ઇઝરાયેલને ટેક્નોલોજીકલ પાવરહાઉસ માનવામાં આવે છે: મોદી
July 03rd, 11:17 pm
ઇઝરાયેલની ઐતિહાસિક યાત્રા અગાઉ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલ હાયોમને કહ્યું છે કે બંને દેશો સંબંધોને એક નવા સ્તર પર લઇ જવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, ઈઝરાયેલે ઘણી મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે અને તેણે અદ્ભુત સિધ્ધીઓ નોંધાવી છે.