મંત્રીમંડળે 4 વર્ષ માટે ઇકોર્ટ્સના ત્રીજા તબક્કાને મંજૂરી આપી
September 13th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ચાર વર્ષ (2023 પછી) સુધી ચાલનારી કેન્દ્રીય ક્ષેત્રની યોજના સ્વરૂપે ઇકોર્ટ પ્રોજેક્ટનાં ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે, જેમાં રૂ.7210 કરોડનો નાણાકીય ખર્ચ થશે.પ્રધાનમંત્રી શ્રીએ ઘઉંના પુરવઠા, સ્ટોક અને નિકાસની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી
May 05th, 09:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘઉંના પુરવઠા, સ્ટોક અને નિકાસના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી.પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં જવાદ ચક્રવાતની સ્થિતિને પહોંચી વળવા માટેની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ
December 02nd, 03:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે જવાદ ચક્રવાત બનવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સંભવિત પણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તેમજ સંબંધિત એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ દેશભરમાં ઓક્સિજન પુરવઠો વધારવાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
July 09th, 01:10 pm
અધિકારીઓએ પ્રધાનમંત્રીને દેશભરમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાની પ્રગતિ વિશે માહિતી આપી. દેશભરમાં ૧00૦૦થી વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યા છે, જેમાં પીએમ કેર તેમજ વિવિધ મંત્રાલયો અને પીએસયુનું યોગદાન શામેલ છે.પ્રધાનમંત્રીએ ભારતમાં રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી
June 04th, 08:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં થયેલી પ્રગતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ રસીકરણ કવાયતના વિવિધ પાસાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેઝન રજૂ કર્યું હતું.CBSEની ધોરણ XIIની પરીક્ષાઓ રદ કરવામાં આવી
June 01st, 07:25 pm
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં CBSEની ધોરણ XII બોર્ડની પરીક્ષા સંબંધે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી વ્યાપક અને સઘન ચર્ચાઓ અને રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા અભિપ્રાયો અંગે એક વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘તૌકતે’ પર તૈયારીની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
May 15th, 06:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાર ‘તૌકતે’થી ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/સંસ્થાઓની તૈયારીની સમીક્ષા કરવા આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.દેશમાં કોવિડ19ની પરિસ્થિતિ સંબંધિત ઉકેલ માટે પ્રધાનમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
April 27th, 08:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રવર્તી રહેલી કોવિડ19 સંબંધિત સમસ્યાના ઉકેલ અને સમીક્ષા માટે અધિકારીઓ સાથે એક મંત્રણા હાથ ધરી હતી. તેમણે ઓક્સિજનની ઉપલબ્ધતા, મેડિસીન અને આરોગ્યના માળખાને લગતી પરિસ્થિતિને લઈને આ બેઠકમાં સમીક્ષા કરી હતી.પ્રધાનમંત્રીએ ફાર્મા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો
April 19th, 08:12 pm
પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ફાર્મા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહામારી સામેની જંગમાં ફાર્મા ક્ષેત્રએ નિભાવેલી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે જાહેર આરોગ્ય પ્રતિભાવ માટેની તૈયારીઓની સમીક્ષા કરી
April 17th, 09:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે પ્રવર્તમાન કોવિડ-19 મહમારીને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા માટે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દવાઓ, ઓક્સીજન, વેન્ટિલેટર્સ અને રસીકરણ જેવા વિવિધ પરિબળો પર ચર્ચા કરવામાં આવી હતી.PM chaired review meeting on Covid-19 pandemic preparations
July 11th, 02:06 pm
PM Modi reviewed the Covid-19 situation in the country. The PM directed that we must reiterate the need to observe personal hygiene and social discipline in public places.Prime Minister reviews India’s fight against Covid-19
June 13th, 06:26 pm
PM Modi held a meeting with senior ministers and officials to review India’s response to Covid-19 pandemic. The national level status and preparation in the context of the pandemic were discussed. The meeting also took stock of situation in different states and union territories including Delhi.PM at the helm of India’s Fight against COVID-19
March 29th, 10:00 am
Prime Minister Shri Narendra Modi is continuing his interactions with various stakeholders in India’s fight against COVID-19.PM interacts with medical fraternity - doctors, nurses and lab technicians
March 24th, 10:00 pm
Prime Minister Shri Narendra Modi today interacted with the medical fraternity including doctors, nurses and lab technicians from all over the country via video conference.પ્રધાનમંત્રી કોવિડ-19 સામેની લડત બાબતે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ ચાલુ રાખશે
March 23rd, 07:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડત બાબતે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે તેમનો વાર્તાલાપ ચાલુ રાખશે.પ્રધાનમંત્રીએ ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર
March 23rd, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે એસોચેમ, ફિક્કી, સીઆઇઆઈ અને દેશભરના 18 શહેરોમાંથી કેટલીક સ્થાનિક ચેમ્બર્સના ઉદ્યોગનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.Cabinet Secretary reviews COVID-19 status with Chief Secretaries of States; important decisions taken to check the disease
March 22nd, 03:48 pm
A high level meeting was held today morning with Chief Secretaries of all the States by the Cabinet Secretary and the Principal Secretary to the Prime Minister. All the Chief Secretaries informed that there is overwhelming and spontaneous response to the call for Janta Curfew given by the Hon’ble Prime Minister.Prime Minister Narendra Modi interacts with leaders of Pharma Industry
March 21st, 07:26 pm
PM Modi interacted with the leaders of Pharma industry via video conferencing. The Prime Minister requested the industry leaders to work on manufacturing of RNA Diagnostic Kits for COVID-19 on war footing.Cabinet Secretary reviews the preventive measures on “Novel Coronavirus” outbreak
January 27th, 07:32 pm
Cabinet Secretary today (27.1.2020) reviewed the situation arising out of “Novel Coronavirus” outbreak in China.કેન્દ્રીય કેબિનેટ સચિવે વાયુ પ્રદૂષણની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી
November 05th, 08:38 pm
કેન્દ્રીય કેબિનેટ સચિવે એન.સી.આર.ક્ષેત્રમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે રવિવારથી શરૂ કરાયેલા કાર્યોની સમીક્ષા કરી હતી.