પ્રધાનમંત્રી 25 નવેમ્બરના રોજ લખનઉ યુનિવર્સિટીના શતાબ્દી વર્ષના સ્થાપના દિનની ઉજવણીમાં સહભાગી થશે

November 23rd, 01:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજના 5:30 કલાકે લખનઉ યુનિવર્સિટીના 100મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. યુનિવર્સિટીની સ્થાપના 1920માં કરવામાં આવી હતી અને તેનું શતાબ્દી (100મુ) વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે.

મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં વીડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 19th, 11:11 am

થોડા સમય પહેલાં હું એક તસવીર જોઈ રહ્યો હતો. આ વખતે કોરોનાના જોખમને કારણે ભલે કેટલાંક પ્રતિબંધો છે. પરંતુ ઉત્સવનો ઉમંગ પહેલાંના જેવો જ છે. થોડા દિવસ પહેલાં પડેલા વરસાદે અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો છે. અસર પામેલા તમામ પરિવારો માટે હું સંવેદના પ્રગટ કરૂ છુ. કેન્દ્ર સરકાર અને કર્ણાટક સરકાર મળીને રાહતના તમામ સંભવિત પ્રયાસો કરશે.

પ્રધાનમંત્રીએ મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું

October 19th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું.

વારાણસીમાં શ્રી જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 16th, 11:57 am

હું કાશીનો જન પ્રતિનિધિ છું અને કાશીની ધરતી પર આટલી મોટી સંખ્યામાં પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો એ મારું સૌભાગ્ય છે અને કાશીના પ્રતિનિધિના રૂપમાં હું આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ સ્વાગત કરું છું. સંસ્કૃત અને સંસ્કૃતિની સંગમ સ્થળીમાં આપ સૌની વચ્ચે આવવું એ મારા માટે સૌભાગ્યનો વિષય છે. બાબા વિશ્વનાથના સાનિધ્યમાં, માઁ ગંગાના ખોળામાં, સંતવાણીના સાક્ષી બનવાનો અવસર વારંવાર નથી આવતો.

પ્રધાનમંત્રી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે; જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી

February 16th, 11:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી મહોત્સવની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બિહારને 'જ્ઞાન' અને 'ગંગા' ના આશિર્વાદ મળ્યા છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

October 14th, 11:29 am

પટના યુનિવર્સીટી ખાતે આજે તેના શતાબ્દી વર્ષ સમારંભ માટે આયોજિત એક સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિહારને 'જ્ઞાન' અને 'ગંગા' બંનેના આશિર્વાદ મળ્યા છે. વડાપ્રધાને શિક્ષણમાં નવીનીકરણ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે પરંપરાગત શિક્ષણથી આગળ વધીને આપણી યુનિવર્સીટીઓએ નવીનીકરણયુક્ત શિક્ષણ તરફ આગળ વધવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ પટણા યુનિવર્સિટીની શતાબ્દી ઉજવણી સમારંભનું સંબોધન કર્યું

October 14th, 11:28 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પટણા યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવમાં સંબોધન કર્યું હતું. એમણે કહ્યું હતું કે, તેઓનું પટણા યુનિવર્સિટીની મુલાકાત અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉપસ્થિતિ રહેવું તેમનાં માટે ગૌરવ સમાન છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું બિહારની ભૂમિને શત્ શત્ વંદન કરું છું. આ યુનિવર્સિટીએ દેશ ને બહુ મોટુ યોગદાન આપનારા વિદ્યાર્થીઓ પેદા કર્યા છે.”

વડાપ્રધાન આવતીકાલે બિહારની મુલાકાતે

October 13th, 04:29 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર 2017ના રોજ બિહારની મુલાકાતે જશે.

કચ્છ કેનાલ ખાતે નવા પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા PM મોદી

May 22nd, 06:35 pm

PM નરેન્દ્ર મોદીએ આજે કચ્છ કેનાલ ખાતે પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન કર્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ જળસંચય પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે કચ્છના લોકો પરથી આપણે જળસંચય કેમ કરવો એ શીખવું જોઈએ. નર્મદાના નીરને કેનાલમાં વધાવતા PM મોદીએ જણાવ્યું હતું કે તે આ ક્ષેત્રના રહેવાસીઓના જીવનમાં પરિવર્તન લાવશે.

