પ્રધાનમંત્રીને ગીર અને એશિયાટિક સિંહ પર પરિમલ નથવાણીએ પુસ્તક ભેંટ કરી
July 31st, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા ગીર અને એશિયાટિક સિંહો પર લખવામાં આવેલી કોફી ટેબલ બુક “કોલ ઓફ ધ ગીર” ભેંટ કરવામાં આવી.પ્રધાનમંત્રીએ ડૉ. આર બાલાસુબ્રમણ્યમના પુસ્તક 'પાવર વિધઈન: ધ લીડરશિપ લેગસી ઑફ નરેન્દ્ર મોદી'ની નકલ પર હસ્તાક્ષર કર્યા
July 17th, 09:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ડૉ આર બાલાસુબ્રમણ્યમને મળ્યા હતા અને તેમના પુસ્તક ‘પાવર વિધઈન: ધ લીડરશિપ લેગસી ઑફ નરેન્દ્ર મોદી’ની નકલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પુસ્તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વ યાત્રાને કેપ્ચર કરે છે અને તેનું પશ્ચિમી અને ભારતીય લેન્સ દ્વારા અર્થઘટન કરે છે, જેઓ જાહેર સેવાના જીવનની ઈચ્છા ધરાવતા લોકો માટે રોડમેપ પ્રદાન કરે છે.પીએમને શર્મિષ્ઠા મુખર્જી પાસેથી ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ની કોપી મળી
January 15th, 07:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પૂર્વ રાષ્ટ્રપતિના પુત્રી શ્રીમતી શર્મિષ્ઠા મુખર્જીએ પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ની નકલ અર્પણ કરી હતી.પંડિત મદન મોહન માલવીયનાં સંકલિત કાર્યોના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 25th, 04:31 pm
મંત્રીમંડળમાં મારા સાથીદારો શ્રી અનુરાગ ઠાકુરજી, અર્જૂન રામ મેઘવાલજી, મહામના સંપૂર્ણ વાંગમયના મુખ્ય સંપાદક, મારા ખૂબ જૂના મિત્ર રામ બહાદુર રાયજી, મહામના માલવીય મિશનના અધ્યક્ષ પ્રભુ નારાયણ શ્રીવાસ્તવજી, અહીં મંચ પર બિરાજમાન તમામ વરિષ્ઠ સાથીઓ, મહિલાઓ અને સજ્જનો,પ્રધાનમંત્રીએ 'કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નું વિમોચન તેમની 162મી જન્મજયંતીનાં પ્રસંગે કર્યું
December 25th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામાના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતીનાં પ્રસંગે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં 'પંડિત મદન મોહન માલવિયાનાં કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નાં 11 ખંડોની પ્રથમ શ્રેણીનું વિમોચન કર્યું હતું. શ્રી મોદીએ પં. મદન મોહન માલવિયાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રખ્યાત સ્થાપક પંડિત મદન મોહન માલવિયા આધુનિક ભારતના ઘડવૈયાઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમને એક ઉત્કૃષ્ટ વિદ્વાન અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે યાદ કરવામાં આવે છે જેમણે લોકોમાં રાષ્ટ્રીય ચેતના વધારવા માટે પુષ્કળ કાર્ય કર્યું હતું.મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 27th, 03:55 pm
હું ચિત્રકૂટની પાવન ભૂમિને ફરી એકવાર વંદન કરું છું. આ મારું સૌભાગ્ય છે કે, આજે મને આખો દિવસ અલગ અલગ મંદિરોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને સંતોના આશીર્વાદ પણ મેળવી શક્યો છું. ખાસ કરીને જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી તરફથી મને જે પ્રેમ મળે છે તે મને અભિભૂત કરી નાખે છે. તમામ શ્રદ્ધેય સંતો, મને ખુશી છે કે આજે આ પવિત્ર સ્થાન પર જગદ્ગુરુજીના પુસ્તકોનું વિમોચન કરવાની મને તક મળી છે. અષ્ટાધ્યાયી ભાષ્ય, રામાનંદાચાર્ય ચરિતમ અને ભગવાન કૃષ્ણની રાષ્ટ્રલીલા, આ બધા જ ગ્રંથો ભારતની મહાન જ્ઞાન પરંપરાને વધુ સમૃદ્ધ બનાવશે. હું આ પુસ્તકોને જગદ્ગુરુજીના આશીર્વાદનું અન્ય એક સ્વરૂપ માનું છું. આ પુસ્તકોના વિમોચન બદલ આપ સૌને હું અભિનંદન પાઠવું છું.PM addresses programme at Tulsi Peeth in Chitrakoot, Madhya Pradesh
October 27th, 03:53 pm
PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Rambhadracharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Rambhadracharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.મન કી બાત પાયાના સ્તરના પરિવર્તન સર્જકોની ઉજવણી કરે છે: પ્રધાનમંત્રી
March 31st, 09:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીએનએન ન્યૂઝ 18 નેટવર્કની કોફી ટેબલ બુક “વોઈસ ઓફ ઈન્ડિયા-મોદી એન્ડ હિઝ ટ્રાન્સફોર્મેટિવ મન કી બાત” બહાર પાડવા બદલ પ્રશંસા કરી છે જેનું ન્યૂઝ 18 રાઈઝિંગ ઈન્ડિયા સમિટમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. પુસ્તક ઉલ્લેખિત લોકો અને તેઓએ ઊભી કરેલી અસરને સ્વીકારે છે.Technology is undoubtedly important source of information, but it is not the way to replace books: PM
September 08th, 05:48 pm
PM Modi addressed the inauguration ceremony of ‘Kalam no Carnival’ Book Fair organised by Navbharat Sahitya Mandir in Ahmedabad via video message. Shri Modi mentioned that when he was the Chief Minister of Gujarat, the state had also started the 'Vanche Gujarat' campaign, and today, campaigns like the 'Kalam no Carnival' are only taking that resolve of Gujarat forward.PM addresses inauguration ceremony of ‘Kalam no Carnival’ Book Fair organised by Navbharat Sahitya Mandir in Ahmedabad via video message
September 08th, 05:47 pm
PM Modi addressed the inauguration ceremony of ‘Kalam no Carnival’ Book Fair organised by Navbharat Sahitya Mandir in Ahmedabad via video message. Shri Modi mentioned that when he was the Chief Minister of Gujarat, the state had also started the 'Vanche Gujarat' campaign, and today, campaigns like the 'Kalam no Carnival' are only taking that resolve of Gujarat forward.Bhagwan Birsa lived for the society, sacrificed life for his culture and the country: PM
November 15th, 09:46 am
Prime Minister Narendra Modi inaugurated Bhagwan Birsa Munda Memorial Udyan cum Freedom Fighter Museum at Ranchi via video conferencing. He said, “This museum will become a living venue of our tribal culture full of persity, depicting the contribution of tribal heroes and heroines in the freedom struggle.”જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ રાંચી ખાતે ભગવાન બિરસા મુન્ડા ઉદ્યાન તથા સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું
November 15th, 09:45 am
ભારત સરકારે જાહેર કર્યું છે કે ભગવાન બિરસા મુન્ડાની જન્મજયંતી જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ પ્રસંગની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાંચી ખાતે આજે એક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભગવાન બિરસા મુન્ડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભારતના યુવાનો કંઈક નવું અને મોટા પાયે કરવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
August 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.કે જે આલ્ફોન્સે તેમનું પુસ્તક 'એક્સિલરેટિંગ ઇન્ડિયા: મોદી સરકારના 7 વર્ષ' પ્રધાનમંત્રીને ભેટ કર્યું
August 26th, 01:46 pm
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી કે જે આલ્ફોન્સે તેમનું પુસ્તક ‘એક્સિલરેટિંગ ઇન્ડિયા: મોદી સરકારના 7 વર્ષ’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે તેમના કાર્ય 'એક્સિલરેટિંગ ઇન્ડિયા' માં ભારતની સુધાર યાત્રાના પાસાઓને આવરી લેવા માટે પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.ડો. હરેકૃષ્ણ મહતાબ લિખિત ઓડિશા ઈતિહાસની હિન્દી આવૃત્તિનું વિમોચન કરતાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
April 09th, 12:18 pm
કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત રહેલા, લોકસભામાં માત્ર સાંસદ તરીકે જ નહીં, પણ સાંસદના જીવનમાં એક ઉત્તમ સાંસદ કેવી રીતે કામ કરી શકે તેનું એક જીવતુ જાગતું ઉદાહરણ પૂરૂ પાડનાર ભાઈ ભર્તુહરી મહતાબજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અન્ય વરિષ્ઠ મહાનુભવો, દેવીઓ અને સજ્જનો ! મારા માટે અત્યંત આનંદનો વિષય એ છે કે મને ‘ઉત્કલ કેસરી’ હરેકૃષ્ણ મહતાબજી સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે. આશરે દોઢ વર્ષ પહેલાં આપણે સૌએ ‘ઉત્કલ કેસરી’ હરેકૃષ્ણ મહતાબજીની 120મી જયંતિ ખૂબ જ પ્રેરણાદાયક અવસર સ્વરૂપે મનાવી હતી. આજે આપણે તેમના પ્રસિધ્ધ પુસ્તક ‘ઓડિશા ઈતિહાસ’ ની હિન્દી આવૃત્તિનું લોકાર્પણ કરી રહ્યા છીએ. ઓડિશાનો વ્યાપક અને વિવિધતાથી ભરેલો ઈતિહાસ દેશના લોકો સુધી પહોંચે તે ખૂબ જ આવશ્યક છે. ઓડીયા અને અંગ્રેજી પછી હિન્દી આવૃત્તિના માધ્યમથી આપણે આ આવશ્યકતા પૂરી કરી છે. હું આ અભિનવ પ્રયાસ બદલ ભાઈ ભર્તુહરી મહતાબજીને, હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન તરફથી અને વિશેષ કરીને સેશંકરલાલ પુરોહિતજીને ધન્યવાદ પણ આપું છું અને હાર્દિક શુભકામના પણ વ્યક્ત કરૂં છું.પ્રધાનમંત્રીએ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ઓડિશા ઇતિહાસના હિંદી અનુવાદનું લોકાર્પણ કર્યું
April 09th, 12:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ઉત્કલ કેસરી’ ડો. હરેકૃષ્ણ મહેતાબ દ્વારા લિખિત ‘ઓડિશા ઇતિહાસ’ પુસ્તકના હિંદી અનુવાદનું લોકાર્પણ કર્યું હતું. આ પુસ્તક અત્યાર સુધી ઓડિયા અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ હતું, જેનો હિંદુ અનુવાદ હવે શ્રી શંકરલાલ પુરોહિતે કર્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને લોકસભામાંથી કટકના સાંસદ શ્રી ભર્તૃહરી મહતાબ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાના ઇ-સંસ્કરણના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 11th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતા કિન્ડલ સંસ્કરણનું લોકાર્પણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાનાં કિંડલ સંસ્કરણનું લોકાર્પણ કર્યું
March 11th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતા કિન્ડલ સંસ્કરણનું લોકાર્પણ કર્યું હતું.મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2020)
October 25th, 11:00 am
સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !…સોશિયલ મીડિયા કોર્નર 5 માર્ચ 2018
March 05th, 08:21 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!