રોજગાર મેળા અંતર્ગત, પ્રધાનમંત્રી શ્રી 28મી ઓગસ્ટે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે
August 27th, 07:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી ઑગસ્ટ, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે નિયુક્ત લોકોને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી
October 29th, 10:30 pm
પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી છે જેમાં વિશ્વનાથ ધામ અને જ્ઞાનવાપીની સુરક્ષા માટે તૈનાત CRPF ટુકડીએ 75,000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રયાસને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ ગણાવ્યો હતો.પ્રધાનમંત્રીએ સ્થાપના દિવસ નિમિત્તે સીઆરપીએફ જવાનોને શુભેચ્છા પાઠવી
July 27th, 09:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્થાપના દિવસ નિમિત્તે સીઆરપીએફ જવાનોને શુભેચ્છા પાઠવી છે.We are committed to free Tea, Tourism and Timber from the controls of mafia: PM Modi in Siliguri
April 10th, 12:31 pm
Addressing a massive rally ahead of fifth phase of election in West Bengal’s Siliguri, Prime Minister Narendra Modi today said, “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the power of ‘Sonar Bangla’.”PM Modi addresses public meetings at Siliguri and Krishnanagar, West Bengal
April 10th, 12:30 pm
PM Modi addressed two mega rallies ahead of fifth phase of election in West Bengal’s Siliguri and Krishnanagar. “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the strength of ‘Sonar Bangla’,” he said in Siliguri rally.PM salutes CRPF personnel, on its Valour Day today
April 09th, 04:49 pm
The courage of CRPF is widely known. On CRPF Valour Day today, I salute this brave force and remember the bravery of our CRPF personnel in Gujarat’s Sardar Patel Post in 1965. The sacrifices of the brave martyrs will never be forgotten. — PM Narendra Modiપ્રધાનમંત્રીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લેવડાવી
October 31st, 03:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસનાં પ્રસંગે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમણે સમગ્ર દેશમાંથી આવેલી વિવિધ પોલીસ ટુકડીઓ દ્વારા પ્રસ્તુત રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ કેવડિયા ખાતે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન સાઇટનું ઉદઘાટન કર્યું
October 31st, 02:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કેવડિયામાં ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન સાઇટ (ટેકનોલોજી પ્રદર્શન સ્થળ)નું ઉદઘાટન કર્યું હતું.સ્વચ્છતાની જેમ ચાલો આપણે પાણીની જાળવણીને પણ જન આંદોલન બનાવીએ : વડાપ્રધાન મોદી મન કી બાત દરમિયાન
June 30th, 11:30 am
વડાપ્રધાન મોદીએ રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' દ્વારા દેશનું સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીની બીજી વખત સત્તા સાંભળ્યા પછી આ 'મન કી બાત' નો પ્રથમ એપિસોડ હતો. વડાપ્રધાન મોદીએ જળ સંરક્ષણ, તાજેતરમાં થયેલ લોકસભા ચૂંટણી અને યોગ દિવસ જેવા મહત્વના મુદ્દાઓ સ્પર્શ કર્યા હતા. તેમણે કટોકટી વિશે ઊંડાણ થી ચર્ચા કરી હતી અને પ્રકાશિત કર્યું કે કેવી રીતે બંધારણને તોડવામાં આવ્યું હતું અને લોકોના લોકતાંત્રિક અધિકારો છીનવામાં આવ્યા હતા.CISFના 50માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો પ્રાથમિક મૂળપાઠ
March 10th, 11:01 am
સુવર્ણ જયંતીના આ મહત્વપૂર્ણ મુકામ પર પહોંચવા બદલ આપ સર્વેને ખૂબ-ખૂબ અભિનંદન!!પ્રધાનમંત્રીએ સીઆઈએસએફના 50મા સ્થાપના દિવસમાં હાજરી આપી
March 10th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા ઈન્દ્રપુરમ ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 50મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.24.02.2019નાં રોજ મન કી બાતનાં 53માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે મનકી બાત શરુ કરતા મારૂં હૃદય ભરાયેલુ છે. દસ દિવસ પહેલા ભારતમાતાએ પોતાના વિર સપૂતોને ગુમાવ્યા છે. આપણે સવાસો કરોડ ભારતીયોના રક્ષણ માટે આ પરાક્રમી વીરોએ પોતાની આહુતી આપી દીધી. દેશવાસીઓ, શાંતિથી સુઇ શકે એટલા માટે આ આપણા વીર સપૂતોએ દિવસ-રાત એક કરી દીધા હતા. પુલવામાના ત્રાસવાદી હુમલામાં વીરજવાનોની શહીદી પછી આખા દેશના લોકોમાં અને લોકોના મનમા આઘાત અને આક્રોશ છે. શહીદો અને તેમના પરીવારો પ્રત્યે ચારેતરફ સંવેદનાઓ ઉમટી પડી છે.Government committed to ensuring a house to the homeless by 2022: PM Modi
February 16th, 10:46 am
PM Modi, while addressing a gathering in Maharashtra's Yavatmal after launching various development projects said that the government was working hard to meet the target of ensuring house to every homeless by 2022. On Pulwama attack, the PM said that perpetrators will surely be punished and those responsible for the attack will be made to pay heavy price.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં યવતમાલની મુલાકાત લીધી, કહ્યું 2022 સુધીમાં દરેક માટે ઘરનું લક્ષ્ય સિદ્ધ થશે
February 16th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં યવતમાલની મુલાકાત લીધી હતી. તેમણે આજે રાજ્યમાં વિવિધ પરિયોજનાઓનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફનાં જવાનો પર થયેલા હુમલાની કઠોર નિંદા કરી
February 14th, 07:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફનાં જવાનો પર થયેલા હુમલાની કઠોર નિંદા કરી હતી.પ્રધાનમંત્રીએ સુકમા હુમલામાં શહીદ સીઆરપીએફનાં બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
March 13th, 06:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુકમા, છત્તીસગઢ હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફનાં બહાદુર જવાનોને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.BJP lives in the hearts of people of Gujarat: PM Modi
December 11th, 06:30 pm
PM Narendra Modi today highlighted several instances of Congress’ mis-governance and their ignorance towards people of Gujarat.Gujarat is my Atma, Bharat is my Parmatma: PM Narendra Modi
November 27th, 12:19 pm
Addressing public meetings at Kutch, Jasdan and Amreli, Prime Minister Narendra Modi lambasted on the Congress party for neglecting Gujarat. He alleged that mis-governance of the Congress adversely impacted Kutch and overall development of Gujarat.Congress has become a laughing club: PM Modi
November 02nd, 11:21 am
Prime Minister Shri Narendra Modi addressed public meetings in Rehan and Dhaula Kuan, Himachal Pradesh. He recalled Shanta Kumar ji's contribution who ensured availability of water in the state, and Prem Kumar Dhumal ji who worked towards enhancing education & tourism.PM Modi addresses public meetings in Rehan and Dhaula Kuan in Himachal Pradesh
November 02nd, 11:16 am
Prime Minister Shri Narendra Modi addressed public meetings in Rehan and Dhaula Kuan, Himachal Pradesh. He recalled Shanta Kumar ji's contribution who ensured availability of water in the state, and Prem Kumar Dhumal ji who worked towards enhancing education & tourism.