PM Modi attends News18 Rising Bharat Summit

March 20th, 08:00 pm

Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.

CBIના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 03rd, 03:50 pm

તમે દેશની પ્રીમિયમ તપાસ એજન્સી તરીકે 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. આ 6 દાયકા ચોક્કસપણે સિદ્ધિઓથી ભરેલા છે. સીબીઆઈના કેસ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું સંકલન પણ આજે અહીં બહાર પાડવામાં આવ્યું છે. તે સીબીઆઈની વર્ષોની સફર દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું

April 03rd, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય તપાસ બ્યુરોની સ્થાપના 1લી એપ્રિલ 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી 3જી એપ્રિલે CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે

April 02nd, 10:43 am

કાર્યક્રમ દરમિયાન, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સીબીઆઈના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓ, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનારાઓ માટે એક ઇન્વેસ્ટિચર સમારોહ યોજવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી પુરસ્કામેળવનારાઓને મેડલ એનાયત કરશે. પ્રધાનમંત્રી શિલોંગ, પુણે અને નાગપુર ખાતે સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષને ચિહ્નિત કરતી પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કો બહાર પાડશે. તેઓ સીબીઆઈનું ટ્વીટર હેન્ડલ પણ લોન્ચ કરશે.

BJP is the only pan-India party from east to west and from north to south: PM Modi

March 28th, 06:37 pm

Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”

PM Modi addresses Party Karyakartas at BJP HQ in Delhi

March 28th, 06:36 pm

Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”

કેવડિયા ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની સંયુક્ત પરિષદને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 20th, 09:36 am

લોકપાલના અધ્યક્ષ જસ્ટીસ પિનાકી ચંદ્ર ઘોષજી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશ્નર સુરેશ એન. પટેલજી, સીબીઆઈ ડાયરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલજી, પ્રતિષ્ઠિત પેનલીસ્ટ, અલગ અલગ રાજ્યો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો.

સીવીસી અને સીબીઆઇની સંયુક્ત પરિષદને પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ આપ્યો

October 20th, 09:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સીવીસી અને સીબીઆઇની સંયુક્ત પરિષદને એક વીડિયો સંદેશ પાઠવ્યો હતો. આ પરિષદ ગુજરાતના કેવડિયા ખાતે યોજાઇ રહી છે.

PM’s inaugural address at the National Conference on Vigilance and Anti-Corruption

October 27th, 05:06 pm

PM Narendra Modi inaugurated national conference on Vigilance and Anti-corruption today. Addressing the event, PM Modi said, It is imperative for development that our administrative processes are transparent, responsible, accountable and answerable to the people. Corruption is the biggest enemies of all these processes. Corruption hurts development and disrupts social balance.

પ્રધાનમંત્રીએ સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

October 27th, 04:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદ ‘સતર્ક ભારત, સમૃદ્ધ ભારત’નું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા અને લોક ભાગીદારી દ્વારા જાહેર જીવનમાં અખંડિતતા અને પ્રામાણિકતા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સતર્કતાના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખીને કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

October 25th, 02:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબર 2020ના રોજ સાંજે 4.45 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદ ‘સતર્ક ભારત, સમૃદ્ધ ભારત’નું ઉદ્ઘાટન કરશે.

Opposition wants ‘majboor’ government, India wants ‘majboot’ dispensation for holistic development: PM

January 12th, 02:16 pm

Prime Minister Narendra Modi addressed a huge gathering of BJP Karyakartas for the party’s ongoing National Convention in Delhi’s Ramlila Maidan today. The gathering saw PM Modi speak at length on a wide range of issues concerning the party and the country.

PM Modi addresses BJP National Convention at Ramlila Maidan

January 12th, 02:15 pm

Prime Minister Narendra Modi addressed a huge gathering of BJP Karyakartas for the party’s ongoing National Convention in Delhi’s Ramlila Maidan today. The gathering saw PM Modi speak at length on a wide range of issues concerning the party and the country.

RBI ગવર્નર તરીકે ઊર્જિત પટેલે સારું કાર્ય કર્યું છે: વડાપ્રધાન મોદી

January 02nd, 05:49 pm

CBI અને RBI જેવી સંસ્થાઓ પર વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ પાસે આ મુદ્દે વાત કરવાનો કોઈ જ હક્ક નથી. દસ લાંબા વર્ષો સુધી PMOને નબળું બનાવી દેવામાં આવ્યું હતું અને NACની રચના કરવામાં આવી હતી. આ સંસ્થાઓનું અપમાન કરવું હતું. PMOનું આ કેવી જાતનું સશક્તિકરણ છે? કેબિનેટ મોટો નિર્ણય લે અને એક મોટો આગેવાન એક પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટના એ નિર્ણયને ફાડીને ફેંકી દે. સંસ્થાઓનું આ કેવા પ્રકારનું સન્માન હતું?

Our mission is to build a prosperous India. To achieve this, it is essential to fight relentlessly against corruption: PM Narendra Modi

November 18th, 11:36 am



CBIને રાજકીય હથિયાર બનાવી ગુજરાતની પોલીસ અને સરકારને તબાહ કરવાનું બંધ કરો

June 24th, 01:20 pm

CBIને રાજકીય હથિયાર બનાવી ગુજરાતની પોલીસ અને સરકારને તબાહ કરવાનું બંધ કરો

કોંગ્રેસના દાંત ખાટા કરી નાંખવા ગુજરાતની પ્રજા રાહ જોઈને બેઠી છેઃ માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી

October 09th, 11:32 pm

કોંગ્રેસના દાંત ખાટા કરી નાંખવા ગુજરાતની પ્રજા રાહ જોઈને બેઠી છેઃ માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી

"ભારતમાતાના દિકરા મોદીને જેલમાં પૂરવાના અને વિદેશી એવા સોનિયાના સગા કવાટ્રોચીને સીબીઆઇ છોડી મૂકે - નરેન્દ્ર મોદી

April 29th, 06:01 am

ભારતમાતાના દિકરા મોદીને જેલમાં પૂરવાના અને વિદેશી એવા સોનિયાના સગા કવાટ્રોચીને સીબીઆઇ છોડી મૂકે - નરેન્દ્ર મોદી