પ્રધાનમંત્રીએ દરેક ઘરમાં નળ કનેક્શન સુનિશ્ચિત કરવા મધ્યપ્રદેશના બુરહાનપુરના ખડકી ગામની સ્વ-સહાય જૂથની મહિલાઓની પહેલની પ્રશંસા કરી

March 05th, 09:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના ખડકી ગામની સ્વ-સહાય જૂથની મહિલાઓના દરેક ઘરમાં નળ જોડાણ સુનિશ્ચિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ તેને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના બુરહાનપુરના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા

July 22nd, 09:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુરહાનપુર, મધ્યપ્રદેશના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.