ઉજ્જવલા સબસિડી પરના આજના નિર્ણયથી પરિવારના બજેટમાં ઘણી સરળતા આવશે: પ્રધાનમંત્રી શ્રી
May 21st, 08:16 pm
પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું છે કે ઉજ્જવલા સબસિડી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગેના આજના નિર્ણયોથી વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર પડશે, આપણા નાગરિકોને રાહત મળશે અને વધુ ‘ઇઝ ઓફ લિવિંગ’ થશે.ગુજરાતમાં 11મા ખેલ મહાકુંભના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 06:40 pm
ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, અહિંના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી, સંસદમાં મારા સાથી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર પાટીલજી, ગુજરાત સરકારમાં ખેલ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીજી, સંસદમાં મારા સહયોગી શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન અને અમદાવાદના મેયર ભાઈ શ્રી કિટીટકુમાર પરમારજી, અન્ય મહાનુભવો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા દોસ્તો!પ્રધાનમંત્રીએ 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી
March 12th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.Focus of Budget is on providing basic necessities to poor, middle class, youth: PM Modi
February 02nd, 11:01 am
Prime Minister Narendra Modi today addressed a conclave on Aatmanirbhar Arthvyavastha organized by the Bharatiya Janata Party. Addressing the gathering virtually, PM Modi said, “There is a possibility of a new world order post-COVID pandemic. Today, the world's perspective of looking at India has changed a lot. Now, the world wants to see a stronger India. With the world's changed perspective towards India, it is imperative for us to take the country forward at a rapid pace by strengthening our economy.”PM Modi addresses at Aatmanirbhar Arthvyavastha programme via Video Conference
February 02nd, 11:00 am
Prime Minister Narendra Modi today addressed a conclave on Aatmanirbhar Arthvyavastha organized by the Bharatiya Janata Party. Addressing the gathering virtually, PM Modi said, “There is a possibility of a new world order post-COVID pandemic. Today, the world's perspective of looking at India has changed a lot. Now, the world wants to see a stronger India. With the world's changed perspective towards India, it is imperative for us to take the country forward at a rapid pace by strengthening our economy.”પ્રધાનમંત્રીના કેન્દ્રીય બજેટ 2022-23 અંગેના સંબોધનનો મૂળપાઠ
February 01st, 02:23 pm
આ બજેટ 100 વર્ષની ભયંકર આપદા વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. આ બજેટ, અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાની સાથે જ સામાન્ય માનવી માટે, અનેક નવી તકો સર્જશે. આ બજેટ વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓની નવી સંભાવનાઓથી ભરેલું છે. અને વધુ એક નવું ક્ષેત્ર ખુલ્યું છે અને એ છે ગ્રીન જોબ્સનું. આ બજેટ તત્કાલીન આવશ્યકતાઓનું પણ સમાધાન કરે છે અને દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને પણ સુનિશ્ચચિત કરે છે.PMએ નાણામંત્રી અને તેમની ટીમને 'લોકાભિમુખ અને પ્રગતિશીલ બજેટ' માટે અભિનંદન પાઠવ્યા
February 01st, 02:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષનું બજેટ સો વર્ષે આવેલી આપદા વચ્ચે વિકાસના નવા આત્મવિશ્વાસ સાથે આવ્યું છે. આ બજેટ અર્થતંત્રને મજબૂતી આપવા સાથે સામાન્ય લોકો માટે નવી તકો ઉભી કરશે, તેમણે કહ્યું.સંસદના બજેટ સત્ર 2022 પહેલા પ્રધાનમંત્રીએ મીડિયાને આપેલા નિવેદનનો મૂળપાઠ
January 31st, 11:32 am
આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ બજેટ સત્રમાં હું તમને અને દેશભરના તમામ આદરણીય સાંસદોનું સ્વાગત કરું છું. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણી તકો રહેલી છે. આ બજેટ સત્રમાં વિશ્વમાં માત્ર ભારતની આર્થિક પ્રગતિ, ભારતમાં રસીકરણ અભિયાન, ભારતની પોતાની શોધેલી રસી સમગ્ર વિશ્વમાં આત્મવિશ્વાસ પેદા કરી રહી છે.