યુનાઇટેડ કિંગ્ડમના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત (એપ્રિલ 21-22, 2022)
April 23rd, 10:35 am
યુનાઇટેડ કિંગ્ડમના ખૂબ આદરણીય (ધ રાઇટ ઓનરેબલ) પ્રધાનમંત્રીશ્રી બોરિસ જૉન્સન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર 21-22 એપ્રિલ 2022 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. યુકેના પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુકેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ બેઠકમાં આપેલા સંબોધનનો મૂળપાઠ
April 22nd, 12:22 pm
પ્રધાનમંત્રી તરીકે ભલે આ તેમની પ્રથમ ભારત યાત્રા હોય, પરંતુ એક જૂના મિત્ર તરીકે, તેઓ ભારતને ખૂબ જ સારી રીતે જાણે છે, સમજે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને યુકેના સંબંધો મજબૂત કરવામાં પ્રધાનમંત્રી જ્હોન્સનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી શ્રીમાન બોરિસ જ્હોન્સન MP વચ્ચે ફોન પર વાતચીત
March 22nd, 09:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જ્હોન્સન એમપી સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ દુશ્મનાવટ બંધ કરવા અને સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાની ભારતની સતત અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સમકાલીન વિશ્વ વ્યવસ્થાના આધાર તરીકે આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પ્રત્યે ભારતની માન્યતા પર ભાર મૂક્યો હતો.ગ્લાસગોમાં COP26 દરમિયાન પ્રધાનમંત્રી અને યુકેના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક
November 01st, 11:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર 2021ના રોજ ગ્લાસગોમાં COP26 વર્લ્ડ લીડર્સ સમિટ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી, મહામહિમ બોરિસ જ્હોનસન એમપીને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જોનસન સાથે ટેલિફોન પર વાતચીત કરી
October 11th, 06:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જોનસન સાથે ટેલિફોન પર વાત કરી.ભારત- યુકે વર્ચ્યુઅલ શિખર મંત્રણા
May 04th, 06:34 pm
ભારત અને યુકે લાંબા સમયથી મૈત્રી સંબંધો અને લોકશાહી, મૂળભૂત સ્વતંત્રતા અને કાયદાનું શાસન, મજબૂત પૂરકતા અને વધતા સુશાસન પ્રત્યેની પારસ્પરિક કટિબદ્ધતા દ્વારા રચાયેલી સહિયારી વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.ભારત-યુકે વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા (4 મે 2021)
May 02nd, 09:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચોથી મે 2021ના રોજ યુનાઇટેડ કિંગ્ડમ (બ્રિટન)ના આદરણીય પ્રધાનમંત્રી શ્રી બોરીસ જ્હોન્સન સાથે એક વર્ચ્યુઅલ મંત્રણા હાથ ધરશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુકેના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જહોનસન વચ્ચે ટેલિફોનિક સંવાદ
January 05th, 07:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુકેના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જહોનસન સાથે ટેલિફોન પર સંવાદ કર્યો હતો.UK Foreign Secretary Mr Dominic Raab calls on PM
December 16th, 11:57 am
UK Foreign Secretary Mr Dominic Raab called on the Prime Minister Shri Narendra Modi. The discussions covered various facets of the strategic partnership between the two countries.પ્રધાનમંત્રી આવતીકાલે ત્રણ શહેરોમાં રસી સુવિધા સ્થળની મુલાકાત લેશે
November 27th, 07:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રસી વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે 3 શહેરોની મુલાકાત લેશે. તેઓ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે.PM expresses best wishes to PM of UK
March 27th, 07:05 pm
The Prime Minister Shri Narendra Modi has expressed his best wishes for good health of PM of United Kingdom, Mr Boris Johnson as he tests positive for COVID 19.પ્રધાનમંત્રી મોદી અને યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી શ્રી બૉરિસ જ્હૉનસન વચ્ચે ટેલિફોનિક વાતચીત
December 19th, 12:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં જીત મેળવવા બદલ યુનાઇટેડ કિંગડમ (યુકે)ના પ્રધાનમંત્રી શ્રી બૉરિસ જ્હૉનસનને ટેલિફોન પર અભિનંદન પાઠવ્યા હતાં.પ્રધાનમંત્રીએ દીવાળીની શુભેચ્છાઓ માટે વિશ્વભરના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો
October 28th, 12:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જૉનસર, ઇજરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ, અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાના પ્રધાનમંત્રી શ્રી જસ્ટિન ટ્રૂડો, ઇજરાયલના રાષ્ટ્રપતિ શ્રી રેવન રિવલિન, શ્રી સિંગાપુરના પ્રધાનમંત્રી શ્રી લી સિયન લૂંગ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ શ્રી માઇક પેંસ સહિત દુનિયાભરના નેતાઓને દીવાળીના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.G-7 સમાંતરે પ્રધાનમંત્રી મોદીની બિરિટ્ઝમાં બેઠકો
August 25th, 10:59 pm
G-7 સમાંતરે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના નેતાઓ સાથે મંત્રણા કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બોરીસ જોન્સન વચ્ચે ટેલિફોન પર વાતચીત
August 20th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બોરીસ જોન્સન સાથે આજે ટેલિફોન પર વાતચીત કરી હતી.બ્રિટનના વિદેશ મંત્રી રાઇટ ઑનરેબલ બોરિસ જોહન્સન પ્રધાનમંત્રીને મળ્યા
January 18th, 05:07 pm
UK Secretary of State for Foreign & Commonwealth Affairs, Mr. Boris Johnson met PM Narendra Modi today. Both the leaders discussed ways to further India-UK ties in host of sectors.