PM Modi inaugurates pumping station at Kutch Canal

May 22nd, 06:32 pm

PM Narendra Modi inaugurated pumping station at Kutch Canal today. While addressing a huge gathering after the inauguration, PM Modi stressed on conservation of water. He said that one could learn about water conservation from people in Kutch. Welcoming the waters of Narmada River into the Canal, PM Modi said that it would transform lives of people in the region.

ઉત્તરપૂર્વનો વિકાસ અમારી પ્રાથમિકતા: PM મોદી

May 07th, 01:15 pm

PMનરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા શિલોંગમાં આયોજિત ભારત સેવાશ્રમ સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધિત કરી હતી. સ્વામી પ્રણવાનંદના ફાળાને યાદ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સ્વામી પ્રણવાનંદે પોતાના અનુયાયીઓને સેવા અને આધ્યાત્મિકતા સાથે જોડ્યા હતા. સમાજનો વિકાસ ‘ભક્તિ’, ‘શક્તિ’ અને ‘જનશક્તિ’ દ્વારા સ્વામી પ્રણવાનંદે સિધ્ધ કર્યો હતો.” PMએ લોકોને ઉત્તરપૂર્વમાં સ્વચ્છતા તરફ કાર્ય કરવાની વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વનો વિકાસ એ કેન્દ્રની પ્રાથમિકતા છે.

સોશિયલ મીડિયા કોર્નર 10 એપ્રિલ 2017

April 10th, 08:29 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ચંપારન સત્યાગ્રહના 100 વર્ષ નિમિત્તે સંવાદાત્મક ડિજિટલ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 10th, 06:21 pm

આજે આપણે 20મી સદીના એક મહાન ઘટનાક્રમના સમારોહનો શુભારંભ કરવા માટે એકઠા થયા છીએ. 100 વર્ષ પહેલા આજનો જ દિવસ હતો, જયારે ગાંધીજી પટના પહોંચ્યા હતા, અને ચંપારનની પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. ચંપારનની જે ધરતીને ભગવાન બુદ્ધના પ્રવચનોના આશીર્વાદ મળ્યા હતા, જે ધરતી માતા સીતાના પિતા, જનકના રાજ્યનો ભાગ રહીચૂકી હતી, ત્યાંના ખેડૂતો અત્યંત કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.ચંપારનના ખેડૂતોને, શોષિતોને, પીડિતોને ગાંધીજીએ માત્ર એક રસ્તો જ નહોતો દેખાડ્યો, પરંતુ સમગ્ર દેશને એ અહેસાસ કરાવ્યો કે શાંતિપૂર્ણ સત્યાગ્રહની શું તાકાત હોય છે.

ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષઃ પ્રધાનમંત્રી આવતીકાલે સ્વચ્છાગ્રહ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે; નાગરિકોને સ્વચ્છાગ્રહી બનવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા અપીલ

April 09th, 08:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા ગાંધીએ ચંપારણમાં કરેલ સત્યાગ્રહના પ્રથમ પ્રયોગના 100 વર્ષની ઉજવણી કરવા રાષ્ટ્રીય રાજધાનીમાં ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની’ પ્રદર્શનનું ઉદ્ગાટન કરશે. તેઓ આ પ્રસંગે ‘ઓનલાઇન ઇન્ટરેક્ટિવ ક્વિઝ’ પણ લોન્ચ કરશે, જેનું આયોજન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.

26 માર્ચ, 2017ના રોજ આકાશવાણી પર પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ

March 26th, 11:33 am

PM Narendra Modi during his Mann Ki Baat on March 26th, spoke about the ‘New India’ that manifests the strength and skills of 125 crore Indians who would create a Bhavya Bharat. PM Modi paid rich tribute to Bhagat Singh, Rajguru and Sukhdev and said they continue to inspire us even today. PM paid tribute to Mahatma Gandhi and spoke at length about the Champaran Satyagraha. The PM also spoke about Swachh Bharat, maternity bill and World Health Day.