75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો
August 15th, 03:02 pm
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:38 am
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.અસમમાં કોકરાઝારમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
February 07th, 12:46 pm
મંચ પર બિરાજેલા અસમના રાજ્યપાલ, સંસદમાં મારી સાથીદાર, વિવિધ બોર્ડ અને સંસ્થાઓ સાથે સંબંધિત આગેવાનો, અહીં ઉપસ્થિત એનડીબીએફનાં વિવિધ જૂથોનાં સાથિયોં, અહીં આવેલા સન્માનિય મહાનુભાવો અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કરેલી ઉત્કટ અપીલમાં હિંસાના માર્ગે આગળ વધી રહેલા લોકોને શસ્ત્રો હેઠાં મૂકીને બોડો કેડર્સની જેમ મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું.
February 07th, 12:40 pm
તેમણે જણાવ્યું હતું કે, “પૂર્વોત્તરમાં, નક્સલી વિસ્તારોમાં અથવા જમ્મુ અને કાશ્મીરમાં જે લોકોને હજુ પણ શસ્ત્રો અને હિંસામાં વિશ્વાસ છે તેને હું વિનંતી કરું છુ કે, તેઓ બોડો યુવાનો પાસેથી શીખે અને પ્રેરણા મેળવીને મુખ્યપ્રવાહમાં આવે. તેઓ પરત ફરીને તેમના જીવનની ઉજવણી શરૂ કરે.”પ્રધાનમંત્રી ઐતિહાસિક બોડો સમજૂતીપર હસ્તાક્ષર થવાના ઉપલક્ષ્યમાં આયોજિતસમારોહમાં ભાગ લેવા 7 ફેબ્રુઆરી, 2020નાં રોજ આસામનાં કોકરાઝારની મુલાકાત લેશે
February 04th, 11:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરી, 2020નાં રોજ બોડો સમજૂતી પર હસ્તાક્ષર થવાનાં ઉપલક્ષ્યમાં આયોજિત એક સમારંભમાં ભાગ લેવા આસામનાં કોકરાઝારની મુલાકાત લેશે.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બ્રૂ-રિયાંગ સમજૂતી 35,000થી વધારે શરણાર્થીઓને રાહત અને સહાય પ્રદાન કરશે
January 26th, 09:28 pm
ચાલુ વર્ષ અને નવા દાયકાની પોતાના સૌપ્રથમ મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, બ્રૂ-રિયાંગ સમજૂતીથી બે દાયકાથી વધારે જૂની શરણાર્થીઓની સમસ્યાનો અંત લાવશે, જેનાથી મિઝોરમમાં 34,000થી વધારે શરણાર્થીઓને રાહત અને સહાય મળશે.26.01.2020 ના રોજ ‘મન કી બાત 2.0’ના આઠમાં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 26th, 04:48 pm
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 26 જાન્યુઆરી છે. પ્રજાસત્તાક પર્વની અનેક-અનેક શુભકામનાઓ. 2020નું આ પ્રથમ ‘મન કી બાત’નું મિલન છે. આ વર્ષનો પણ આ પહેલો કાર્યક્રમ છે, આ દશકનો પણ આ પહેલો કાર્યક્રમ છે. સાથીઓ, આ વખતે ‘પ્રજાસત્તાક દિવસ’ સમારોહના કારણે તમારી સાથે ‘મન કી બાત’, તેના સમયમાં પરિવર્તન કરવાનું ઉચિત લાગ્યું. અને આથી, એક અલગ સમય નક્કી કરીને આજે તમારી સાથે ‘મન કી બાત’ કરી રહ્યો છું.Home Minister presides over signing of Historic Agreement to end the Bru-Reang Refugee Crisis
January 16th, 08:47 pm
Home Minister presided over signing of Historic Agreement to end the Bru-Reang Refugee Crisis. This historic agreement is in line with PM Modi’s vision for the progress of the North East and the empowerment of the people of the region.