Government of India announces a Liberalised and Accelerated Phase 3 Strategy of Covid-19 Vaccination from 1st May

April 19th, 07:23 pm

In a meeting chaired by PM Narendra Modi, an important decision of allowing vaccination to everyone above the age of 18 from 1st May has been taken. PM said that the Government has been working hard from over a year to ensure that maximum numbers of Indians are able to get the vaccine in the shortest possible of time. He added that India is vaccinating people at world record pace& we will continue this with even greater momentum.

ભારત- ફિનલેન્ડ વર્ચ્યુઅલ શિખર મંત્રણાના પ્રારંભમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ

March 16th, 05:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી સાના મેરિને આજે વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં બંને નેતાઓ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાંઓ પર તેમજ પારસ્પરિક હિત સાથે સંબંધિત અન્ય પ્રાદેશિક અને બહુરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ભારત-ફિનલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલન

March 16th, 05:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી સાના મેરિને આજે વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં બંને નેતાઓ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાંઓ પર તેમજ પારસ્પરિક હિત સાથે સંબંધિત અન્ય પ્રાદેશિક અને બહુરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

GST demonstrates the strength of our democracy: PM Modi

June 20th, 07:24 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં વિકાસના ઘણા કાર્યક્રમોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ ભારતના યુવાનોને લેટેસ્ટ ટેક્નોલોજી સાથે જોડવા બાબતે વિગતે ચર્ચા કરી હતી. વડાપ્રધાને 1 જુલાઈથી અમલમાં આવનારા GST વિષે પણ કહ્યું હતું અને જણાવ્યું હતું કે તે આપણા લોકતંત્રની તાકાત દર્શાવે છે. તેમણે કહ્યું, “ GSTના અમલીકરણનું શ્રેય ભારતની 125 કરોડની જનતાને જાય છે.

ઉત્તર પ્રદેશમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન

June 20th, 07:19 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડો. એપીજે અબ્દુલ કલામ ટેક્નીકલ યુનિવર્સીટીના બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું હતું, લખનૌ-કાનપુર D/C ટ્રાન્સમિશન લાઈનનું લોકાર્પણ કર્યું અને લખનૌમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્રોની વહેંચણી કરી હતી.

વડાપ્રધાન આજે લખનૌની મુલાકાતે; યોગ દિવસના કાર્યક્રમમાં આવતીકાલે ભાગ લેશે

June 20th, 12:31 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લખનૌની મુલાકાતે જશે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમો જેમાં યોગ દિવસ કાર્યક્રમ પણ સામેલ છે તેમાં આવતીકાલે ભાગ લેશે.