નવી દિલ્હીમાં વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 22nd, 11:47 am
મંત્રીમંડળના મારા સાથીદાર, વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુજી, આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીજી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સી. આર ચૌધરીજી, વાણિજ્ય મંત્રાલય અને સંબંધિત વિભાગોનો અધિકારીઓ તથા અહિં ઉપસ્થિત અન્ય મહાનુભવો.વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન
June 22nd, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના વાણિજ્ય વિભાગ માટેની એક નવી કચેરી, વાણિજ્ય ભવનનો શિલાન્યાસ કર્યો હતો.સોશિયલ મીડિયા કોર્નર 6 માર્ચ 2018
March 06th, 07:50 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!નવી દિલ્હી ખાતે સીઆઈસીના નવા પરિસરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
March 06th, 07:05 pm
જુદા જુદા વિભાગોનાં સંયુક્ત યોગદાનના કારણે આ ઈમારતનાં નિર્માણનું કાર્ય નિશ્ચિત સમય કરતા પહેલા જ પૂરૂ કરી દેવામાં આવ્યું છે. ઈમારતના નિર્માણ સાથે જોડાયેલા તમામ વિભાગો અને કર્મચારીઓને હું ખુબ ખુબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી આયોગનાં નવાં સંકુલનું ઉદઘાટન કર્યું
March 06th, 07:00 pm
પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી આયોગનાં નવાં સંકુલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આ બિલ્ડિંગનું નિર્માણ નિર્ધારિત સમય પહેલા પૂરું થઈ ગયું છે, જેનાં માટે નિર્માણકાર્યમાં સામેલ તમામ એજન્સીઓ પ્રશંસાને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગને પર્યાવરણને અનુકૂળ રેટિંગ ગૃહ – IV પ્રદાન કરવામાં આવ્યું છે, જે ઉર્જાની બચત સુનિશ્ચિત કરશે અને પર્યાવરણ સંરક્ષણમાં મદદરૂપ થશે.પ્રધાનમંત્રી 6 માર્ચનાં રોજ નવા સીઆઈસી પરિસરનું ઉદઘાટન કરશે
March 05th, 01:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (6 માર્ચ, 2018) નવી દિલ્હીનાં મુનરિકામાં કેન્દ્રીય માહિતી આયોગ, સીઆઈસીનાં નવા પરિસરનું ઉદઘાટન કરશે. નવી ઈમારત બનવાથી આયોગનું કાર્ય એકજ સ્થળેથી થતા કાર્યક્ષમતા વધશે. આ અગાઉ બે ભાડાનાં મકાનમાં આયોગની ઓફિસ કાર્યરત હતી. સીઆઈસીનું નવું પરિસર સ્ટેટ ઑફ આર્ટ ગ્રીન બિલ્ડીંગમાનું એક હશે અને તેનું બાંધકામ નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન દ્વારા નિર્ધારિત તારીખ પહેલા પૂર્ણ થઇ ચુક્યું છે. પાંચ માળની આ ઈમારતમાં કેન્દ્રીય સૂચના આયોગનાં તમામ સુનાવણી રૂમ, આઈટી અને વીડિયો કોન્ફરન્સની સુવિધા સામેલ હશે. સી.આઈ.સી. એ સર્વોચ્ચ અપીલ સંસ્થા છે જે માહિતી અધિકાર અધિનિયમ 2005 દ્વારા સ્થાપિત છે.'RTI' is not only about right to know but also right to question: PM Modi at inauguration ceremony of 10th Annual Convention of CIC
October 16th, 02:25 pm
PM's remarks at the 10th Annual Convention of the Central Information Commission (CIC)
October 16th, 12:20 pm
PM to inaugurate Annual Convention-2015 of CIC on 16th October, 2015
October 15th, 07:08 pm