Double engine BJP govt has given double benefits to Assam: PM Modi in Tamulpur
April 03rd, 11:01 am
Addressing his last rally in Assam’s Tamulpur ahead of last phase of assembly elections in the state, PM Modi said, “The 'Mahajhooth' of 'Mahajot' has been disclosed. On the basis of my political experience and audience love, I can say that people have decided to form NDA government in Assam. They can't bear those who insult Assam's identity and propagate violence.”PM Modi addresses public meeting at Tamulpur, Assam
April 03rd, 11:00 am
Addressing his last rally in Assam’s Tamulpur ahead of last phase of assembly elections in the state, PM Modi said, “The 'Mahajhooth' of 'Mahajot' has been disclosed. On the basis of my political experience and audience love, I can say that people have decided to form NDA government in Assam. They can't bear those who insult Assam's identity and propagate violence.”આસામના શિવસાગરમાં જમીન ફાળવણી સર્ટિફિકેટ્સ વિતરણ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 11:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના શિવસાગરમાં ખાતે સ્થાનિક જમીનવિહોણા લોકોને જમીનની ફાળવણીના પ્રમાણપત્રો વિતરિત કર્યાં હતાં. આસામના મુખ્યમંત્રી અને આસામ સરકારના મંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી રામેશ્વર તેલી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ આસામના શિવસાગરમાં ફાળવણી પ્રમાણપત્રોનું વિતરણ કર્યું
January 23rd, 11:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના શિવસાગરમાં ખાતે સ્થાનિક જમીનવિહોણા લોકોને જમીનની ફાળવણીના પ્રમાણપત્રો વિતરિત કર્યાં હતાં. આસામના મુખ્યમંત્રી અને આસામ સરકારના મંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી રામેશ્વર તેલી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.ટાઈમ્સ નાઉ સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 12th, 07:32 pm
હું ટાઈમ્સ નાઉ જૂથના તમામ દર્શકો, કર્મચારીઓ, ફિલ્ડ અને ડેસ્કના તમામ પત્રકારો, કેમરા અને લોજિસ્ટિક સાથે જોડાયેલ પ્રત્યેક સાથીને આ સંમેલન માટે અભિનંદન આપું છું.ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં પ્રધાનમંત્રીનું મુખ્ય સંબોધન
February 12th, 07:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીવી ચેનલ ટાઇમ્સ નાઉ દ્વારા આયોજિત ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં મુખ્ય સંબોધન કર્યું હતું.અસમમાં કોકરાઝારમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
February 07th, 12:46 pm
મંચ પર બિરાજેલા અસમના રાજ્યપાલ, સંસદમાં મારી સાથીદાર, વિવિધ બોર્ડ અને સંસ્થાઓ સાથે સંબંધિત આગેવાનો, અહીં ઉપસ્થિત એનડીબીએફનાં વિવિધ જૂથોનાં સાથિયોં, અહીં આવેલા સન્માનિય મહાનુભાવો અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કરેલી ઉત્કટ અપીલમાં હિંસાના માર્ગે આગળ વધી રહેલા લોકોને શસ્ત્રો હેઠાં મૂકીને બોડો કેડર્સની જેમ મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું.
February 07th, 12:40 pm
તેમણે જણાવ્યું હતું કે, “પૂર્વોત્તરમાં, નક્સલી વિસ્તારોમાં અથવા જમ્મુ અને કાશ્મીરમાં જે લોકોને હજુ પણ શસ્ત્રો અને હિંસામાં વિશ્વાસ છે તેને હું વિનંતી કરું છુ કે, તેઓ બોડો યુવાનો પાસેથી શીખે અને પ્રેરણા મેળવીને મુખ્યપ્રવાહમાં આવે. તેઓ પરત ફરીને તેમના જીવનની ઉજવણી શરૂ કરે.”Track all updates from PM Modi's programmes in Kokrajhar, Assam
February 07th, 10:16 am
In Kokrajhar, Assam, PM Narendra Modi will address a gathering to hail the historic Bodo Agreement signed in January this year.નાના શહેરો નવા ભારતનો પાયો છે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર પ્રધાનમંત્રીનો જવાબ
February 06th, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે $ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા મહત્વાકાંક્ષી છે પરંતુ આપણે મોટું વિચારીને આગળ વધવું પડશે. “હું ખાતરી આપું છું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સંપૂર્ણ ગતિ અને પૂર્ણ ક્ષમતા સાથે 5 ટ્રિલિયન ડોલરના નિવેશનું સપનું જોઈ રહ્યું છે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જવાબનો મૂળપાઠ
February 06th, 07:51 pm
45થી વધુ માનનીય સભ્યોએ આ સંબોધન ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વરિષ્ઠ સભ્યોનું ગૃહ છે. અનુભવી મહાપુરૂષોનું ગૃહ છે. ચર્ચાને રસપ્રદ બનાવવાનો સૌ કોઈનો પ્રયાસ રહ્યો છે. શ્રીમાન ગુલામનબીજી, શ્રીમાન આનંદ શર્મા, ભૂપેન્દ્ર યાદવજી, સુધાંશુ ત્રિવેદીજી, સુધાકર શેખરજી, રામચંદ્ર પ્રસાદજી, રામગોપાલજી, સતીષચંદ્ર મિશ્રાજી, સંજય રાઉતજી, સ્વપનદાસજી, પ્રસન્ના આચાર્યજી, એ. નવનીત જી, આવા તમામ માનનીય સભ્યોએ અહીં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.નવો અભિગમ, શાસનમાટે નવો વિચાર, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું
February 06th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ જવાબમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે શાસન માટે નવા વિચારો અને નવા અભિગમ લાવ્યા છે. આ નવી વિચારસરણી અને નવા અભિગમ શાસનના દાખલાઓમાંના એક ઉદાહરણ તરીકે ડિજિટલ ભારતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલા માત્ર 59 ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી હતી પરંતુ છેલ્લા 5 વર્ષમાં 1.25 લાખ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવી છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તર દેશનું મહત્વનું વિકાસ એન્જિન બની રહ્યું છે
February 06th, 06:26 pm
પ્રધાનમંત્રીએ લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં જવાબ આપતાં કહ્યું હતું કે પૂર્વોત્તર હવે ઉપેક્ષિત ક્ષેત્ર નથી.Our vision is for greater investment, better infrastructure and maximum job creation: PM Modi
February 06th, 03:51 pm
PM Narendra Modi in Lok Sabha said that the Government has kept the fiscal deficit in check. He dwelt on the many steps taken by the Government to increase confidence of investors and strengthen the country's economy.લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર પ્રધાનમંત્રીનો જવાબ
February 06th, 03:50 pm
લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં જવાબ આપતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પ્રવચન આપણામાં આશાની ભાવના જન્માવે છે અને રાષ્ટ્રને આગામી સમયમાં આગળ લઈ જવાનો રોડમેપ રજૂ કરે છે.પ્રધાનમંત્રી ઐતિહાસિક બોડો સમજૂતીપર હસ્તાક્ષર થવાના ઉપલક્ષ્યમાં આયોજિતસમારોહમાં ભાગ લેવા 7 ફેબ્રુઆરી, 2020નાં રોજ આસામનાં કોકરાઝારની મુલાકાત લેશે
February 04th, 11:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરી, 2020નાં રોજ બોડો સમજૂતી પર હસ્તાક્ષર થવાનાં ઉપલક્ષ્યમાં આયોજિત એક સમારંભમાં ભાગ લેવા આસામનાં કોકરાઝારની મુલાકાત લેશે.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.બોડો સમજૂતીથી બોડો લોકો માટે નવી શરૂઆત થઇ છે; આનાથી આસામના લોકોની એકતા અને અખંડિતતા મજબૂત બનશે: પ્રધાનમંત્રી
January 30th, 03:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોડો સમજૂતી કરારને આસામમાં શાંતિ અને વિકાસનો ઐતિહાસિક અધ્યાય ગણાવ્યો છે. બોડો સમજૂતીને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, આ સમજૂતી 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ'નો મંત્ર તેમજ 'એક ભારત – શ્રેષ્ઠ ભારત'ની લાગણીથી પ્રેરિત છે.પ્રધાનમંત્રીએ ઐતિહાસિક બોડો સમજૂતીનેબિરદાવી,તેમણે કહ્યું કે બોડો લોકો માટે આ કરાર પરિવર્તનશીલ પરિણામો આપશે.
January 27th, 05:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હસ્તાક્ષરકરાયેલાઐતિહાસિક બોડો સમજૂતીને બિરદાવતાં કહ્યું કે આ સમજૂતી બોડો લોકો માટે પરિવર્તનશીલ પરિણામો તરફ દોરીજનાર છે.