Today, be it major nations or global platforms, the confidence in India is stronger than ever: PM at ET Summit
February 15th, 08:30 pm
PM Modi, while addressing the ET Now Global Business Summit 2025, highlighted India’s rapid economic growth and reforms. He emphasized India’s rise as a global economic leader, crediting transformative policies like the SVAMITVA Yojana and banking reforms. He stressed the importance of a positive mindset, swift justice, and ease of doing business, reaffirming India's commitment to Viksit Bharat.PM Modi addresses the ET Now Global Business Summit 2025
February 15th, 08:00 pm
PM Modi, while addressing the ET Now Global Business Summit 2025, highlighted India’s rapid economic growth and reforms. He emphasized India’s rise as a global economic leader, crediting transformative policies like the SVAMITVA Yojana and banking reforms. He stressed the importance of a positive mindset, swift justice, and ease of doing business, reaffirming India's commitment to Viksit Bharat.PM Modi’s Budget 2025: A Historic Push for Innovation and Research
February 04th, 06:53 pm
Under the visionary leadership of Prime Minister Narendra Modi, India is not only preserving its rich cultural and historical heritage but also making remarkable strides in science, technology, and innovation. In line with this commitment, the government has allocated ₹20,000 crore to encourage private sector-led research, development, and innovation—an unprecedented move.The National Games are a celebration of India's incredible sporting talent: PM Modi in Dehradun
January 28th, 09:36 pm
PM Modi during the 38th National Games inauguration in Dehradun addressed the nation's youth, highlighting the role of sports in fostering unity, fitness, and national development. He emphasized the government's efforts in promoting sports, the importance of sports infrastructure, and India's growing sports economy.PM Modi inaugurates the 38th National Games in Dehradun
January 28th, 09:02 pm
PM Modi during the 38th National Games inauguration in Dehradun addressed the nation's youth, highlighting the role of sports in fostering unity, fitness, and national development. He emphasized the government's efforts in promoting sports, the importance of sports infrastructure, and India's growing sports economy.The people of Delhi have suffered greatly because of AAP-da: PM Modi during Mera Booth Sabse Mazboot programme
January 22nd, 01:14 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.PM Modi Interacts with BJP Karyakartas Across Delhi under Mera Booth Sabse Mazboot via NaMo App
January 22nd, 01:00 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.ત્રણ વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
August 31st, 12:16 pm
કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ જી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલજી, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, રાજ્યોના નાયબ મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, સાંસદો… દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અન્ય જનપ્રતિનિધિઓ… દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વંદે ભારતની ત્રણ ટ્રેનોને લીલી ઝંડી આપી
August 31st, 11:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરીને અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ મેરઠ- લખનઉ, મદુરાઈ- બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઇલ એમ ત્રણ માર્ગો પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આ ટ્રેનોથી ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટીને વેગ મળશે.People of 'rich' Odisha remained poor due to Congress and BJD: PM Modi in Berhampur
May 06th, 09:41 pm
Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Odisha’s Berhampur. Addressing a huge gathering, the PM said, “Today, our Ram Lalla is enshrined in the magnificent Ram Temple. This is the wonder of your one vote... which has ended a 500-year wait. I congratulate all the people of Odisha.PM Modi addresses public meetings in Odisha’s Berhampur and Nabarangpur
May 06th, 10:15 am
Prime Minister Narendra Modi today addressed two mega public meetings in Odisha’s Berhampur and Nabarangpur. Addressing a huge gathering, the PM said, “Today, our Ram Lalla is enshrined in the magnificent Ram Temple. This is the wonder of your one vote... which has ended a 500-year wait. I congratulate all the people of Odisha.વિકસિત ભારત-વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
February 16th, 11:30 am
વિકસિત ભારત-વિકસિત રાજસ્થાન, રાજસ્થાનની દરેક વિધાનસભામાંથી લાખો મિત્રો હાલમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સામેલ છે. હું તમને બધાને અભિનંદન આપું છું અને હું મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે તેમણે મને ટેક્નોલોજીનો આટલો ઉત્કૃષ્ટ ઉપયોગ કરવાની અને તેને લોકો સુધી પહોંચાડવાની તક આપી છે. તમે થોડા દિવસ પહેલા જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિને જે આવકાર આપ્યો હતો તેનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ ફ્રાંસમાં પણ પડઘો પડી રહ્યો છે. અને રાજસ્થાનના લોકોની આ જ તો ખાસિયત છે. આપણા રાજસ્થાનના ભાઈઓ અને બહેનો જેમના પર પણ પ્રેમ વરસાવે છે તેમાં કોઈ કસર છોડતા નથી. મને યાદ છે કે હું જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે રાજસ્થાન આવતો હતો ત્યારે તમે અમને આશીર્વાદ આપવા માટે કેવી રીતે દોડી આવતા હતા. તમે બધાએ મોદીની ગેરેન્ટીમાં વિશ્વાસ કર્યો, તમે બધાએ ડબલ એન્જિનની સરકાર બનાવી. અને તમે જુઓ, રાજસ્થાનની ડબલ એન્જિન સરકારે કેટલી ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે. આજે રાજસ્થાનના વિકાસ માટે લગભગ 17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ રેલ, રોડ, સૌર ઊર્જા, પાણી અને એલપીજી જેવા વિકાસ કાર્યક્રમો સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ રાજસ્થાનના હજારો યુવાનોને રોજગાર આપશે. હું રાજસ્થાનના મારા તમામ સાથીઓને આ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધન કર્યું
February 16th, 11:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે.રોજગાર મેળા હેઠળ એક લાખથી વધુ નિમણૂક પત્રોના વિતરણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 12th, 11:00 am
આજે 1 લાખથી વધુ યુવાનોને સરકારમાં નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. તમે સખત મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. હું તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત સરકારમાં યુવાનોને નોકરીઓ આપવાનું અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. અગાઉની સરકારોમાં, નોકરીની જાહેરાતથી લઈને નિમણૂક પત્ર જારી કરવામાં ઘણો સમય લાગતો હતો. આ વિલંબનો લાભ લઈને તે દરમિયાન લાંચનો ખેલ પણ બેફામ બન્યો હતો. અમે હવે ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવી છે. એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે સરકાર ખૂબ જ આગ્રહી છે. આ સાથે દરેક યુવાનોને પોતાની ક્ષમતા સાબિત કરવાની સમાન તક મળવા લાગી છે. આજે દરેક યુવાનોના મનમાં વિશ્વાસ છે કે તે મહેનત અને પોતાની પ્રતિભાના આધારે પોતાનું સ્થાન બનાવી શકે છે. 2014 થી, યુવાનોને ભારત સરકાર સાથે જોડવાનો અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવાનો અમારો પ્રયાસ છે. અગાઉની સરકારે તેના છેલ્લા 10 વર્ષમાં જે નોકરીઓ આપી હતી તેના કરતા ભાજપ સરકારે તેના 10 વર્ષમાં લગભગ દોઢ ગણી વધુ સરકારી નોકરીઓ આપી છે. આજે દિલ્હીમાં એક સંકલિત તાલીમ સંકુલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે નવું તાલીમ સંકુલ અમારી ક્ષમતા નિર્માણ પહેલને વધુ મજબૂત બનાવશે.પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી ભરતી થયેલા લોકોને 1 લાખથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
February 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને 1 લાખથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. તેમણે નવી દિલ્હીમાં ઇન્ટિગ્રેટેડ કોમ્પ્લેક્સ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સમન્વયને પ્રોત્સાહન આપશે.વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 10th, 01:40 pm
કેમ છો... મજા મા! આજે વિકસિત ભારત – વિકસિત ગુજરાત નામનું એક બહુ મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની તમામ 182 વિધાનસભાઓની બેઠકો પર એકસાથે, ગુજરાતનાં દરેક ખૂણામાં લાખો લોકો ટેકનોલોજીનાં માધ્યમથી જોડાયેલા છે. વિકસિત ગુજરાતની સફરમાં તમે તમામ લોકોને આટલા ઉત્સાહ સાથે સામેલ થયા છો..આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું
February 10th, 01:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.વિકસિત ભારત-વિકસિત ગોવા પ્રોગ્રામમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 06th, 02:38 pm
ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈજી, આપણા યુવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, અન્ય મહાનુભાવો અને ગોવાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. સમેસ્ત ગોંયકારાંક, મના-કાલઝા સાવન નમસ્કાર. તુમચો મોગ અની ઉર્બા પૂડોંન, મ્હાકા ગોયાંત યોન સદાંચ ખોસ સતા.પ્રધાનમંત્રીએ ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
February 06th, 02:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. આજની વિકાસ પરિયોજનાઓમાં શિક્ષણ, રમતગમત, જળ શુદ્ધિકરણ, કચરાનું વ્યવસ્થાપન અને પર્યટન ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત વિવિધ વિભાગોમાં 1930ની નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ પણ કર્યું હતું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો પણ સુપરત કર્યા હતાં.Our government truly prioritizes the well-being of the Janjatiyas: PM Modi
February 03rd, 03:30 pm
Prime Minister Narendra Modi launched various infra projects in Sambalpur, Orissa. Referring to the invaluable contributions of Advani Ji, PM Modi said, “The government has decided to honour Advani ji with the Bharat Ratna for his invaluable contributions and service to India.” His personality exemplifies the true philosophy of ‘Nation First’, he said. He added that Advani Ji has guided India against the dynastic politics and towards the politics of development.