પ્રધાનમંત્રીની થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
October 11th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 ઑક્ટોબર 2024ના રોજ વિએન્ટિઆનમાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી પૈતોંગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી.બિમ્સટેક વિદેશ મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
July 12th, 01:52 pm
બિમ્સટેક સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત રૂપે મુલાકાત કરી.બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશનું સંયુક્ત નિવેદન
September 07th, 03:04 pm
પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ સરકારના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીનાએ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 05 થી 08 સપ્ટેમ્બર 2022 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહામહિમ પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ તેમની સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી શેખ હસીનાના કાર્યક્રમમાં 1971માં બાંગ્લાદેશની મુક્તિ માટે થયેલા યુદ્ધ દરમિયાન શહીદ થયેલા અને ગંભીર રીતે ઇજા પામેલા ભારતીય સશસ્ત્ર દળોના 200 વંશજો માટે બંગબંધુ શેખ મુજીબુર રહેમાન વિદ્યાર્થી શિષ્યવૃત્તિનો પણ સમાવેશ થાય છે. તેમણે એક વ્યાવસાયિક કાર્યક્રમમાં પણ સંબોધન આપ્યું હતું, આ કાર્યક્રમનું આયોજન 7 સપ્ટેમ્બર 2022 ના રોજ ભારતીય અને બાંગ્લાદેશના વેપારી સમુદાયો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.છઠ્ઠા ભારત- જર્મની આંતર સરકારી વાર્તાલાપનું સંયુક્ત નિવેદન
May 02nd, 08:28 pm
આજે, સંઘીય જર્મની પ્રજાસત્તાક અને ભારત પ્રજાસત્તાકની સરકારોએ સંઘીય ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સહ-અધ્યક્ષતા હેઠળ આંતર-સરકારી વાર્તાલાપના છઠ્ઠા રાઉન્ડનું આયોજન કર્યું હતું. આ વાર્તાલાપમાં બંને નેતાઓ ઉપરાંત, બંને દેશોના મંત્રીઓ સહિતના બે પ્રતિનિધિમંડળ જોડાયા હતા જેમાં અન્ય પરિશિષ્ટમાં ઉલ્લેખ કરેલા લાઇન- મંત્રાલયોના ઉચ્ચ પ્રતિનિધિઓ પણ સામેલ હતા.5મી BIMSTEC સમિટ
March 30th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 5મી BIMSTEC (બંગાળની ખાડીની પહેલ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) સમિટમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા હાજરી આપી હતી, જેનું આયોજન શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું હતું, જે હાલમાં BIMSTECના અધ્યક્ષ છે.એકવીસમી સદી ડિજિટલ ક્રાંતિ અને આધુનિક ઇનોવેશનની સદી છેઃ પ્રધાનમંત્રી મોદી
January 16th, 11:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બિમસ્ટેક રાષ્ટ્રો દુનિયાની પાંચમા ભાગની વસ્તી ધરાવે છે અને 3.8 ટ્રિલિયન ડોલરની જીડીપીની સહિયારી ક્ષમતા ધરાવે છે એટલે આ સદીને એશિયાની સદી બનાવવાની જવાબદારી બિમસ્ટેક દેશોની છે. તેમણે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધન કર્યું હતું.પ્રારંભ: સ્ટાર્ટ અપ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 16th, 05:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો અને ‘પ્રારંભ: સ્ટાર્ટઅપ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય પરિષદ’માં સંબોધન આપ્યું હતું. BIMSTEC દેશોના મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર, શ્રી પીયૂષ ગોયલ તેમજ શ્રી સોમ પ્રકાશ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો અને ‘પ્રારંભ: સ્ટાર્ટઅપ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય પરિષદ’માં સંબોધન કર્યું
January 16th, 05:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો અને ‘પ્રારંભ: સ્ટાર્ટઅપ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય પરિષદ’માં સંબોધન આપ્યું હતું. BIMSTEC દેશોના મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર, શ્રી પીયૂષ ગોયલ તેમજ શ્રી સોમ પ્રકાશ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રી 16 જાન્યુઆરીના રોજ ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધિત કરશે અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે
January 14th, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2021ના રોજ સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સ પર ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધિત કરશે અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે આદાનપ્રદાન કરશે.મ્યાનમારનારાષ્ટ્રપતિની ભારત મુલાકાત વખતે ભારત- મ્યાનમારનું સંયુક્ત નિવેદન (26થી 29 ફેબ્રુઆરી, 2020)
February 27th, 03:22 pm
મ્યાનમારનારાષ્ટ્રપતિની ભારત મુલાકાત વખતે ભારત- મ્યાનમારનું સંયુક્ત નિવેદન (26થી 29 ફેબ્રુઆરી, 2020)પ્રાચીન સંબંધોને નવી સુખાકારી માટે આગળ વધારવામાં આવી રહ્યા છે
November 02nd, 01:23 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૫મી એસિયન શિખર બેઠક અને સંકળાયેલી શિખર બેઠકો, જેમાં આવતીકાલની ૧૬મી એશિયન-ઇન્ડિયા સમિટ અને સોમવારની ત્રીજી RCEP સમિટ પણ સામેલ છે તે અગાઉ ધ બેંગકોક પોસ્ટ સાથે ક્ષેત્ર અને વિશ્વમાં ભારતની ભૂમિકા અંગે પોતાના વિચારો વહેંચ્યા હતા.બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશનું સંયુક્ત નિવેદન
October 05th, 06:40 pm
બંને પ્રધાનમંત્રીઓએ ઉષ્માસભર વાતાવરણમાં વિગતવાર ચર્ચા કરી હતી. પછી બંને પ્રધાનમંત્રીઓએ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયેલા દ્વિપક્ષીય સમજૂતી કરારો/સમજૂતીઓનું આદાનપ્રદાન કરવા આયોજિત સમારંભની અધ્યક્ષતા કરી હતી તેમજ ત્રણ દ્વિપક્ષીય પ્રોજેક્ટનું વીડિયો લિન્ક મારફતે ઉદ્ઘાટન પણ કર્યું હતું.ચોથા BIMSTEC શિખર સંમેલનનું જાહેરનામુ, કાઠમંડુ, નેપાળ (30-31 ઓગસ્ટ, 2018)
August 31st, 12:40 pm
અમે, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી, ભૂટાનના મુખ્ય સલાહકાર, ભારતનાં પ્રધાનમંત્રી, મ્યાનમારનાં રાષ્ટ્રપતિ, નેપાળનાં પ્રધાનમંત્રી, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ તથા થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી 30-31 ઓગસ્ટ, 2018નાં રોજ ચોથા BIMSTEC શિખર સંમેલન માટે મળ્યાં હતાં અને અમે 1997નાં બેંગકોકનાં જાહેરનામામાં વ્યક્ત કરેલા BIMSTECનાં સિદ્ધાંતો અને ઉદ્દેશો પ્રત્યે અમારી દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.PM’s bilateral meetings on sidelines of BIMSTEC Summit in Kathmandu, Nepal
August 30th, 06:31 pm
PM Narendra Modi held bilateral meetings on the margins of the ongoing BIMSTEC Summit in Kathmandu, Nepal.નેપાળના કાઠમંડુમાં BIMSTEC શિખર સંમેલનના ઉદઘાટન સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 30th, 05:28 pm
BIMSTEC સભ્ય દેશોમાંથી આવેલા મારા સાથી નેતાઓ, સૌથી પહેલા તો હું આ ચોથા BIMSTEC શિખર સંમેલનની યજમાની અને સફળ આયોજન કરવા બદલ નેપાળ સરકારનો અને પ્રધાનમંત્રી ઓલીજીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરવા માગું છું. જો કે મારા માટે આ પ્રથમ BIMSTEC શિખર સંમેલન છે પરંતુ 2016માં મને ગોવામાં બ્રિકસ શિખર સંમેલનની સાથે BIMSTEC રિટ્રીટનું યજમાન પદ કરવાનો અવસર મળ્યો હતો. ગોવામાં અમે જે કાર્યસૂચિ નક્કી કરી હતી તે અનુસાર અમારી ટીમે પ્રશંસનીય અનુવર્તી કામગીરી કરી છે.PM Modi arrives in Kathmandu, Nepal for 4th BIMSTEC Summit
August 30th, 09:30 am
PM Narendra Modi arrived in Kathmandu where he will take part in the 4th BIMSTEC Summit. The Summit focuses on the theme ‘Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region.’ On the sidelines of the Summit, the PM will hold talks with several world leaders. PM Modi will meet PM KP Sharma Oli and review India-Nepal bilateral relations. PM Modi and PM Oli will also inaugurate the Nepal-Bharat Maitri Dharamshala at the Pashupatinath Temple Complex.નેપાળ માટે પ્રસ્થાન કરતા અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન
August 29th, 07:08 pm
“હું 30-31 ઓગસ્ટનાં રોજ ચોથા BIMSTEC સંમેલનમાં ભાગ લેવા માટે કાઠમંડુમાં બે દિવસનાં પ્રવાસે જઈશ.શાંગ્રી-લા સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 01st, 07:00 pm
પૌરાણિક કાળથી સુવર્ણ ભૂમિ અને ઈશ્વરની દુનિયા તરીકે જાણીતા આ દેશમાં ફરી આવતાં હું આનંદ અનુભવુ છું.ભારતના પ્રધાનમંત્રીની નેપાળ મુલાકાત દરમિયાન ભારત-નેપાળ સંયુક્ત નિવેદન (11-12, મે, 2018)
May 11th, 09:30 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 મે, 2018 દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી કે.પી. શર્મા ઓલીના આમંત્રણથી નેપાળની રાજકીય મુલાકાતે હતાસોશીયલ મીડિયા કોર્નર 7 જૂન 2017
June 07th, 08:08 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!