Joint Statement on an Enhanced Partnership between the Republic of India and Brunei Darussalam
September 04th, 01:26 pm
At the invitation of His Majesty Sultan Haji Hassanal Bolkiah, PM Narendra Modi, visited Brunei Darussalam. This was PM Modi’s first visit as well as the first bilateral visit by an Indian PM to Brunei Darussalam. Reflecting on the excellent progress over the years in bilateral relations, both leaders reaffirmed their commitment to further strengthen, deepen and enhance partnership in all areas of mutual interest.વડાપ્રધાનની બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની મુલાકાત
September 03rd, 07:30 am
આગામી બે દિવસમાં વડાપ્રધાન મોદી બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની મુલાકાત લેશે. ભારત-બ્રુનેઈ દારુસલામ વડાપ્રધાન મોદી મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાને મળશે. સિંગાપોરમાં તેઓ રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિએન લૂંગ અને એમેરિટસ વરિષ્ઠ પ્રધાન ગોહ ચોક ટોંગ સાથે વાતચીત કરશે.પ્રધાનમંત્રી સમૃદ્ધિ માટે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક લોંચ કરવા ઈવેન્ટમાં સામેલ થયા
May 23rd, 02:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યોમાં ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) માટે ચર્ચાઓ શરૂ કરવા માટે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં યુએસએના રાષ્ટ્રપતિ મહામહિમ જોસેફ આર. બિડેન અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિશિદા ફ્યુમિયો, તેમજ અન્ય ભાગીદાર દેશો જેમ કે. ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ, ઇન્ડોનેશિયા, કોરિયા પ્રજાસત્તાક, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામના નેતાઓની હાજરી જોવા મળી હતી.આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી
January 26th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. આ લેખ આસિયાનનાં સભ્ય દેશોનાં અગ્રણી અખબારોમાં પ્રકાશિત થયો છે. નીચે આ લેખનો સંપૂર્ણ પાઠ અહિં પ્રસ્તુત છે.PM's bilateral meetings on the sidelines of ASEAN Summit in Manila, Philippines
November 14th, 09:51 am
PM Narendra Modi met several world leaders on the sidelines of the ongoing ASEAN Summit in Manila, Philippines.PM’s bilateral engagements at Nay Pyi Taw – Nov 12, 2014
November 12th, 07:25 pm
PM’s bilateral engagements at Nay Pyi Taw – Nov 12, 2014