પ્રધાનમંત્રીના એથેન્સ, ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધનનો મૂળપાઠ
August 25th, 09:30 pm
જ્યારે ઉજવણીનો માહોલ હોય છે, ઉજવણીનો માહોલ હોય છે, ત્યારે મને લાગે છે કે મારા પરિવારના સભ્યોમાં જલદી પહોંચું, હું પણ મારા પરિવારના સભ્યો વચ્ચે આવી ગયો છું. શ્રાવણ મહિનો એક રીતે ભગવાન શિવનો મહિનો છે અને આ પવિત્ર મહિનામાં દેશે ફરી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ચંદ્રના ડાર્ક ઝોનમાં દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્ર પર ત્રિરંગો લહેરાવીને ભારતે સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. વિશ્વભરમાંથી અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે, લોકો તેમની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે અને મને ખાતરી છે કે લોકો તમને પણ અભિનંદન આપતા જ હશે, ખરું ને? તમને પણ ખૂબ અભિનંદન મળી રહ્યા છે ને? દરેક ભારતીય તે મેળવી રહ્યો છે. સમગ્ર સોશિયલ મીડિયા અભિનંદન સંદેશાઓથી ભરાઈ ગયું છે. જ્યારે સફળતા આટલી મોટી હોય છે ત્યારે સફળતા સાથે જોડાયેલી ઉત્તેજના પણ સતત રહે છે. તમારા ચહેરા એ પણ કહી રહ્યા છે કે તમે દુનિયામાં ગમે ત્યાં હોવ, ભારત તમારા હૃદયમાં ધબકે છે. ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે. આજે, હું ચંદ્રયાન અને તેની ભવ્ય સફળતા માટે ફરી એકવાર બધાને અભિનંદન આપવા ગ્રીસમાં તમારી વચ્ચે છું.એથેન્સમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત
August 25th, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં એથેન્સ કન્ઝર્વેટોર ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
April 09th, 06:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ HRH પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના નિધન અંગે શોક વ્યક્ત કર્યો અને શાહી પરિવારને સાંત્વના પાઠવી હતી.પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરી 2020ના રોજ વારાણસીની મુલાકાત લેશે
February 14th, 02:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી 2020ના રોજ તેમના મતક્ષેત્ર વારાણસીની એક દિવસીય મુલાકાત લેશે.PM's bilateral engagements in Brisbane - November 14, 2014
November 14th, 06:50 pm
PM's bilateral engagements in Brisbane - November 14, 2014Strong relations between Gujarat and Europe
November 27th, 02:19 pm
Strong relations between Gujarat and EuropeShri Narendra Modi thanks British MPs for their invitation
August 14th, 12:12 pm
Shri Narendra Modi thanks British MPs for their invitationબ્રિટન વિદેશ મંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની વ્યકિતગત સૌજ્ન્ય મૂલાકાત યોજાઇ
March 20th, 07:21 pm
બ્રિટન વિદેશ મંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની વ્યકિતગત સૌજ્ન્ય મૂલાકાત યોજાઇબ્રિટનના ભૂતપૂર્વ હાઇ કમિશનર માઇકલ આર્થરે મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાત લીધી
December 06th, 08:55 am
બ્રિટનના ભૂતપૂર્વ હાઇ કમિશનર માઇકલ આર્થરે મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાત લીધીબ્રિટનની કંપની મેન્યુફેકચરીંગ પ્રોડકશન પ્લાન્ટ સ્થાપવા તત્પર મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત
June 18th, 10:29 am
બ્રિટનની કંપની મેન્યુફેકચરીંગ પ્રોડકશન પ્લાન્ટ સ્થાપવા તત્પર મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત