વડાપ્રધાન મોદીએ બિલાસપુર, છત્તીસગઢમાં જાહેરસભાને સંબોધિત કરી
November 12th, 12:08 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિલાસપુર, છત્તીસગઢમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢના મહેનતુ ભાજપ કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી જેઓએ છત્તીસગઢના લોકોની સેવા માટે અથાગ કાર્ય કર્યું છે અને તેમને સરકારની યોજનાઓ વિષે અવગત કરાવ્યા છે. વડાપ્રધાને કોંગ્રેસ પર પણ તેના કેન્દ્રમાં સત્તામાં રહેવા સમયે છત્તીસગઢના કલ્યાણની અવગણના કરવા બદલ હુમલો કર્યો હતો.To take the country to newer heights of glory, it is necessary to focus on all-round development: PM Modi in Bilaspur
November 12th, 12:08 pm
Prime Minister Narendra Modi addressed a huge public meeting in Bilaspur, Chhattisgarh today. PM Modi lauded the hardworking BJP Karyakartas in Chhattisgarh who have been working tirelessly to serve the people of Chhattisgarh and making them aware of the government’s initiatives. The PM also attacked the Congress for neglecting the welfare of Chhattisgarh when they were in power at Centre.For Congress, EVM, Army, Courts, are wrong, only they are right: PM Modi
May 09th, 12:06 pm
Addressing a massive rally at Chikmagalur, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.કોંગ્રેસ બહુ મોટી ખરીદ-વેંચમાં ફસાયેલી છે: વડાપ્રધાન મોદી
May 09th, 12:05 pm
બાંગરાપેટમાં એક વિશાળ જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણીઓ જીત કે હાર વિષે નથી, પરંતુ તે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે છે. તેમણે કર્ણાટક કોંગ્રેસ નેતાઓ પર આરોપ મુક્યો હતો કે તે એ જ દરબારીઓને આશ્રય આપે છે જે દિલ્હીમાં કોંગ્રેસી નેતાઓ આગળ ઝુકે છે નહીં કે લોકોની આકાંક્ષાઓ સમક્ષ.BJP believes in 'Rashtra Bhakti' and serving the society: PM Modi
May 08th, 02:01 pm
Campaigning in Karnataka today, PM Narendra Modi said launched fierce attack on the Congress party for pisive politics. He accused the Congress party for piding people on the grounds of caste.કોંગ્રેસ ભાગલાવાદી રાજકારણ રમે છે: વડાપ્રધાન મોદી
May 08th, 01:55 pm
કર્ણાટકમાં આજે પ્રચાર કરતા વડાપ્રધાન મોદીએ ભાગલાવાદી રાજકારણ રમવા બદલ કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર લોકોને જાતિના આધાર પર વહેંચી નાખવાનો આરોપ મુક્યો હતો.Congress does not care about ‘dil’, they only care about ‘deals’: PM Modi
May 06th, 11:55 am
Addressing a massive rally at Bangarapet, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.કર્ણાટકના લોકોના કલ્યાણ માટે વિચારી ન શકતી કોંગ્રેસને વિદાય આપો: વડાપ્રધાન મોદી
May 06th, 11:46 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રદુર્ગ, રાયચુર, બાગલકોટ, હુબલીમાં જંગી જાહેરસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કોંગ્રેસ પર તેના ભાગલાવાદી રાજકારણ અને કર્ણાટકના ખેડૂતોના કલ્યાણથી દૂર થવા બદલ હુમલો કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર જુઠ્ઠાણાં ફેલાવવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે કર્ણાટકના લોકોને કોંગ્રેસને વિદાય આપવાની વિનંતી કરી હતી જે તેમના કલ્યાણ વિષે વિચારી શકતી નથી.આધુનિક, પ્રગતિશીલ અને વિકસિત કર્ણાટક એ ભાજપનું વિઝન છે: વડાપ્રધાન મોદી
May 05th, 12:15 pm
સમગ્ર કર્ણાટકમાં પોતાના પ્રચારની સફર ચાલુ રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તુમકુરુ, ગડગ અને શિવમોગામાં જાહેરસભાઓને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે તુમકુરુ એ અસંખ્ય મહાનુભાવોની ભૂમિ છે અને અહીંના સાધુ, સંતો તેમજ મઠોએ આપણા દેશના વિકાસ માટે મજબૂત ભૂમિકા ભજવી છે.Elections in Meghalaya are about freeing the state from scams of Congress: PM Modi
February 22nd, 04:34 pm
Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Phulbari, Meghalaya. PM Modi thanked people of the state for coming out in large numbers, he said that the enthusiasm and support that people of Meghalaya towards the BJP is overwhelming.વડાપ્રધાન મોદીએ ફૂલબારી, મેઘાલયમાં જાહેરસભા સંબોધિત કરી
February 22nd, 04:33 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફૂલબારી, મેઘાલયમાં એક જંગી જાહેરસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ રાજ્યના લોકોનો આટલી મોટી સંખ્યામાં આવવા બદલ આભાર માન્યો હતો, તેમણે કહ્યું કે ભાજપ પ્રત્યે મેઘાલયના લોકોનો ઉત્સાહ અને ટેકો જબરદસ્ત છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે વીડિયો કોન્ફરન્સ મારફતે બે કાર્યક્રમોને સંબોધન કર્યું
January 12th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું.કર્ણાટકનાં બેલગાવીમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” અને “સર્વધર્મસભા”ની ઉજવણીનાં પ્રસંગે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ, 12.01.2018
January 12th, 05:31 pm
આજે બેલગાવીની ભવ્ય તસવીર જોઈને લાગે છે કે બધા વિવેકાનંદમય થઈ ગયા છે. આજે અહીં સર્વધર્મસભાનું પણ આયોજન થયું છે. આ માટે તમને બધાને શુભકામનાઓ.ચાલો આપણે 'હકારાત્મક ભારત' થી 'વિકાસશીલ ભારત' ની સફર શરુ કરીએ: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી
December 31st, 11:30 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ 2017ના 'મન કી બાત' ના અંતિમ સંસ્કરણમાં લોકોને 'વિકાસશીલ ભારત' તરફ આગળ વધીને નવા વર્ષનું હકારાત્મકતાથી સ્વાગત કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને નવા યુગના 21મી સદીના મતદારો વિષે વિગતે જણાવતા કહ્યું હતું કે લોકશાહીમાં મત ની શક્તિ સૌથી વધુ હોય છે જે અસંખ્ય લોકોમાં હકારાત્મક બદલાવ લાવી શકવામાં સક્ષમ હોય છે.Support for BJP shows the nation is ready for reform agenda and every citizen wants India transformed: PM Modi
December 18th, 07:10 pm
While addressing a gathering at the BJP HQ after the victories in Gujarat and Himachal Pradesh today, PM Narendra Modi thanked the people of both states for reposing their faith in the BJP.People are well aware of the difference between Congress and the BJP: PM Modi
December 08th, 03:41 pm
Campaigning in Banaskantha district today, PM Narendra Modi said that the mood of people in the region clearly indicated in which direction the wind was blowing.સંત રામાનુજાચાર્યએ ગરીબોની જરૂરિયાત પૂરી કરવાને સામાજિક ફરજ સાથે જોડી હતી: PM મોદી
May 01st, 05:50 pm
PM નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામાનુજાચાર્યની 1000મી જન્મતિથી નિમિત્તે સ્મારક સ્ટેમ્પ પ્રકાશિત કરી હતી. PMએ જણાવ્યું હતું કે સંત શ્રી રામાનુજાચાર્યના જીવનનો મધ્ય સંદેશ વ્યાપક સમાજ, ધર્મ અને ફિલસુફી હતો. તેમણે મનુષ્યોમાં ભગવાનનું સ્વરૂપ જોયું હતું અને ભગવાનમાં મનુષ્યોને જોયા હતા. તેમના માટે ભગવાનના તમામ ભક્તો એકસરખા હતા. શ્રી મોદીએ એ બાબત પર ભાર મુક્યો હતો કે સંત રામાનુજાચાર્યએ તેમના સમયમાં ઘર કરી ગયેલી જડ માન્યતાઓને દૂર કરી હતી.કેરળના તિરુવલ્લામાં શ્રી રામકૃષ્ણ વચનામૃત સત્રમમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સંબોધન (વીડિયો કોન્ફરન્સ મારફતે)નો મૂળ પાઠ
February 21st, 04:55 pm
PM Modi addressed Sri Ramakrishna Vachanamrita Satram through video conferencing. The PM said India was a land blessed with a rich cultural and intellectual milieu. The PM said, “Whenever the history of human civilization entered into the era of knowledge, it is India that has always shown the way.” He added, “Sri Ramakrishna’s teachings are relevant to us today, when we are confronted with people who use religion, caste to pide & create animosity.”Forget a tea seller, in a democracy everyone has the right to be the PM: Narendra Modi addresses rallies in Uttar Pradesh
May 06th, 06:15 pm
Forget a tea seller, in a democracy everyone has the right to be the PM: Narendra Modi addresses rallies in Uttar Pradesh