પ્રધાનમંત્રી 10મી સપ્ટેમ્બરે 'સેન્ટર- સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ'નું ઉદ્ઘાટન કરશે
September 09th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે.