પીએમ 20 ઓક્ટોબરે વારાણસીની મુલાકાત લેશે
October 19th, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરનાં રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ આરજે શંકરા આઇ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાંજે લગભગ 4:15 વાગ્યે તેઓ વારાણસીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.વોર્સો, પોલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 21st, 11:45 pm
આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે અને તમારો ઉત્સાહ પણ અદ્ભુત છે. જ્યારથી મેં અહીં પગ મૂક્યો છે ત્યારથી તમે થાકતા નથી. તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવો છો, દરેકની અલગ અલગ ભાષાઓ, બોલીઓ, ખાવાની આદતો છે. પરંતુ દરેક વ્યક્તિ ભારતીયતાની લાગણી સાથે જોડાયેલ છે. તમે અહીં મારું આટલું સુંદર સ્વાગત કર્યું છે, આ સ્વાગત માટે હું તમારા બધાનો, પોલેન્ડના લોકોનો ખૂબ આભારી છું.પ્રધાનમંત્રીએ પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યાં
August 21st, 11:30 pm
સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ખાસ ઉષ્મા અને ઉમંગ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત 45 વર્ષ પછી થઈ રહી છે અને તેઓ ભારત-પોલેન્ડ સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડા અને પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે લોકશાહીની માતા તરીકે ભારત અને પોલેન્ડ સાથેના તેના સહિયારા મૂલ્યો બંને દેશોને નજીક લાવે છે.વિયેતનામના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અખબારી નિવેદન (01 ઑગસ્ટ, 2024)
August 01st, 12:30 pm
હું ભારતમાં પ્રધાનમંત્રી ફામ મિંગ ચિંગ અને તેમના પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું.'મન કી બાત' (104મો એપિસોડ) પ્રસારણ તારીખ: 27.08.2023
August 27th, 11:30 am
મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના ગ્યાંગખાર ખાતે શાર ન્યામા ત્શો સમ નામિગ લખાંગ (ગોનપા)ના ઉદ્ઘાટનની પ્રશંસા કરી
April 17th, 10:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ગ્યાંગખાર ખાતે મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ દ્વારા શાર ન્યમા ત્શો સમ નામિગ લખાંગ (ગોનપા)ના ઉદ્ઘાટનની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીની લુમ્બિની, નેપાળની મુલાકાત (મે 16, 2022)
May 16th, 06:20 pm
નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 મે, 2022ના રોજ, બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર સાથે, નેપાળના લુમ્બિનીની સત્તાવાર મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી તરીકે, શ્રી નરેન્દ્ર મોદીની નેપાળની આ પાંચમી અને લુમ્બિનીની પ્રથમ મુલાકાત હતી.શ્રીલંકાના નાણામંત્રી, મહામહિમ બેસિલ રાજપક્ષેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
March 16th, 07:04 pm
નવી દિલ્હીની સત્તાવાર મુલાકાતે આવેલા શ્રીલંકાના નાણામંત્રી માનનીય બાસિલ રાજપક્ષેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આજે અગાઉ મુલાકાત કરી હતી. .કુશીનગર, ઉત્તર પ્રદેશમાં મહાપરિનિર્વાણ મંદીર ખાતે અભિધમ્મ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 12:31 pm
આ પવિત્ર મંગળ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલ જી, કેબિનેટમાં મારા સહયોગી શ્રી જી. કિશન રેડ્ડી જી, શ્રી કિરણ રિજિજુ જી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધીયા જી, શ્રીલંકાથી કુશીનગર પધારેલા શ્રીલંકા સરકારના કેબિનેટ મંત્રી શ્રીમાન નમલ રાજપક્ષા જી, શ્રીલંકાથી આવેલા અતિ પૂજનીય , આપણા અન્ય અતિથિગણ, મ્યાનમાર, વિયેતનામ, કમ્બોડિયા, થાઇલેન્ડ, લાઓ પીડીઆર, ભુતાન અને દક્ષિણ કોરિયાના ભારત ખાતેના રાજદૂતો, શ્રીલંકા, મંગોલિયા, જાપાન, સિંગાપોર, નેપાળ અને અન્ય દેશોના વરિષ્ઠ રાજનાયકો, તમામ સન્માનિત ભિક્ષુગણ અને ભગવાન બુદ્ધના તમામ અનુયાયી સાથીઓ.પ્રધાનમંત્રી કુશીનગરમાં મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસની ઉજવણી પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા
October 20th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુશીનગરમાં મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસની ઉજવણીના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, શ્રી જી કિશન રેડ્ડી, શ્રી કિરેન રિજિજુ, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, શ્રીલંકાની સરકારના કેબિનેટ મંત્રી શ્રી નમલ રાજપક્ષા, શ્રીલંકાથી આવેલું બૌદ્ધ પ્રતિનિધિમંડળ, મ્યાંમાર, વિયેતનામ, કમ્બોડિયા, થાઇલેન્ડ, લાઓ પીડીઆર, ભૂટાન, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, મોંગોલિયા, જાપાન, સિંગાપોર, નેપાળ વગેરે દેશોના રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.ઉત્તર પ્રદેશમાં કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 10:33 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી કિરણ રિજિજુજી, શ્રી કિશન રેડ્ડીજી, જનરલ વી કે સિંહજી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, શ્રી શ્રીપદ નાયકજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, યુપી સરકારના મંત્રી શ્રી નંદ ગોપાલ નંદીજી, સંસદમાં મારા સાથી શ્રી વિજય કુમાર દુબેજી, ધારાસભ્ય શ્રી રજનીકાંત મણિ ત્રિપાઠીજી, જુદા જુદા દેશોના રાજદૂત રાજનાયકો, અન્ય જન પ્રતિનિધિ ગણ,પ્રધાનમંત્રીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું
October 20th, 10:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી 20 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે અને કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું ઉદ્ઘાટન કરશે
October 19th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબર, 2021ના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે. અહીં પ્રધાનમંત્રી આશરે સવારે 10 વાગ્યે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્દધાટન કરશે. ત્યારબાદ આશરે 11.30 વાગે તેઓ મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થશે. પછી તેઓ બપોરે 1.15 વાગ્યાની આસપાસ કુશીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવાના જાહેર કાર્યક્રમમાં સામેલ થશે.Lasting solutions can come from the ideals of Lord Buddha: PM Modi
July 04th, 09:05 am
PM Narendra Modi addressed Dharma Chakra Diwas celebration via video conferencing. He said, Buddhism teaches respect — Respect for people. Respect for the poor. Respect for women. Respect for peace and non-violence. Therefore, the teachings of Buddhism are the means to a sustainable planet.PM Modi addresses Dharma Chakra Diwas celebration via video conferencing
July 04th, 09:04 am
PM Narendra Modi addressed Dharma Chakra Diwas celebration via video conferencing. He said, Buddhism teaches respect — Respect for people. Respect for the poor. Respect for women. Respect for peace and non-violence. Therefore, the teachings of Buddhism are the means to a sustainable planet.Aatmanirbhar Uttar Pradesh Rojgar Abhiyan will boost local entrepreneurship & provide employment opportunities: PM
June 26th, 11:01 am
PM Narendra Modi launched Atma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan to provide employment to migrant workers and those who lost work due to coronavirus lockdown. During his address, PM Modi applauded Uttar Pradesh CM Yogi Adityanath and the people of the state for fighting against coronavirus. He said that UP has set an example by performing better than the US and several other developed nations in combating COVID-19.Prime Minister inaugurates 'Aatma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan'
June 26th, 11:00 am
PM Narendra Modi launched Atma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan to provide employment to migrant workers and those who lost work due to coronavirus lockdown. During his address, PM Modi applauded Uttar Pradesh CM Yogi Adityanath and the people of the state for fighting against coronavirus. He said that UP has set an example by performing better than the US and several other developed nations in combating COVID-19.Historic decisions taken by Cabinet to boost infrastructure across sectors
June 24th, 04:09 pm
Union Cabinet chaired by PM Narendra Modi took several landmark decisions, which will go a long way providing a much needed boost to infrastructure across sectors, which are crucial in the time of pandemic. The sectors include animal husbandry, urban infrastructure and energy sector.નેપાળનાં જનકપુરમાં બારહબીઘા મેદાન ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
May 11th, 12:25 pm
નેપાળના જનકપુરમાં એક સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેપાળ ભારતની ‘નેબરહૂડ ફર્સ્ટ’ પોલીસીમાં અગ્રક્રમે છે. તેમણે પ્રાચીનકાળથી નેપાળ અને ભારત કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો અને પાંચ Ts (ટ્રેડિશન, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ અને ટ્રેડ) બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં બુદ્ધ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો
April 30th, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીબુદ્ધ જયંતિનાં અવસર પર નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયેલી ઉજવણીમાં જોડાયા હતા.