ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શ્રી બિપ્લબ દેબની શપથવિધિ પ્રસંગે એક સભાને સંબોધિત કરી
March 09th, 01:16 pm
ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શ્રી બિપ્લબ દાસ અને અન્ય મંત્રીઓની શપથવિધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક જાહેરસભાને સબોધિત કરી હતી. તેમણે ત્રિપુરાના લોકોના ઐતિહાસિક ચુકાદા બદલ ધન્યવાદ કર્યા હતા અને કહ્યું હતું કે ત્રિપુરાની સરકાર રાજ્યના લોકોની આશાઓને પૂર્ણ કરવા કઠીન મહેનત કરશે.