હિમાચલ પ્રદેશના ચંબામાં બહુવિધ વિકાસલક્ષી પહેલના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 13th, 05:23 pm
સૌથી પહેલા તો હું ચંબાના લોકોની ક્ષમા પ્રાર્થું છું કારણ કે આ વખતે મને અહીં આવવામાં ઘણો વિલંબ થયો હતો, વચ્ચે થોડાં વર્ષો વીતી ગયાં છે. પરંતુ મારું સૌભાગ્ય છે કે, આજે મને આપ સૌની વચ્ચે આવીને આપ સૌનાં દર્શન કરવાનો, આપનાં આશીર્વાદ મેળવવાનો અવસર મને મળ્યો છે.PM lays foundation stone of two hydropower projects in Chamba, Himachal Pradesh
October 13th, 12:57 pm
PM Modi laid the foundation stone of two hydropower projects and launched Pradhan Mantri Gram Sadak Yojana -III in Chamba. India’s Azadi ka Amrit Kaal has begun during which we have to accomplish the goal of making, he added.પ્રધાનમંત્રીશ્રી 13મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશના ઉના અને ચંબાની મુલાકાત લેશે
October 12th, 03:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. ઉનામાં પ્રધાનમંત્રી ઉના હિમાચલ રેલ્વે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, એક જાહેર સમારંભમાં, પ્રધાનમંત્રી IIIT ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઉનામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. તે પછી, ચંબા ખાતે જાહેર સમારંભમાં, પ્રધાનમંશ્રી બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડકા યોજના (PMGSY)-IIIનું લોકાર્પણ કરશે.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના ચંબા ખાતે બસ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
March 10th, 07:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના ચંબા ખાતે બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના ચંબા ખાતે બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.