આકાંક્ષી જિલ્લાઓ અંગેના'સંકલ્પ સપ્તાહ' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 30th, 10:31 am
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના મારા તમામ સાથીદારો, સરકારના તમામ અધિકારીઓ, નીતિ આયોગના તમામ સાથીદારોઅને આ કાર્યક્રમમાંદેશના વિવિધ ભાગોમાંથી, અલગ અલગ બ્લોકમાંથી, પાયાનાં સ્તરે જે લાખો સાથીઓ જોડાયા છે, ખૂબ મોટી સંખ્યામાં જન પ્રતિનિધિઓ પણ આજે આ કાર્યક્રમ સાથે જોડાયા છે અને જેઓ આ વિષયમાં રસ ધરાવે છે તેઓ પણ આજે વિવિધ માધ્યમો દ્વારા આપણી સાથે જોડાયા છે, હું આપ સૌનું સ્વાગત કરું છું. અને હું તમને બધાને, ખાસ કરીને નીતિ આયોગને આ કાર્યક્રમ માટે અભિનંદન પણ પાઠવું છું અને આપ સૌને શુભેચ્છા પણ પાઠવું છું.પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી બ્લોક્સ માટેના એક અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમ 'સંકલ્પ સપ્તાહ'નો શુભારંભ કરાવ્યો
September 30th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 'સંકલ્પ સપ્તાહ' નામનો દેશમાં મહત્વાકાંક્ષી બ્લોક્સ માટે એક સપ્તાહ સુધી ચાલનારા અનોખા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે મહત્વાકાંક્ષી બ્લોક્સ પ્રોગ્રામ પોર્ટલનો પણ શુભારંભ કર્યો હતો અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.Unity in diversity is our pride, our identity: Prime Minister Modi
October 31st, 10:39 am
Prime Minister Modi participated in the Ekta Diwas Parade organized in Kevadia to mark the birth anniversary of Sardar Patel. Addressing the event, PM Modi recalled Sardar Patel’s invaluable contributions towards India’s unification. He dedicated the Government’s decision of abrogating Article 370 from Jammu and Kashmir, to Sardar Patel.પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ ઉજવવા માટે આહ્વાન કર્યું
October 31st, 10:38 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની એવી સમૃદ્ધ વિવિધતા અને હજારો વર્ષો જુની જીવનશૈલીની પ્રશંસા કરી હતી, જે દેશની એકતા જાળવવામાં અને આપણને એકજૂથ રહેવામાં કોઇપણ સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે.પ્રધાનમંત્રીએ જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં યોજાયેલી બીડીસી ચૂંટણીનાં વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્ય
October 25th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં થયેલી બીડીસી ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ એ બાબતે ખુશ છે કે જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં બીડીસીની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ.