પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ

August 13th, 11:31 am

ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.

પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી

August 13th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય પુરૂષ હોકી ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો

August 08th, 08:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય પુરૂષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ પુરુષોના સિંગલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલને અભિનંદન પાઠવ્યા

August 08th, 08:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મેન્સ સિંગલ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા

August 08th, 08:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટેબલ ટેનિસ ખેલાડી સાથિયાન જ્ઞાનસેકરનની દ્રઢતા અને સમર્પણની પ્રશંસા કરી

August 08th, 08:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મેન્સ સિંગલ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટેબલ ટેનિસ ખેલાડી, સાથિયાન જ્ઞાનસેકરનની દ્રઢતા અને સમર્પણની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ CWG 2022માં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ લક્ષ્ય સેનને અભિનંદન પાઠવ્યા

August 08th, 06:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CWG 2022, બર્મિંગહામ ખાતે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ લક્ષ્ય સેનને અભિનંદન પાઠવ્યા છે.

પીએમએ મિક્સ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલ અને શ્રીજા અકુલાની મહેનત અને દ્રઢતાની પ્રશંસા કરી

August 08th, 08:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મિક્સ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલ અને શ્રીજા અકુલાની પ્રશંસા કરી છે.

પીએમએ શ્રીકાંત કિદામ્બીને CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 08th, 08:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીકાંત કિદામ્બીને બર્મિંગહામ CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ શ્રીકાંત કિદામ્બીના ચોથા CWG મેડલ પર પણ ખુશી વ્યક્ત કરી.

પીએમએ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને શુભેચ્છા પાઠવી

August 08th, 08:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે.

પીએમએ બેડમિન્ટન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પર ગર્વ વ્યક્ત કર્યો

August 08th, 08:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બેડમિન્ટન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદને અભિનંદન પાઠવ્યા હતા.

પીએમએ બોક્સિંગમાં CWGમાં સિલ્વર મેડલ જીતવા બદલ સાગર અહલાવતને અભિનંદન પાઠવ્યા

August 08th, 08:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બોક્સિંગમાં પુરૂષોની 92+ કિગ્રામાં સિલ્વર મેડલ જીતવા બદલ સાગર અહલાવતને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીકલને સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 07th, 11:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીકલને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પીએમએ પુરુષોની ડબલ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતવા બદલ શરથ કમલ અને સાથિયાન જ્ઞાનસેકરનને અભિનંદન પાઠવ્યા

August 07th, 10:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં પુરુષોની ડબલ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતવા બદલ શરથ કમલ અને સાથિયાન જ્ઞાનસેકરનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રીએ CWG 2022માં મહિલાઓની 50 kg બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિખત ઝરીનને અભિનંદન પાઠવ્યા

August 07th, 08:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ, 2022માં મહિલાઓની 50 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નિખત ઝરીનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રીએ CWG 2022માં મહિલા જેવલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અન્નુ રાનીને અભિનંદન પાઠવ્યા

August 07th, 06:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અન્નુ રાનીને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં મહિલાઓની જેવલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

CWG 2022માં પુરુષોની 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પીએમએ સંદીપ કુમારને અભિનંદન આપ્યા

August 07th, 06:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંદીપ કુમારને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં પુરુષોની 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રીએ ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર જીતવા બદલ અબ્દુલ્લા અબુબકરને શુભેચ્છાઓ પાઠવી

August 07th, 06:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં એથ્લેટિક્સ મેન્સ ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર જીતવા બદલ અબ્દુલ્લા અબુબકરને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ એથ્લેટિક્સ મેન્સ ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ એલ્ડહોસ પૉલને અભિનંદન પાઠવ્યા

August 07th, 06:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં એથ્લેટિક્સ મેન્સ ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ એલ્ડહોસ પૉલને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રીએ CWG 2022માં 51 કિગ્રા મેન્સ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અમિત પંઘાલને અભિનંદન પાઠવ્યા

August 07th, 06:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમિત પંઘાલને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં 51 કિગ્રા મેન્સ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.