પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરનાં રોજ ધન્વન્તરિ જયંતિ અને 9માં આયુર્વેદ દિવસનાં પ્રસંગે રૂ. 12,850 કરોડથી વધારેનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ યોજનાઓનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
October 28th, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.Chhattisgarh steeped in corruption, misrule, scam under Congress: PM Modi
September 30th, 09:06 pm
Speaking at a massive ‘Parivartan Maha Sankalp Rally’ in Bilaspur, Chhattisgarh, PM Modi stated, The visible enthusiasm here is a declaration of a desire for change. The people of Chhattisgarh, troubled by the atrocities of the Congress government, are ready for a transformation. Presently, Chhattisgarh grapples with widespread corruption and ineffective governance. Employment opportunities have been marred by scams, and corruption is prevalent in every government initiative here.”PM Modi addresses a public meeting at Bilaspur, Chhattisgarh
September 30th, 03:00 pm
Speaking at a massive ‘Parivartan Maha Sankalp Rally’ in Bilaspur, Chhattisgarh, PM Modi stated, The visible enthusiasm here is a declaration of a desire for change. The people of Chhattisgarh, troubled by the atrocities of the Congress government, are ready for a transformation. Presently, Chhattisgarh grapples with widespread corruption and ineffective governance. Employment opportunities have been marred by scams, and corruption is prevalent in every government initiative here.”રાયગઢ, છત્તીસગઢમાં રેલ સેક્ટર પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 14th, 03:58 pm
આજે છત્તીસગઢ વિકાસની દિશામાં વધુ એક મોટું પગલું ભરી રહ્યું છે. આજે છત્તીસગઢને 6400 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટની ભેટ મળી રહી છે. ઉર્જા ઉત્પાદનમાં છત્તીસગઢની ક્ષમતા વધારવા અને આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારા માટે આજે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આજે અહીં સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
September 14th, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં કેટલાંક રેલવે ક્ષેત્રનાં વિવિધ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતાં. તેમણે છત્તીસગઢના 9 જિલ્લાઓમાં 50 પથારીવાળા 'ક્રિટિકલ કેર બ્લોક્સ'નો શિલાન્યાસ પણ કર્યો હતો અને તપાસ કરાયેલી વસતિને 1 લાખ સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું વિતરણ કર્યું હતું. આ રેલવે પ્રોજેક્ટ્સમાં છત્તીસગઢ ઇસ્ટ રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, ચંપાથી જામગા વચ્ચેની ત્રીજી રેલવે લાઇન, પેન્ડરા રોડથી અનુપપુર વચ્ચેની ત્રીજી રેલવે લાઇન અને તલાઇપલ્લી કોલસાની ખાણને એનટીપીસી લારા સુપર થર્મલ પાવર સ્ટેશન (એસટીપીએસ) સાથે જોડતી એમજીઆર (મેરી-ગો-રાઉન્ડ) સિસ્ટમ સામેલ છે.પ્રધાનમંત્રી 7-8 જુલાઈના રોજ 4 રાજ્યોની મુલાકાત લેશે અને લગભગ રૂ. 50,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
July 05th, 11:48 am
7મી જુલાઈના રોજ, સવારે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી રાયપુરમાં એક જાહેર કાર્યક્રમમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી લગભગ 2:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે પહોંચશે, જ્યાં તેઓ ગીતા પ્રેસ ગોરખપુરના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે, ત્યારબાદ ગોરખપુર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ, લગભગ સાંજે 5 કલાકે, પ્રધાનમંત્રી વારાણસી પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.પ્રધાનમંત્રીએ બિલાસપુરમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પર ખુશી વ્યક્ત કરી
March 30th, 11:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિલાસપુર, છત્તીસગઢમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પર ખુશી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ બિલાસપુર ડિવિઝન, રાયપુર ડિવિઝન, સંબલપુર ડિવિઝન, નાગપુર ડિવિઝન અને છત્તીસગઢના વૉલ્ટેર ડિવિઝનમાં રેલવેના 100% વીજળીકરણની પ્રશંસા કરી
March 25th, 11:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રાજ્યના બિલાસપુર ડિવિઝન, રાયપુર ડિવિઝન, સંબલપુર ડિવિઝન, નાગપુર ડિવિઝન અને વૉલ્ટેર ડિવિઝનમાં રેલવેના 100% વીજળીકરણની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રી શ્રીએ તેમની બિલાસપુર રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ સર્જનાત્મક કલાકૃતિઓની પ્રશંસા કરી
October 06th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં પ્રધાનમંત્રીના સંબોધનમાં બે વિદ્યાર્થીઓ દ્વારા રચિત સર્જનાત્મક કલાકૃતિઓ શેર કરી છે. વડા પ્રધાને સર્જનાત્મક ચિત્રો માટે વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.પ્રધાનમંત્રી શ્રીએ એમ્સ બિલાસપુરની મુલાકાત લીધી
October 05th, 03:06 pm
પ્રધાનમંત્રી શ્રી હોસ્પિટલ બિલ્ડીંગના સી-બ્લોક ખાતે પહોંચ્યા હતા. તે પછી, તેમણે AIIMS, બિલાસપુર કેમ્પસના 3D મોડલનું પ્રદર્શન નિહાળ્યું અને સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે રિબન કાપવાના સમારોહમાં આગળ વધ્યા. પ્રધાનમંત્રીએ હોસ્પિટલના સીટી સ્કેન સેન્ટર અને ઈમરજન્સી અને ટ્રોમા વિસ્તારોની મુલાકાત લીધી હતી.હિમાચલપ્રદેશના બિલાસપુરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના શુભારંભ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 01:23 pm
હિમાચલના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, હિમાચલના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન જયરામ ઠાકુર જી, ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ, આપણા તમામના માર્ગદર્શક અને આ જ ધરતીની સંતાન, શ્રીમાન જે પી નડ્ડાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અને આપણા સાંસદ શ્રી અનુરાગ ઠાકુરજી, હિમાચલ ભાજપના અધ્યક્ષ અને સંસદમાં મારી સાથી સુરેશ કશ્યપજી, સંસદમાં મારાં સાથીદાર કિશન કપૂરજી, બહેન ઇંદુ ગોસ્વામીજી, ડૉ. સિકંદર કુમારજી, અન્ય મંત્રીમંડળના સાથીદારો, સાંસદો અને ધારાસભ્યો, મોટી સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા પધારેલા મારાં પ્યારાં ભાઈઓ અને બહેનો ! તમને બધાને, સંપૂર્ણ દેશવાસીઓને વિજયાદશમીના પ્રસંગે અનંત-અનંત શુભકામનાઓ.PM Modi launches development initiatives at Bilaspur, Himachal Pradesh
October 05th, 01:22 pm
PM Modi launched various development projects pertaining to healthcare infrastructure, education and roadways in Himachal Pradesh's Bilaspur. Remarking on the developments that have happened over the past years in Himachal Pradesh, the PM said it is the vote of the people which are solely responsible for all the developments.વડાપ્રધાન મોદીએ બિલાસપુર, હિમાચલ પ્રદેશમાં એક જાહેરસભાને સંબોધિત કરી
October 03rd, 02:51 pm
હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે એક જાહેરસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરુ કરવામાં આવેલી અસંખ્ય વિકાસ યોજનાની લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું, AIIMSનું હિમાચલ પ્રદેશમાં આવવું તે રાજ્યના લોકોને મળનારા વિવિધ લાભમાંથી એક છે. તે માત્ર આ વિસ્તારના લોકોને જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતને પણ લાભપ્રદ બનશે.પ્રધાનમંત્રીએ હિમાચલપ્રદેશની મુલાકાત લીધી, બિલાસપુરમાં એમ્સનું ખાતમુહૂર્ત કર્યું
October 03rd, 02:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલપ્રદેશના બિલાસપુરની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી મંગળવારે હિમાચલપ્રદેશની મુલાકાત લેશે
October 02nd, 06:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મંગળવારે હિમાચલપ્રદેશમાં બિલાસપુરની મુલાકાત લેશે.