પ્રધાનમંત્રી શ્રીએ 'સ્વસ્થ ભારતના 8 વર્ષ'ની વિગતો શેર કરી

June 08th, 01:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 8 વર્ષમાં ભારતમાં હેલ્થકેર સેક્ટરને મજબૂત કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો શેર કરી છે.

પ્રધાનમંત્રી 12મી જાન્યુઆરીએ તમિલનાડુમાં 11 નવી મેડિકલ કોલેજ અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

January 10th, 12:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમગ્ર તમિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઈમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના નવા કેમ્પસનું 12મી જાન્યુઆરી, 2022ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે.

ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ

September 18th, 10:31 am

ગોવાના ઉર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ગોવાના સપૂત શ્રીપાદ નાયકજી, કેન્દ્ર સરકારના મંત્રી પરિષદના મારાં સાથી ડોકટર ભારતી પવારજી ગોવાના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અન્ય લોક પ્રતિનિધિઓ, તમામ કોરોના વૉરિયર, ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

September 18th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં પુખ્ત વયના લોકોની વસ્તીમાં તમામ 100% લોકોને કોવિડ-19ના રસીના પ્રથમ ડોઝ હેઠળ આવરી લેવાની સિદ્ધિના પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગોવાના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ-19 વિરોધી રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

મંત્રીમંડળે “ભારત કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય તંત્ર તૈયારી પેકેજ: તબક્કા II”ને રૂપિયા 23,123 કરોડના ખર્ચ સાથે મંજૂરી આપી

July 08th, 08:44 pm

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળે ‘ભારત કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય તંત્ર તૈયારી પેકેજ: તબક્કા II’ નામની નવી યોજનાને નાણાકીય વર્ષ 2021-21માં રૂપિયા 23,123ના ખર્ચ સાથે મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ પીડિયાટ્રિક સંભાળ અને માપી શકાય તેવા પરિણામો સહિત આરોગ્ય માળખાકીય સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને વહેલા નિરાકરણ, નિદાન અને વ્યવસ્થાપન માટે તાત્કાલિક પ્રતિભાવના હેતુથી આરોગ્ય તંત્રની તૈયારીઓને વેગ આપવાનો છે.

Despite ruling the nation for decades, the Congress party treated the tribal communities as a mere vote-bank: PM at Deoghar

May 15th, 12:46 pm

Addressing his second major rally for the day in Deoghar in Jharkhand, Prime Minister Narendra Modi applauded the state BJP government for its transparent and efficient governance that has enhanced the living standards for the people while also empowering the state’s tribal communities through financial inclusion, employment and access to social security services.

PM Modi addresses rally in Deoghar, Jharkhand

May 15th, 12:45 pm

Addressing his second major rally for the day in Deoghar in Jharkhand, Prime Minister Narendra Modi applauded the state BJP government for its transparent and efficient governance that has enhanced the living standards for the people while also empowering the state’s tribal communities through financial inclusion, employment and access to social security services.

Prime Minister approves retirement age of doctors of Central Health Services to 65 years

May 31st, 06:15 pm