Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરને દેશનો તાજ ગણાવ્યો
January 28th, 06:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુવા ભારત સમસ્યાઓને લંબાવવા ઇચ્છતું નથી તથા વિભાજનવાદ અને આતંકવાદ સામે લડવા ઇચ્છે છે. તેમણે આજે દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી
January 28th, 12:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી હતી. આ રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ એનસીસી દળોએ કરેલી માર્ચ પાસ્ટ નિહાળી હતી. અન્ય મૈત્રીપૂર્ણ અને પડોશી દેશોના કેડેટ્સને પણ આવકાર આપ્યો હતો.નેશનલ કેડેટ કોર્પસની રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સબોધનનો મૂળપાઠ
January 28th, 12:07 pm
કેબિનેટમાં મારા સહયોગી શ્રી રાજનાથ સિંહજી, શ્રીપદ યેસો નાયકજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવતજી, ત્રણેય સેનાઓના ઉચ્ચ પદાધિકારીઓ, સંરક્ષણ સચિવ, નેશનલે કેડેટ કોર્પના ડાયરેક્ટર જનરલ, મિત્ર દેશોમાંથી પધારેલા અમારા મહેમાન અને દેશના ખૂણે ખૂણેથી અહીં ઉપસ્થિત રહેલા મારા યુવાન સાથીઓ.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં ભાગ લીધો
January 28th, 12:06 pm
રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું તથા અન્ય મૈત્રીપૂર્ણ અને પાડોશી દેશોના કેડેટ્સ સહિત એનસીસીની વિવિધ ટુકડીઓ દ્વારા કરેલી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ ઐતિહાસિક બોડો સમજૂતીનેબિરદાવી,તેમણે કહ્યું કે બોડો લોકો માટે આ કરાર પરિવર્તનશીલ પરિણામો આપશે.
January 27th, 05:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હસ્તાક્ષરકરાયેલાઐતિહાસિક બોડો સમજૂતીને બિરદાવતાં કહ્યું કે આ સમજૂતી બોડો લોકો માટે પરિવર્તનશીલ પરિણામો તરફ દોરીજનાર છે.Our focus is all-round development of India & North east cannot stay behind in this journey: PM Modi
January 19th, 01:49 pm
Prime Minister Modi addresses public meetings in Kokrajhar and Guwahati
January 19th, 01:48 pm