જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 26th, 09:30 am

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,

પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

July 26th, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ BRO દ્વારા નિર્મિત 90 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી જે આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી

September 12th, 09:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા 2,900 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અને 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 90 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી છે. રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા આજે આ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ 64મા સ્થાપના દિવસની ઉજવણી માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન પ્રોજેક્ટ દંતકની પહેલની પ્રશંસા કરી

May 05th, 10:41 am

પ્રધાનમંત્રી 64મા સ્થાપના દિવસની ઉજવણી માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન પ્રોજેક્ટ દંતકની પહેલની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા 278 કિમી હાપોલી-સરલી-હુરી રોડને બ્લેકટોપ કરવાના પરાક્રમની પ્રશંસા કરી

March 23rd, 09:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદી પછી પ્રથમ વખત અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમેય જિલ્લાના સૌથી દૂરના સ્થળોમાંના એક, હુરી તરફ જતા 278 કિલોમીટરના હાપોલી-સરલી-હુરી રોડને બ્લેકટોપ કરવાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પરાક્રમની પ્રશંસા કરી છે.

મન કી બાત 2.0ના 20મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (31.01.2021)

January 31st, 10:39 am

આ મહિને ક્રિકેટ પીચ પરથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રીકેટ ટીમે શરૂઆતની મુશ્કેલીઓ પછી શાનદાર પુનરાગમન કરીને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી. આપણા ખેલાડીઓની સખત મહેનત અને સંઘબળ પ્રેરણાદાયક છે. આ બધા વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ત્રિરંગાનું અપમાન જોઇ દેશ બહુ દુઃખી પણ થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગયા વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે સખત મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે. આપણા દેશને વધુ ઝડપથી આગળ લઇ જવાનો છે.

ગુજરાતમાં કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 31st, 11:01 am

સાથીઓ, એ પણ એક અદભૂત સંયોગ છે કે આજે મહર્ષિ વાલ્મિકી જયંતી પણ છે. આજે આપણે ભારતની જે સાંસ્કૃતિક એકતાનાં દર્શન કરીએ છીએ, જે ભારતનો અનુભવ કરી રહ્યા છીએ તેને જીવંત અને ઉર્જાવાન બનાવવાનુ કામ સદીઓ પહેલાં મહર્ષિ વાલ્મીકીએ જ કર્યુ હતું. ભગવાન રામના આદર્શ, ભગવાન રામના સંસ્કાર જો આજે ભારતના ખૂણે ખૂણામાં એક બીજાને જોડી રહ્યા છે તો તેનો ખૂબ મોટો યશ મહર્ષિ વાલ્મિકીને મળે છે. માતૃભૂમિને સૌથી સર્વોચ્ચ માનવાનો મહર્ષિ વાલ્મિકીનો ઉદ્દેશ હતો. ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ નો જે મંત્ર છે તે આજે ભારતના રાષ્ટ્ર પ્રથમ, ઈન્ડીયા ફર્સ્ટના સંકલ્પનો મજબૂત આધાર છે.

Prime Minister participates in the Ekta Diwas Celebrations at Kevadia, Gujarat

October 31st, 11:00 am

PM Narendra Modi took part in the Rashtriya Ekta Diwas celebrations at Gujarat's Kevadia and flagged off the parade from the Statue of Unity. Speaking at the event, PM Modi said 130 crore Indians have honoured Corona Warriors in their fight against the coronavirus and added that the country has proved its collective potential during the pandemic in an unprecedented way

હિમાચલ પ્રદેશના રોહતાંગમાં અટલ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 03rd, 11:08 am

દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી હિમાચલના છોકરા અનુરાગ ઠાકુર, હિમાચલ સરકારના મંત્રીગણ, અન્ય જન પ્રતિનિધિ ગણ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજી, આર્મી ચીફ, સંરક્ષણ મંત્રાલય સરહદ માર્ગ સાથે જોડાયેલ તમામ સાથીઓ અને હિમાચલ પ્રદેશના મારા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ અટલ ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી

October 03rd, 11:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી લાંબી ધોરીમાર્ગ પરની ટનલ – અટલ ટનલનું મનાલીમાં આવેલા તેના દક્ષિણ હિસ્સાથી ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

Time for expansionism is over, this is the era of development: PM Modi

July 03rd, 02:37 pm

PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.

PM visits Nimu in Ladakh to interact with Indian troops

July 03rd, 02:35 pm

PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.

PM Modi to launch Garib Kalyan Rojgar Abhiyaan on 20th June to boost livelihood opportunities in Rural India

June 18th, 09:40 am

Government of India has decided to launch a massive rural public works scheme ‘Garib Kalyan Rojgar Abhiyaan’to empower and provide livelihood opportunities to the returnee migrant workers and rural citizens. PM Modi will launch this Abhiyaan on 20th June, 2020 at 11 am through Video-Conference in presence of the Chief Minister and Deputy Chief Minister of Bihar.

પ્રધાનમંત્રી લેહમાં: 19મા કુશોક બાકુલા રિનપોચેના જન્મશતાબ્દી સમારોહની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો; જોજિલા ટનલના કાર્યારંભ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું

May 19th, 12:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરન એક દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કે લેહ આવી પહોંચ્યા હતા.

PM salutes all personnel of Border Roads Organisation on foundation day

May 07th, 12:32 pm



PM conveys his best wishes to all personnel of Border Roads Organisation on the foundation day

May 07th, 09:59 pm