We will make East India the growth engine of Viksit Bharat: PM Modi in Barrackpore

May 12th, 11:40 am

Today, in anticipation of the 2024 Lok Sabha elections, Prime Minister Narendra Modi sparked enthusiasm and excitement among the audience with his speech in Barrackpore, West Bengal. Expressing gratitude to the numerous mothers and sisters in attendance, he remarked, This scene indicates a forthcoming change in Bengal. The victory of 2019 is poised to be even greater for the BJP this time around.

PM Modi electrifies crowds with his speeches in Barrackpore, Hooghly, Arambagh & Howrah, West Bengal

May 12th, 11:30 am

Today, in anticipation of the 2024 Lok Sabha elections, Prime Minister Narendra Modi sparked enthusiasm and excitement among the audience with his speeches in Barrackpore, Hooghly, Arambagh and Howrah, West Bengal. Expressing gratitude to the numerous mothers and sisters in attendance, he remarked, This scene indicates a forthcoming change in Bengal. The victory of 2019 is poised to be even greater for the BJP this time around.

પ્રથમ ઓડિટ દિવસ નિમિત્તે યોજાયેલી ઇવેન્ટમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું

November 16th, 12:02 pm

પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ (કેગ) શ્રી ગિરીશચંદ્ર મુરમુ સહિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી 16 નવેમ્બરના રોજ પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે

November 15th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બર, 2021ના રોજ સવારે 10:30 વાગ્યે કેગ ઓફિસ પરિસરમાં પ્રથમ ઓડિટ દિવસ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.

સીએજી સુશાસનનો ઉત્પ્રેરક હોવો જોઈએ: પીએમ મોદી

November 21st, 04:31 pm

પીએમ મોદીએ એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલના કોન્ક્લેવને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતે ટેકનોલોજી બાબતે ઉત્તમ વૈશ્વિક પ્રણાલીઓ લેવી જોઈએ અને આપણે ઇન્ડિયા પેસિફિક ટુલ્સ પર પણ કામ કરવાનું છે. .

દેશમાં નિયત સમયમર્યાદામાં અને પરિણામ આધારિત કામ કરવાની શૈલી વિકસાવવામાં કેગ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છેઃ પ્રધાનમંત્રી

November 21st, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21 નવેમ્બર, 2019) એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલની બેઠકને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં નિયત સમયમર્યાદામાં અને પરિણામ આધારિત વ્યવસ્થા કાર્યરત થવાનું શરૂ થયું છે. એમાં કેગ (કમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ) મોટી ભૂમિકા ભજવે છે.

પ્રધાનમંત્રી એકાઉન્ટન્ટ્સ જનરલની કોન્ક્લેવને સંબોધિત કરશે

November 20th, 05:09 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 21 નવેમ્બર, 2019ના રોજ એકાઉન્ટન્ટ્સ જનરલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલ કોન્ક્લેવને સંબોધિત કરશે. શ્રી નરેન્દ્ર મોદી AsG અને ડેપ્યુટી AsGને સંબોધન કરતા દેશભરમાં કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે.