પ્રધાનમંત્રીએ બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માને શ્રદ્ધાંજલિ આપી
November 15th, 11:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમની જીવન યાત્રા અનેક લોકોને શક્તિ આપે છે.પ્રધાનમંત્રી શ્રીએ બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
March 31st, 10:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માનું જીવન લોકોના કલ્યાણ માટે સમર્પિત હતું. ભારત સરકાર અને આસામ સરકાર તેમના સપનાને સાકાર કરવા અને અદ્ભુત બોડો લોકોના સશક્તીકરણ માટે કામ કરવા અસંખ્ય પ્રયાસો કરી રહી છે, એમ પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.