Odisha is experiencing unprecedented development: PM Modi in Bhubaneswar
November 29th, 04:31 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.PM Modi's Commitment to Making Odisha a Global Hub of Growth and Opportunity
November 29th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે
November 29th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
November 22nd, 03:02 am
આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 22nd, 03:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર, ઓડિશામાં નવા મકાનમાલિક અને પીએમ આવાસ યોજનાના લાભાર્થીની મુલાકાત લીધી
September 17th, 04:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વર, ઓડિશામાં તેમના આગમન પર અંતરાજમાઈ નાયક અને PM આવાસ યોજનાના લાભાર્થી જહાજા નાયકના ઘરની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર, ઓડિશામાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
September 17th, 04:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના ભુવનેશ્વરમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.ભુવનેશ્વર, ઓડિશામાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 17th, 12:26 pm
ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી મોહન માંઝીજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથી જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અન્નપૂર્ણા દેવીજી, ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કે. વી. સિંહદેવજી, શ્રીમતી પ્રભાતિ પરિદાજી, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો જેઓ આજે દેશના ખૂણે-ખૂણેથી અમારી સાથે જોડાયા છે અને ઓડિશાના મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર, ઓડિશામાં સૌથી મોટી મહિલા-કેન્દ્રિત યોજના – ‘સુભદ્રા’ લોંચ કરી
September 17th, 12:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઓડિશા સરકારની મુખ્ય યોજના ‘સુભદ્રા’ લોંચ કરી. તે સૌથી મોટી, એકલ મહિલા-કેન્દ્રિત યોજના છે અને તેમાં 1 કરોડથી વધુ મહિલાઓને આવરી લેવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રીએ 10 લાખથી વધુ મહિલાઓના બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવાની પણ શરૂઆત કરી હતી. શ્રી મોદીએ શિલાન્યાસ કર્યો અને રૂ. 2800 કરોડથી વધુની કિંમતની રેલ્વે યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી, અને રૂ. 1000 કરોડથી વધુની કિંમતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ લગભગ 14 રાજ્યોના PMAY-G હેઠળ લગભગ 10 લાખ લાભાર્થીઓને સહાયનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો, દેશભરમાંથી PMAY (ગ્રામીણ અને શહેરી)ના 26 લાખ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ ઉજવણીમાં ભાગ લીધો અને તેમને ઘરની ચાવીઓ સોંપી. PMAY (ગ્રામીણ અને શહેરી) લાભાર્થીઓ. વધુમાં, તેમણે PMAY-G માટે વધારાના ઘરોના સર્વેક્ષણ માટે આવાસ+ 2024 એપ અને પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન (PMAY-U) 2.0ની ઓપરેશનલ ગાઈડલાઈન્સ લોન્ચ કરી.બીજેડીના નાના નેતાઓ પણ હવે કરોડપતિ બની ગયા છે: ઢેંકનાલમાં પીએમ મોદી
May 20th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.પીએમ મોદીએ ઢેંકનાલ અને ઓડિશાના કટકમાં મેગા જાહેર સભાઓને સંબોધન કર્યું
May 20th, 09:58 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.ઓડિશાના સંબલપુરમાં પ્રધાનમંત્રીએ વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ વખતે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 03rd, 02:10 pm
આજનો દિવસ ઓડિશાની વિકાસ યાત્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. હું ઓડિશાના લોકોને મળેલી લગભગ 70 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની આ વિકાસ પરિયોજનાઓ બદલ સૌને અભિનંદન પાઠવું છું. આમાં શિક્ષણ, રેલ, માર્ગ, વીજળી, પેટ્રોલિયમ સાથે સંબંધિત અનેક પરિયોજનાઓ સામેલ છે. ગરીબો, શ્રમિકો, કર્મચારીઓ, દુકાનદારો, વેપારીઓ, ખેડૂતો, એટલે કે ઓડિશાના સમાજના તમામ વર્ગોને આ પરિયોજનાઓનો લાભ મળવાનો છે. આ પરિયોજનાઓ ઓડિશામાં સુવિધાઓ લાવવાની સાથે સાથે, અહીંના યુવાનો માટે નવી રોજગારીની હજારો તકો પણ લાવવા જઇ રહી છે.પ્રધાનમંત્રીએ ઓડિશાના સંબલપુરમાં રૂ. 68,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો
February 03rd, 02:07 pm
પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતના નાયબ પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે શ્રી અડવાણીનાં અપ્રતિમ યોગદાન તેમજ સંસદના પ્રતિષ્ઠિત અને સંનિષ્ઠ સભ્ય તરીકેના દાયકાઓના અનુભવની પ્રશંસા કરી હતી. “અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવા એ એક પ્રતીક છે કે રાષ્ટ્ર તેમની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારાઓને ક્યારેય ભૂલી જતું નથી”, એમ પીએમ મોદીએ પ્રતિપાદિત કર્યું. પ્રધાનમંત્રીએ શ્રી એલ. કે. અડવાણી દ્વારા તેમના પર દર્શાવવામાં આવેલા પ્રેમ, આશીર્વાદ અને માર્ગદર્શન માટે તેમના સૌભાગ્યનો આભાર માન્યો હતો અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રીએ પ્રથમ જનજાતીય ખેલ મહોત્સવની પહેલની પ્રશંસા કરી
June 14th, 11:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરની કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં પ્રથમ જનજાતિ ખેલ મહોત્સવના આયોજન પર ખુશી વ્યક્ત કરી છે.PM's remarks after aerial survey of Odisha
May 22nd, 08:07 pm
PM Narendra Modi today visited Odisha to take stock of the situation in the wake of Cyclone Amphan. He announced a financial assistance of Rs. 500 crore to the state of Odisha.Prime Minister conducts aerial survey of areas of Odisha affected by Cyclone Amphan; announces Rs 500 crore financial assistance
May 22nd, 05:59 pm
PM Narendra Modi today visited Odisha to take stock of the situation in the wake of Cyclone Amphan. He announced a financial assistance of Rs. 500 crore to the state of Odisha.પ્રધાનમંત્રી પ્રથમ વખત યોજનારી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદઘાટન કરશે
February 21st, 02:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરી, 2020ના રોજ ભુવનેશ્વર ખાતે યોજાનારી દેશની પ્રથમ ખેલો ઇન્ડિયા ગેમ્સના ઉદઘાટન સમારોહને સંબોધન કરશે.Opposition parties have no vision to take the country forward: PM Modi
April 16th, 07:14 pm
At a rally in Odisha’s Sambalpur, PM Modi took on the Opposition parties including the Congress and BJD. PM Modi said, “The Opposition parties have no vision to take the country forward. They only want to remove Modi which is why they keep chanting ‘Modi Hatao’ day in and out. Ever since we assumed power in 2014, people have seen our work and now trust that only a BJP government can provide them stability, growth, security while also preserving the country’s traditions.”People of Odisha have pledged to change their government and support BJP: PM Modi in Odisha
April 16th, 07:13 pm
Prime Minister Narendra Modi addressed two major public meetings in Sambalpur and Bhubaneswar in Odisha today. The visit also saw PM Modi take a roysing Road-show in the capital Bhubneswar in the evening before addressing a huge gathering of supporters there.Today, India has emerged as the world’s third biggest startup nation: PM Modi
March 02nd, 10:01 pm
The Prime Minister, Shri Narendra Modi, today addressed students at the Grand Finale of the Smart India Hackathon, via Video Conference. He interacted with several groups of students participating in the Hackathon, at various institutes across the country. The interaction with students covered themes such as agriculture, finance, malnutrition, and education.