પ્રધાનમંત્રીએ ત્રણ AI સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)ની સ્થાપનાની પ્રશંસા કરી

October 15th, 10:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હેલ્થકેર, એગ્રીકલ્ચર અને સસ્ટેનેબલ સિટીઝ પર કેન્દ્રિત ત્રણ AI સેન્ટર્સ ઑફ એક્સલન્સ (CoE)ની સ્થાપનાને બિરદાવી છે.

બીજી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની શરૂઆતની ટિપ્પણીનો મૂળપાઠ

November 17th, 04:03 pm

140 કરોડ ભારતીયો વતી, હું બીજા વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ એ 21મી સદીની બદલાતી દુનિયાનું સૌથી અનોખું પ્લેટફોર્મ છે. ભૌગોલિક રીતે ગ્લોબલ સાઉથ હંમેશા રહ્યું છે. પરંતુ તેને આવો અવાજ પહેલીવાર મળી રહ્યો છે. અને આપણા બધાના સંયુક્ત પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. આપણે 100 થી વધુ વિવિધ દેશો છીએ, પરંતુ આપણી સમાન રુચિઓ છે, આપણી સમાન પ્રાથમિકતાઓ છે.