત્વમાં સ્થિર એનડીએ સરકારને ચૂંટવાનો નિર્ધાર કરી લીધો છે.પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કર્યો
November 01st, 03:54 pm
પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનને જાળવી રાખીને આજે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં જનસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, નીતિશબાબુ બિહારમાં આગામી સરકારના વડા બનશે. વિપક્ષ સંપૂર્ણપણે હતાશ થઈ ગયો છે, પણ હું તેમને બિહારની જનતા પર તેમની નિરાશા ન કાઢવા જણાવીશ.”જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતાઃ પ્રધાનમંત્રી
November 01st, 02:55 pm
પ્રધાનમંત્રી મોદીએ મોતિહારીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટેની સભામાં જનતાને “જંગલરાજ”ના પુનરાગમન સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો રાજ્યમાં કોંગ્રેસ-રાજદ ગઠબંધન સત્તામાં આવશે, તો જંગલરાજનું પુનરાગમન થશે. તેમણે ઉમેર્યું હતું કે, જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતા.એનડીએ બિહારમાં "ડબલ-ડબલ યુવરાજ"ને હરાવશેઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 10:50 am
પ્રધાનમંત્રી મોદીએ છપરામાં વિધાનસભાની એક ચૂંટણીને સંબોધન કરતાં મહાગઠબંધનને નિશાન બનાવ્યું હતું અને લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે “સ્વાર્થી” પરિબળોથી સલામત અંતર જાળવવા અપીલ કરી હતી. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સંકેત મળ્યાં છે કે, એનડીએ બિહારમાં સત્તામાં પુનરાગમન કરશે.PM to inaugurate Rashtriya Swachhata Kendra on 8th August 2020
August 07th, 12:56 pm
Prime Minister Shri Narendra Modi shall inaugurate Rashtriya Swachhata Kendra, an interactive experience centre on the Swachh Bharat Mission, on 8th August, 2020.સોશિયલ મીડિયા કોર્નર 10 એપ્રિલ 2018
April 10th, 07:39 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!મોતીહારી, બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી સમારોહના પુર્ણાહુતી સમારોહના વડાપ્રધાન મોદીના ઉદબોધનનું મૂળ લખાણ
April 10th, 01:32 pm
મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20,000 સ્વચ્છાગ્રહીઓને બિહારના મોતીહારીમાં સંબોધિત કર્યા હતા જે પૂર્વ ચંપારણ જીલ્લામાં આવ્યું છે. વડાપ્રધાને કેટલાક રેલવે પ્રોજેક્ટ્સ શરુ કરાવ્યા હતા જેમાં મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલ ભારતના પ્રથમ 12,000 હોર્સપાવર હાઈસ્પિડ ઇલેક્ટ્રિક લોકોમોટીવ પણ સામેલ છે. તેમણે વિવિધ માર્ગ પ્રોજેક્ટ્સની આધારશીલા પણ રાખી હતી જે બિહારમાં સંપર્ક અને પરિવર્તનમાં સુધારો લાવશે.પ્રધાનમંત્રીએ સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું, મોતિહારીમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો
April 10th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોતિહારી ખાતે સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું. ચંપારણમાં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહ ચળવળની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી આવતીકાલે ચંપારણમાં સ્વચ્છાગ્રહીઓને સંબોધિત કરશે
April 09th, 02:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દિનાં સમાપન સમારોહમાં ભાગ લેશે.સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
August 15th, 01:37 pm
દેશના 71મા સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું.‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
August 15th, 09:01 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”71માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
August 15th, 09:00 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”આપણે નસીબદાર છીએ કે ભારતના વડાપ્રધાન તરીકે આપણને શ્રી નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યા: દાદા વાસવાણી
August 02nd, 06:25 pm
“આપણે નસીબદાર છીએ કે ભારતના વડાપ્રધાન તરીકે આપણને શ્રી નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યા. છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ઘણું આગળ વધી ગયું છે. તમારી જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, મેઇક ઇન ઇન્ડિયા જેવી પહેલ દેશમાં બદલાવ લાવી રહી છે અને હું દેશના લોકો વતી વડાપ્રધાનને અભિનંદન આપું છું.” – દાદા વાસવાણીવિડીયો કોન્ફરન્સ દ્વારા દાદા વાસવાણીના 99માં જન્મદિવસ સમારંભને સંબોધતા વડાપ્રધાન મોદી
August 02nd, 02:01 pm
વડાપ્રધાન મોદીએ દાદા વાસવાણીના 99માં જન્મદિવસે આયોજીત એક સમારંભને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને સમાજના કલ્યાણ અને સેવા માટે કરેલા કાર્યો પર પ્રકાશ ફેંક્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત અભિયાન અંગે પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે આજે આપણું લક્ષ્ય ‘સ્વચ્છાગ્રહ’ હોવું જોઈએ. વડાપ્રધાને તેમના 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવાની દ્રષ્ટિ પર પણ ખુલાસો કર્યો હતો અને લોકોને વિનંતી કરી હતી કે તેઓ તેમના લક્ષ્યોને પાર પાડવા માટેની તકલીફોને દૂર કરીને કાર્ય કરે.ઉત્તરપૂર્વનો વિકાસ અમારી પ્રાથમિકતા: PM મોદી
May 07th, 01:15 pm
PMનરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા શિલોંગમાં આયોજિત ભારત સેવાશ્રમ સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધિત કરી હતી. સ્વામી પ્રણવાનંદના ફાળાને યાદ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સ્વામી પ્રણવાનંદે પોતાના અનુયાયીઓને સેવા અને આધ્યાત્મિકતા સાથે જોડ્યા હતા. સમાજનો વિકાસ ‘ભક્તિ’, ‘શક્તિ’ અને ‘જનશક્તિ’ દ્વારા સ્વામી પ્રણવાનંદે સિધ્ધ કર્યો હતો.” PMએ લોકોને ઉત્તરપૂર્વમાં સ્વચ્છતા તરફ કાર્ય કરવાની વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વનો વિકાસ એ કેન્દ્રની પ્રાથમિકતા છે.PM delivers opening remarks at 3rd Meeting of Governing Council of NITI Aayog
April 23rd, 12:48 pm
PM Modi today said that the vision of “New India” can only be realised through the combined effort and cooperation of all States and Chief Ministers. He said the Government, private sector and civil society, all need to work in sync. The Prime Minister urged States to speed up capital expenditure and infrastructure creation.સોશિયલ મીડિયા કોર્નર 10 એપ્રિલ 2017
April 10th, 08:29 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ચંપારન સત્યાગ્રહના 100 વર્ષ નિમિત્તે સંવાદાત્મક ડિજિટલ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 10th, 06:21 pm
આજે આપણે 20મી સદીના એક મહાન ઘટનાક્રમના સમારોહનો શુભારંભ કરવા માટે એકઠા થયા છીએ. 100 વર્ષ પહેલા આજનો જ દિવસ હતો, જયારે ગાંધીજી પટના પહોંચ્યા હતા, અને ચંપારનની પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. ચંપારનની જે ધરતીને ભગવાન બુદ્ધના પ્રવચનોના આશીર્વાદ મળ્યા હતા, જે ધરતી માતા સીતાના પિતા, જનકના રાજ્યનો ભાગ રહીચૂકી હતી, ત્યાંના ખેડૂતો અત્યંત કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.ચંપારનના ખેડૂતોને, શોષિતોને, પીડિતોને ગાંધીજીએ માત્ર એક રસ્તો જ નહોતો દેખાડ્યો, પરંતુ સમગ્ર દેશને એ અહેસાસ કરાવ્યો કે શાંતિપૂર્ણ સત્યાગ્રહની શું તાકાત હોય છે.