Our aim is to build a $5 trillion economy: PM Modi

July 06th, 11:31 am

Prime Minister Narendra Modi addressed a large gathering of party workers while launching a massive membership campaign in Varanasi, Uttar Pradesh today.

વડા પ્રધાન મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભાજપ કાર્યકતાઓને સંબોધ્યા

July 06th, 11:30 am

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સભ્ય બનાવાના ઝુંબેશ શરૂ કરતા પક્ષના કાર્યકર્તાઓની મોટી સભાને સંબોધી હતી.

કેન્દ્રીય બજેટ 2019-2020 અંગે પ્રધાનમંત્રીના પ્રતિભાવનો મૂળપાઠ

July 05th, 02:00 pm

દેશની પહેલી મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણજી અને તેમની ટીમને હું આ નાગરિકોને અનુકૂળ, વિકાસને અનુકૂળ અને ભવિષ્ય લક્ષિતત બજેટ માટેખૂબ–ખૂબ અભિનંદન આપું છું.

વડા પ્રધાન વર્ષ 2019-2020 ના કેન્દ્રિય અંદાજપત્રની પ્રશંસા કરી

July 05th, 01:59 pm

વર્ષ 2019-20ના બજેટ અંગેના તેમના વિચારો વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આશાઓનું બજેટ હતું અને 21 મી સદીમાં ભારતના વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે બજેટ ગરીબોને સશક્ત બનાવશે, યુવાનોના વધુ સારા ભવિષ્યની ખાતરી કરશે અને મધ્યમ વર્ગના સર્વાંગી પ્રગતિની ખાતરી આપશે. તેમણે એમ પણ જણાવ્યું કે બજેટ $ 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને પ્રાપ્ત કરવાની ની સાથે ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવશે.

પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં જણાવ્યું કે, સરકાર આતંકવાદને ઇંટનો જવાબ પથ્થરથી આપશે

February 03rd, 03:57 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતાં તત્વોને દેશ ઇંટનો જવાબ પથ્થરથી આપશે. આજે શ્રીનગરમાં એકત્ર જનમેદનીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, “અમે દરેક આતંકવાદીને એની જ ભાષામાં જવાબ આપીશું. અમે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદની કમર તોડી નાંખીશું તથા અમારી સંપૂર્ણ ક્ષમતા સાથે લડીશું.”

We will break the backbone of terrorism in Jammu and Kashmir and fight it with all our might: PM Modi

February 03rd, 03:57 pm

PM Modi today launched multiple development projects in Srinagar. Speaking to a gathering, PM Modi highlighted how in the last five years India has become a startup and innovation hub. He also spoke about the Centre's focus on healthcare and highlighted how the Ayushman Bharat Yojana is benefiting lakhs of people across the nation.

લેહમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 03rd, 11:00 am

અહિં આવતા પહેલા કોઈએ મને કહેલું કે લેહમાં બહુ ઠંડી છે. શૂન્યથી ક્યાંય નીચે તાપમાન છે. આટલી ઠંડીમાં તમે બધા અહિં આવ્યા, ખરેખર હું ભાવ-વિભોર છું અને આપ સૌને નમન કરું છું. એરપોર્ટથી ઉતર્યા પછી ઘણી મોટી ઉંમરની માતાઓ એરપોર્ટની બહાર આશીર્વાદ આપવા માટે આવી હતી. આટલા માયનસ તાપમાનમાં પણ તેઓ ખુલ્લામાં ઉભી હતી. હું પણ કારથી નીચે ઉતરીને તેમને નમન કરવા માટે નીચે જતો રહ્યો. મનને એટલું આંદોલિત કરી નાખ્યું કે આ પ્રેમ, આશીર્વાદ આ માતાઓનો સ્નેહ અને તે પણ આટલી વિપરીત પરિસ્થિતિમાં પ્રકૃતિ સાથના આપતી હોય ત્યારે એક નવી ઉર્જા મળે છે, નવી તાકાત મળે છે. તમારા લોકોના આ પોતાપણા, આ સ્નેહને જોઈને મને જે થોડી બહુ પણ ઠંડી લાગી રહી હતી હવે તેનો પણ અનુભવ નથી થઇ રહ્યો.

પ્રધાનમંત્રીએ લેહ, લદાખની મુલાકાત લીધી

February 03rd, 10:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમની લેહ, જમ્મુ અને શ્રીનગરની એક દિવસીય મુલાકાતનાં પ્રથમ ચરણમાં લદાખ આવ્યા હતા. તેમણે અહિં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન/શિલાન્યાસ કર્યા હતા.

Mahamilawat’s efforts to protect corrupt middlemen will never bear fruit under my watch: PM Modi

February 02nd, 05:25 pm

PM Narendra Modi addressed rally at Durgapur in West Bengal.PM Modi expressed confidence that in the upcoming elections, the Bharatiya Janata Party would emerge victorious in the state.

Our focus is on ensuring 'Ease of Living' for the citizens: PM Modi in Thakurnagar, West Bengal

February 02nd, 12:21 pm

PM Narendra Modi addressed rallies at Thakurnagar and Durgapur in West Bengal. Both the rallies saw PM Modi launch attack on the ruling Trinamool Congress led government in the state. PM Modi expressed confidence that in the upcoming elections, the Bharatiya Janata Party would emerge victorious in the state.

TMC is certain to go; people in West Bengal want change: PM Narendra Modi

February 02nd, 12:20 pm

PM Narendra Modi addressed rallies at Thakurnagar and Durgapur in West Bengal. Both the rallies saw PM Modi launch attack on the ruling Trinamool Congress led government in the state. PM Modi expressed confidence that in the upcoming elections, the Bharatiya Janata Party would emerge victorious in the state.

નવા ભારત માટેનું બજેટ દેશમાં આશા અને ઉત્સાહ વધારશેઃ પ્રધાનમંત્રી

February 01st, 04:57 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટની પ્રશંસા કરીને ન્યૂ ઇન્ડિયા માટેનું બજેટ ગણાવ્યું હતું જે દેશમાં આશા અને ઉત્સાહનો સંચાર કરશે.

બજેટ 2019-20 પર પ્રધાનમંત્રીનું વક્તવ્ય

February 01st, 05:02 am

દેશને ચોક્કસ યોજનાઓના માધ્યમથી શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે, આ બજેટમાં મધ્યમવર્ગથી લઈને શ્રમિકો સુધી, ખેડૂતોની ઉન્નતીથી લઇને કારોબારીઓની પ્રગતિ સુધી, આવકવેરાની રાહતથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, ઉત્પાદનથી લઈને એમએસએમઈ ક્ષેત્ર સુધી, આવાસથી લઈને આરોગ્યકાળજી ક્ષેત્ર સુધી, અર્થતંત્રને નવી ગતિથી લઈ જઇનેને નવા ભારતનના નિર્માણ સુધી સૌનું ધ્યાન આ બજેટમાં રાખવામાં આવ્યું છે.