ટિઅર 2 અને ટિઅર 3 શહેરો હવે આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યા છે: પીએમ મોદી
September 20th, 08:46 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.વડાપ્રધાનએ મોદીએ ગુજરાતમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને સંબોધિત કરી.
September 20th, 10:30 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂઓલોજીકલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું
October 30th, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેવડિયામાં સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને જીયોડેસિક એવિઅરી ડોમ (ચીડિયાઘર)નું ઉદ્ગાટન કર્યું હતું. તેમણે કેવડિયાના સંકલિત વિકાસના ભાગરૂપે દેશને વિવિધ 17 પ્રોજેક્ટ અર્પણ કર્યા હતા તેમજ 4 નવા પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં નેવિગેશન ચેનલ, ન્યૂ ગોરા બ્રિજ, ગરુડેશ્વર વિયર, સરકારી વસાહતો, બસ ટર્મિનસ, એકતા નર્સરી, ખલ્વાની ઇકો ટૂરિઝમ, ટ્રાઇબલ હોમ સ્ટે સામેલ છે. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટ લઈ જતી એકતા ક્રૂઝ સર્વિસને પણ લીલી ઝંડી આપી હતી.