PM to deliver keynote address at inaugural function of Grand Challenges Annual Meeting 2020

October 17th, 11:36 am

Prime Minister Shri Narendra Modi will deliver the keynote address at the inaugural function of Grand Challenges Annual Meeting 2020, on 19th October at 7:30 PM via video conferencing.

જો સ્વચ્છ ભારત અભિયાનથી કોઈને સૌથી વધારે લાભ થયો હોય તો એ દેશના ગરીબ અને મહિલાઓ છે: પ્રધાનમંત્રી મોદી

September 25th, 06:31 am

બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉડેન્શને પ્રધાનમંત્રીને ‘ગ્લોબલ ગોલકીપર પુરસ્કાર 2019'થી સન્માનિત કર્યા હતા. શ્રી બિલ ગેટ્સ દ્વારા એવોર્ડ એનાયત કરાયો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં રેકર્ડ 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ થયું હતું. જો સ્વચ્છ ભારત અભિયાનથી કોઈને સૌથી વધારે લાભ થયો હોય તો એ દેશના ગરીબ અને મહિલાઓ છે.

સ્વચ્છ ભારત અભિયાન માટેપ્રધાનમંત્રી ‘ગ્લોબલ ગોલકિપર એવોર્ડ’થી સન્માનિત

September 25th, 06:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 24 સપ્ટેમ્બર, 2019નાં રોજ બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉડેન્શન તરફથી સ્વચ્છ ભારત અભિયાન માટે ‘ગ્લોબલ ગોલકીપર’નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ પુરસ્કાર અર્પણ કરવાનોકાર્યક્રમ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભા (યુએનજીએ)નાં સત્ર દરમિયાન યોજાયો હતો.