કોંગ્રેસ બહુ મોટી ખરીદ-વેંચમાં ફસાયેલી છે: વડાપ્રધાન મોદી
May 09th, 12:05 pm
બાંગરાપેટમાં એક વિશાળ જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણીઓ જીત કે હાર વિષે નથી, પરંતુ તે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે છે. તેમણે કર્ણાટક કોંગ્રેસ નેતાઓ પર આરોપ મુક્યો હતો કે તે એ જ દરબારીઓને આશ્રય આપે છે જે દિલ્હીમાં કોંગ્રેસી નેતાઓ આગળ ઝુકે છે નહીં કે લોકોની આકાંક્ષાઓ સમક્ષ.સોશ્યલ મીડિયા કોર્નર 30 ઓક્ટોબર 2017
October 30th, 08:22 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!Congress only believes in 'Atkana', Latkana' & 'Bhatkana': PM Modi
October 29th, 07:23 pm
Prime Minister Shri Narendra Modi addressed a public meeting in Bidar after inaugurating Bidar-Kalburgi railway line, and flagged off train service between the two regions. While dedicating the Bidar-Kalaburgi New Railway Line to the nation, PM Modi said this will immensely benefit people to commute.PM Modi addresses public meeting at Bidar in Karnataka
October 29th, 07:21 pm
Prime Minister Shri Narendra Modi addressed a public meeting in Bidar after inaugurating Bidar-Kalburgi railway line, and flagged off train service between the two regions. While dedicating the Bidar-Kalaburgi New Railway Line to the nation, PM Modi said this will immensely benefit people to commute.PM dedicates Bidar - Kalaburagi New Railway Line to the Nation
October 29th, 07:15 pm
The Prime Minister, Shri Narendra Modi, today dedicated the Bidar - Kalaburagi New Railway Line to the Nation, by unveiling a plaque at Bidar Railway Station.પ્રધાનમંત્રી આવતીકાલે કર્ણાટકની મુલાકાતે – 29-10-2017
October 28th, 07:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 29-10-2017 ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. તેઓ દિવસ દરમિયાન ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે.