પીએમ 17 ડિસેમ્બરે રાજસ્થાનની મુલાકાત લેશે
December 16th, 03:19 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ 'એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ'માં ભાગ લેશે: રાજસ્થાન સરકારના કાર્યક્રમના 01 વર્ષ પૂરા થવાના પ્રસંગે તેઓ જયપુર, રાજસ્થાન ખાતે 46,300 કરોડ રૂપિયાથી વધુના ઊર્જા, રોડ, રેલવે અને પાણી સંબંધિત 24 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.Congress is so confident of its loss, it has entered the bye-bye mode: PM Modi
July 08th, 07:45 pm
Prime Minister Narendra Modi addressed a mega rally in Bikaner, Rajasthan. He began the rally be recalling the famous sweets and namkeen of Bikaner. He acknowledged that for him Bikaner is special as it is also known by the name ‘Choti Kashi’ and like Kashi, Bikaner also has its own history and antiquity.PM Modi addresses a public rally in Rajasthan’s Bikaner
July 08th, 05:52 pm
Prime Minister Narendra Modi addressed a mega rally in Bikaner, Rajasthan. He began the rally be recalling the famous sweets and namkeen of Bikaner. He acknowledged that for him Bikaner is special as it is also known by the name ‘Choti Kashi’ and like Kashi, Bikaner also has its own history and antiquity.રાજસ્થાનના બિકાનેર ખાતે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ/સમર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
July 08th, 05:00 pm
હું વીરોની ભૂમિ રાજસ્થાનને નમન કરું છું! આ ધરતી વારંવાર વિકાસ માટે સમર્પિત લોકોની રાહ જુએ છે, આમંત્રણો પણ મોકલે છે. અને દેશ વતી આ વીરધરાને વિકાસની નવી ભેટ તેમના ચરણોમાં સમર્પિત કરવાના સતત પ્રયાસો કરું છું. આજે અહીં બિકાનેર અને રાજસ્થાન માટે 24 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજસ્થાનને થોડા મહિનામાં જ બે આધુનિક છ લેન એક્સપ્રેસવે મળ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, મેં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર અને તેના દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગનું ઉદ્ઘાટન કર્યું. અને આજે, અહીં મને અમૃતસર-જામનગર એક્સપ્રેસવેના 500 કિલોમીટરના સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરવાનો લહાવો મળી રહ્યો છે. એટલે કે એક રીતે એક્સપ્રેસ વેના મામલે રાજસ્થાને બેવડી સદી ફટકારી છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનનાં બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
July 08th, 04:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં આશરે રૂ. 11,125 કરોડના ખર્ચે નિર્મિત અમૃતસર-જામનગર ઇકોનોમિક કૉરિડોરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું લોકાર્પણ, આશરે રૂ. 10,950 કરોડનાં મૂલ્યનાં ગ્રીન એનર્જી કૉરિડોર માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, પાવર ગ્રિડ દ્વારા આશરે રૂ. 1,340 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનારી બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇનનું લોકાર્પણ અને બિકાનેરમાં નવી 30 પથારીવાળી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) હૉસ્પિટલનું લોકાર્પણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આશરે રૂ. 450 કરોડના ખર્ચે બિકાનેર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને 43 કિલોમીટરની લંબાઈ ધરાવતી ચુરુ-રતનગઢ સેક્શન રેલવે લાઇનને બમણી કરવા માટે શિલારોપણ કર્યું હતું.