પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરી
November 04th, 08:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં એક હિંદુ મંદિર પરના તાજેતરના હુમલાની સાથે ભારતીય રાજદ્વારીઓને ડરાવવાના પ્રયાસોની આકરી નિંદા કરી છે. ભારતના અડગ સંકલ્પ પર ભાર મૂકતા, તેમણે કેનેડાની સરકાર દ્વારા ન્યાય અને કાયદાના શાસનને જાળવી રાખવાની હાકલ કરી.કેનેડાના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
September 10th, 05:17 pm
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-કેનેડા સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસનનું સન્માન અને લોકો-થી-લોકોના મજબૂત સંબંધોમાં જોડાયેલા છે. તેમણે કેનેડામાં ઉગ્રવાદી તત્વોની ભારત વિરોધી ગતિવિધિઓ ચાલુ રહેવા અંગે સખત ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેઓ અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે, રાજદ્વારી જગ્યાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે અને કેનેડામાં ભારતીય સમુદાય અને તેમના ધર્મસ્થાનોને ધમકી આપી રહ્યા છે. સંગઠિત અપરાધ, ડ્રગ સિન્ડિકેટ અને માનવ તસ્કરી સાથેના આવા દળોની સાંઠગાંઠ કેનેડા માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. આવા ખતરાનો સામનો કરવા માટે બંને દેશોએ સહયોગ કરવો જરૂરી છે.ગુજરાતનાં એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
September 23rd, 04:26 pm
આ રાષ્ટ્રીય સંમેલનમાં અને ખાસ કરીને એકતા નગરમાં આપ સૌનું સ્વાગત છે. હું એકતા નગરમાં આ રાષ્ટ્રીય પરિષદને પોતાનામાં જ મહત્વપૂર્ણ માનું છું. આપણે વનની વાત કરીએ, આપણા આદિવાસી ભાઈ-બહેનોની વાત કરીએ, આપણે વન્ય જીવનની વાતો કરીએ, જળ સંરક્ષણની ચર્ચા કરીએ, આપણે પ્રવાસનની વાત કરીએ, આપણે પ્રકૃતિ અને પર્યાવરણ અને વિકાસની વાતો કરીએ, એક રીતે એકતા નગરનો જે સંપૂર્ણ વિકાસ થયો છે તે પોતાનામાં જ આ સંદેશ આપે છે, વિશ્વાસ જન્માવે છે કે વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે આજે એકતા નગર એક તીર્થક્ષેત્ર બની ગયું છે. આપ પણ આ જ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓ અને અધિકારીઓ આવ્યા છો. હું ઇચ્છીશ કે એકતા નગરમાં તમે જે પણ સમય વિતાવશો, તે બારીકાઈઓનું જરૂરથી અવલોકન કરજો જેમાં પર્યાવરણ પ્રત્યે, આપણા આદિવાસી સમાજ પ્રત્યે, આપણા વન્યજીવો પ્રત્યે કેટલી સંવેદનશીલતા સાથે કાર્ય રચના કરવામાં આવી છે, નિર્માણ કાર્ય થયું છે અને ભવિષ્યમાં, દેશના અનેક ખૂણામાં વન પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી શકાય છે, એનું તમને તેમાંથી ઘણું બધું અહીં જોવા-સમજવા મળશે.PM inaugurates the National Conference of Environment Ministers of all States in Ekta Nagar, Gujarat
September 23rd, 09:59 am
PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.G7 શિખર સંમેલન દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
June 28th, 07:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી H.E. શ્રી જસ્ટિન ટ્રુડો સાથે 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G7 સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી.કેનેડા સનાતન મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રમાં પ્રધાનમંત્રી શ્રીની ટિપ્પણીનો મૂળપાઠ
May 02nd, 08:33 am
આપ સૌને સ્વતંત્રતા અને ગુજરાત દિવસના અમૃત મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવામાં ઓન્ટારિયો સ્થિત સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાથી આપણે સૌ વાકેફ છીએ. તમે તમારા પ્રયત્નોમાં કેટલા સફળ રહ્યા છો, તમે કેવી રીતે સકારાત્મક છાપ છોડી છે, મેં મારી કેનેડાની મુલાકાત દરમિયાન અનુભવ્યું છે. કેનેડામાં ભારતીય મૂળના લોકોનો પ્રેમ અને સ્નેહ અમે 2015 ના અનુભવને ક્યારેય ભૂલીશું નહીં. હું સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્રને અભિનંદન આપવા માંગુ છું, તમે બધા આ નવતર પ્રયાસમાં સામેલ છો. સનાતન મંદિરમાં સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા આપણા સાંસ્કૃતિક મૂલ્યોને જ મજબૂત બનાવશે એટલું જ નહીં, બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક પણ બનશે.કેનેડાના ઓન્ટારિયોનાં સનાતન મંદિર કલ્ચરલ સેન્ટરને પ્રધાનમંત્રીનું સંબોધન
May 01st, 09:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર (SMCC), માર્ખામ, ઓન્ટારિયો, કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનાં ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં શાળાઓ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી
April 18th, 08:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં શાળાઓ માટે કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીને અહીં દેખરેખ પ્રવૃત્તિઓ, વીડિયો વૉલ અને કેન્દ્રના વિવિધ પાસાઓનું લાઇવ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને ઑડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 11મી ફેબ્રુઆરીએ વન ઓશન સમિટના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટમાં ભાગ લેશે
February 10th, 07:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યે એક વીડિયો સંદેશ દ્વારા વન ઓશન સમિટના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધિત કરશે. જર્મની, યુનાઇટેડ કિંગડમ, સાઉથ કોરિયા, જાપાન, કેનેડા સહિત અનેક દેશો અને સરકારોના વડાઓ દ્વારા સમિટના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધવામાં આવશે.પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો
February 10th, 10:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો.Prime Minister’s key note address at Invest India Confernce in Canada
October 08th, 06:45 pm
PM Narendra Modi addressed Invest India Conference in Canada via video conferencing. He presented India as a lucrative option for foreign investment on the agricultural, medical, educational and business front and said that India has emerged as a land of solutions.પ્રધાનમંત્રીએ કેનેડામાં ઇન્વેસ્ટ ઇન્ડિયા પરિષદમાં સંબોધન કર્યું
October 08th, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડામાં યોજાયેલી ઇન્વેસ્ટ ઇન્ડિયા પરિષદમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Justin Trudeau, Prime Minister of Canada
June 16th, 10:51 pm
Prime Minister spoke on phone today with His Excellency Justin Trudeau, Prime Minister of Canada.Telephone conversation between PM and Prime Minister of Canada
April 28th, 10:26 pm
PM Narendra Modi spoke to PM Justin Trudeau of Canada. They discussed the prevailing global situation regarding the COVID-19 pandemic. They agreed on the importance of global solidarity and coordination, the maintenance of supply chains, and collaborative research activities.પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
October 22nd, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જસ્ટિન ટ્રૂડોને કેનેડામાં ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.કેનેડાનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર પ્રધાનમંત્રીને મળ્યા
January 08th, 08:24 pm
કેનેડાનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર રાઇસીના ડાયલોગમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, આ પહેલા આજે તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.કેનેડાનાં વિરોધ પક્ષનાં નેતા શ્રી એન્ડ્ર્યુ શીર પ્રધાનમંત્રીને મળ્યાં
October 09th, 04:51 pm
કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા અને કેનેડાની સંસદમાં વિરોધ પક્ષનાં નેતા શ્રી એન્ડ્ર્યુ શીરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.સોશિયલ મીડિયા કોર્નર 23 ફેબ્રુઆરી 2018
February 23rd, 08:32 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!કેનેડિયન વડાપ્રધાનની રાજકીય યાત્રા દરમ્યાન વડાપ્રધાન મોદીનું પ્રેસ નિવેદન
February 23rd, 02:15 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે ભારત કેનેડા સાથે તેની વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે સમર્પિત છે. વડાપ્રધાને કહ્યું કે બંને દેશો આતંકવાદના દુષણ સામે લડવા માટે અને આતંકવાદના મુકાબલા અને હિંસક અંતિમવાદનો સામનો કરવા માટે સહકારનું માળખું નક્કી કરવા માટે વચનબદ્ધ છે.PM's bilateral meetings on the sidelines of World Economic Forum in Davos
January 23rd, 07:06 pm
PM Narendra Modi held bilateral talks with several State leaders on the sidelines of the World Economic Forum in Davos.