પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી
December 06th, 09:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરની અથાક લડત પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે.સ્મારકોના માધ્યમથી રાષ્ટ્ર ગૌરવનું સંવર્ધન
January 31st, 07:52 am
તા. 31 ઓક્ટોબર, 2016ના રોજ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નો પ્રારંભ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “સરદાર પટેલે આપણને એક ભારત આપ્યું હતું. 125 કરોડ નાગરિકો તરીકે આપણી એ પવિત્ર ફરજ રહે છે કે ભારતના લોકોએ એકત્ર થઈને તેને શ્રેષ્ઠ ભારત બનાવવું જોઈએ.” આ એક એવો વિચાર છે કે જેના વિશે શ્રી નરેન્દ્ર મોદીએ તેઓ પ્રધાનમંત્રી બન્યા પહેલા જ જણાવ્યું હતુંપ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કર્યું
December 06th, 09:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કર્યું હતું.